Back
उधना में नो पार्किंग विवाद में पुलिस ने कार चालक सुनील मिस्त्री को गिरफ्तार किया
PDPRASHANT DHIVRE
Feb 01, 2026 16:45:39
Surat, Gujarat
એંકર:સુરત: શહેરના ઉધના વિસ્તારમાં નો-પાર્કિંગમાં ઉભેલી કાર ટો કરવા બાબતે પોલીસ અને કાર ચાલક વચ્ચે થયેલી ઝપાઝપીના મામલે આખરે પોલીસે કડક પગલુ લીધુ છે. સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરવા બદલ ઉધના પોલીસે આરોપી કાર ચાલક સુનિલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી.
ઘટનાની વિગત મુજબ, ઉધના સિલિકોન શોપિંગ સેન્ટર પાસે એક કાર નો-પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસની ક્રેન ત્યાં પહોંચી હતી અને નિયમ મુજબ કારને ટો કરવાની કામગીરી શરૂ કરી હતી. પોતાના કાર ખેંચાતી જોઈને કાર માલિક સુનિલ મિસ્ત્રી તાત્કાલિક ત્યાં દોડી આવ્યો હતો અને કાર ટો કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે પોલીસકર્મીઓ અને કાર ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે જોતજોતામાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.
વીઓ:2 વચ્ચે રસ્તા પર પોલીસ અને કાર માલિક વચ્ચે થયેલી આ ખેંચતાણ અને ઝપાઝપીના દ્રશ્યો ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા જતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે ઉધના પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વીઓ:3 પોલીસે કાર ચાલક વિરુદ્ધ સરકારી ફરજમાં રુકావટ લાવવા બાબત ગુનો નોંધ્યો હતો. ફરિયાદના આધારે ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી સુનિલ મિસ્ત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 01, 2026 17:15:480
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:45:350
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:33:110
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 13:32:540
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 01, 2026 12:50:100
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 12:20:290
Report
SBShilu Bhagvanji
FollowFeb 01, 2026 11:46:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:21:260
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:21:160
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:20:270
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:20:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:19:460
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:18:220
Report