Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
PorbandarPorbandar

પોરબંદરમાં વરસાદથી સોરઠી ડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીનો માહોલ!

Shilu Bhagvanji
Jul 05, 2025 11:33:45
Porbandar, Gujarat
પોરબંદર પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ બરડામાં પણ સારો વરસાદ થતાં સોરઠી ડેમ ઓવરફ્લો અડવાણા ગામ નજીક આવેલ સોરઠી ડેમ થયો ઓવરફ્લો સોરઠી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખૂશીનો માહોલ 12 થી 13 જેટલા ગામોને આ ડેમમાંથી મળે છે સિંચાઇનું પાણી
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement