Back
आहमदाबाद कैंसर फाउंडेशन और AMA ने कैंसर पीड़ितों के लिए जीवन कौशल जागृत करने वाला प्रोग्राम शुरू किय...
URUday Ranjan
Feb 01, 2026 12:20:29
Ahmedabad, Gujarat
ડોક્ટર ને ભગવાન માનવા માં આવે છે ત્યારે વ્યક્તિ માં કેન્સર એટલે मौत સમજી લેતા હોય છે ત્યારે જ જે વ્યક્તિઓ ને કેન્સર થઈ ચૂક્યા હોય છે તેવા દર્દીઓ ની સારવાર બાદ નું જીવન કેટલું વધારે પહેલા કરતા પણ વધારે સારું થઈ શકે તેને લઈ ને અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા એક અનોખો કાર્યક્રમ કરવા માં આવ્યો છે આ કાર્યક્રમ માં એવા દર્દીઓ સ્ટેજ પરથી અલગ અલગ પરથી પ્રફોમન્સ અપાશે જેમાં કોઈ પૂર્વ દર્દી શંખ વગાડશે તો ગાયક કલાકાર ગીત ગાય ને એક સંદેશો આપશે કે કેન્સર એ मौत નહિ પણ સારવાર બાદ વધારે સારું જીવન જીવી શકાય છે ત્યારે આ પૂર્વ દર્દી ઓ માં આ મનોબળ ભરવા નું કામ અમદાવાદ ના અલગ અલગ ડોકટરો કર્યું છે અને આ પ્રકારનો કાર્યક્રમ ભારતમાં પ્રથમ વાર યોજાયો હતો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 01, 2026 17:15:480
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:390
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:45:350
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:33:110
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 13:32:540
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 01, 2026 12:50:100
Report
SBShilu Bhagvanji
FollowFeb 01, 2026 11:46:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:21:260
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:21:160
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:20:270
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:20:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:19:460
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:18:220
Report