Back
वडोदरा के उद्योगपतियों ने बजट का खुलकर स्वागत किया; MSME के लिए 2000 करोड़ राहत
JSJayanti solanki
Feb 01, 2026 11:20:27
Vadodara, Gujarat
વડોદરા કેન્દ્ર બજેટને ઉદ્યોગકારોનો ખુલ્લેઆમ આવકાર
એંકર::
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટને લઈને વડોદરાના ઉદ્યોગકારોમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.વર્ષો બાદ નાના અને મધ્યમ ઉદ્યોગોની અપેક્ષાઓ આ બજેટમાં સાકાર થતી દેખાઈ રહી છે.ખાસ કરીને GIDC અપગ્રેડેશન અને MSME સેક્ટર માટે કરાયેલી મોટી જોગવાઈને ઉદ્યોગકારોએ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે.ઉદ્યોગ જગતનું માનવું છે કે આ બજેટ વિકાસલક્ષી છે અને તમામ વર્ગોને સ્પર્શતું સંતુલિત બજેટ છે.
VO
કેન્દ્ર સરકારના તાજેતરમાં રજૂ થયેલા બજેટને વડોદરાના ઉદ્યોગકારોએ ખુલ્લા દિલે આવકાર આપ્યો છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ વર્ષો બાદ નાના અને મધ્યમ ઉદ્યોગોની લાંબા સમયથી રહેલી માંગોને આ બજેટમાં યોગ્ય સ્થાન મળ્યું છે. ખાસ કરીને GIDCના અપગ્રેડેશન માટે કરવામાં આવેલી જોગવાઈને ઉદ્યોગ જગતે ઐતિહાસિક અને દુરગામી નિર્ણય તરીકે વખાણી છે. જેના કારણે નાના ઉદ્યોગોને સુવિધાસભર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ बजેટમાં ઉદ્યોગ વિકાસ માટે સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ થયો છે અને તે માત્ર ઉદ્યોગો પૂરતું સીમિત નહીં રહેતા સમગ્ર અર્થતંત્રને ગતિ આપશે.
( યુવાનો સાથે ચોપાલ)
VO-1
બજેટમાં MSME સેક્ટર માટે રૂ.2000 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવેલા વડોદરાના ઉદ્યોગ જગતમાં खुशીની લાગણી જોવા મળી રહી છે. ઉદ્યોગકારોના મત મુજબ આ बजેટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. વૈશ્વિક આર્થિક અಸ್ಥિરતાના સમયમાં આ बजેટ ઉદ્યોગો માટે આશાનું કિરણ બનીને સામે આવ્યું છે. જેનાથી રોકાણ, ઉત્પાદન, રોજગાર અને નિકાસમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સેમિકન્ડક્ટરથી લઈને પ્રવાસન અને મેડિકલ સેક્ટર સુધી बजેટની सकारાત્મક અસર પડશે તેવું ઉદ્યોગકારોનું માનવું છે. સાથે જ ગ્રામિણ વિકાસ માટે કરાયેલી જોગવાઈઓથી ગામડાં અને શહેર વચ્ચેના વિકાસના અંતરને ઘટાડવામાં મદદ મળશે. બજેટને લઈને ખાસ કરીને યુવાનો સાથે ચોપાલ દરમિયાન સકારાત્મક ચર્ચા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
( ઉદ્યોગકારો સાથે ચોપાલ)
જયંતિ સોલંકી
ઝી મીડિયા, વડોદરા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 01, 2026 17:15:480
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:390
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:45:350
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:33:110
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 13:32:540
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 01, 2026 12:50:100
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 12:20:290
Report
SBShilu Bhagvanji
FollowFeb 01, 2026 11:46:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:21:260
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:21:160
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:20:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:19:460
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:18:220
Report