Back
सुरत के बिल्डर तुषार घेलाणी ने बेटी के विवाह से पूर्व आत्महत्या का प्रयास किया
PDPRASHANT DHIVRE
Feb 01, 2026 16:45:23
Surat, Gujarat
એંકર:સુરત શહેરમાં જાણીતા તુષાર ઘેલાણીીએ પોતાની દીકરીના લગ્ન પ્રસંઘના થોડા દિવસો પહેલા જ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને લાયસન્સ વાળી રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે લગ્નની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે. તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન 5 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત હતા અને આજે લગ્નના મંડપનું મુહૂર્ત હતું. ગત રાત્રે 12 વાગ્યા સુધી આખો પરિવાર સ્થળ પર ધામધ>true પૂર્વક તૈયારીમાં વ્યસ્ત હતો. પરંતુ આ અંગે ચર્ચા કરવા માટે ઉમરા પોલીસના કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ હાલ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પૂછપરછ કરી રહ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowFeb 19, 2026 06:47:500
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 06:17:380
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 06:17:240
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 05:34:490
Report
ASANIMESH SINGH
FollowFeb 19, 2026 03:46:400
Report
NSNavdeep Singh
FollowFeb 19, 2026 03:03:080
Report
KSKuldeep Singh
FollowFeb 19, 2026 02:48:120
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 02:46:200
Report
RTRAJENDRA THACKER
FollowFeb 19, 2026 02:16:590
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 18, 2026 18:45:120
Report
DMDURGESH MEHTA
FollowFeb 18, 2026 18:03:150
Report
DMDURGESH MEHTA
FollowFeb 18, 2026 18:02:570
Report
AKArpan Kaydawala
FollowFeb 18, 2026 15:48:170
Report
VPVasu Parmar
FollowFeb 18, 2026 15:47:470
Report
URUday Ranjan
FollowFeb 18, 2026 14:04:360
Report