Back
सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय गैंग दबोचा, ZANGI एप से लाखों की चोरी उजागर
PDPRASHANT DHIVRE
Feb 01, 2026 14:33:11
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACAKGE
FEED _LIVE_U
FOLDER_SRT_DCB_AROPI
વિઝ્યુઅલ:આરોપી, સીસીટીવી, મુદામાલ
બાઈટ: પીઆઈ
વિનવ:સુરત: સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવને પગલે તસ્કરો હવે ઘરફોડ ચોરી તરફ વળ્યા છે. સુરત શહેર ક્રાઈમ Branচે એક મોટી સફળતા મેળવતા ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં તરખાટ મચાવતી આંતરરાજ્ય ગેંગના બે રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. આ ગેંગ ખાસ કરીને ‘ZANGI’ એપનો ઉપયોગ કરી પોલીસને થાપ આપતી હતી.
વીઓ:1 આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર હતી. તેઓ લક્ઝુરિયસ કાર ભાડે રાખી શહેરના પોશ વિસ્તારોમાં ફરતા અને બંધ મકાનોની રેકી કરતા હતા. રાત્રિના સમયે તક મળે તો આ તસ્કરો તાળાં તોડી મિનિટોમાં સોના-ચાંદીના દાગીના અને કિંમતી ચીજવસ્તુઓ સાફ કરી નાખતા હતા. રસ્તા ઉપર પકડાયેલા આરોપીઓ ટેક્નોલોજીના જાણકાર હતા. ધરપકડ ટાળવા અને ટ્રેસ ન થવા માટે તેઓ ‘ZANGI’ નામની મોબાઈલ એપ દ્વારા વર્ચુઅલ નંબરથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. હોલેી, સુરત ક્રાઇમ 브ાન્ચે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સમન્વયથી આ ગેંગને ઝડપી પાડી છે.
બાઈટ:આર આઈ ઝાલા (સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પીઆઈ)
વીઓ:2 સલીમ ઉર્ફે સાહીલ શેખ અને સરફરાજ અહમદ શેખ.ગુનાહિત ઈતિહાસ: સલીમ શેખ સામે કર્ણાટકમાં 40 થી વધુ અને સરફરાજ સામે મહારાષ્ટ્રમાં અનેક ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. 21 જાન્યુઆરી 2026ના રોજ અડાજણ, আনন্দ મહેલ રોડ પર બંધ મકાનમાંથી 20 ગ્રામ સોનું અને 150 ગ્રામ ચાંદીન ચોરી કરી હતી. પોલીસને આરોપીઓ પાસેથી ચોરીની 28 કાંડા ઘડિયાળ, સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી આવી છે.
બાઈટ:આર આઈ ઝાલા (સુરત શહેર ક્રાઈમ Bran્ચ પ.આઈ)
આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ FIR નોંધવામાં આવી હતી. હાલ પોલીસ આ ગેંગના અન્ય萨ાગરીતો અને અગાઉ કરેલી ચોરીઓ અંગે વધુ તપાસ કરી રહી છે.
પ્રશાંત ઢીવરે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 01, 2026 17:15:480
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:390
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:45:350
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 13:32:540
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 01, 2026 12:50:100
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 12:20:290
Report
SBShilu Bhagvanji
FollowFeb 01, 2026 11:46:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:21:260
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:21:160
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:20:270
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:20:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:19:460
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:18:220
Report