Back
सूरत में गैस किल्लत से होटल-रेस्टोरेंटों की रसोई थमी, आर्थिक नुकसान की आशंका
PDPRASHANT DHIVRE
Mar 13, 2026 11:31:36
Surat, Gujarat
એંકર: સુરત: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેસ પુરવઠો ખોરવાતા તેની સીધી અને માઠી અસર હવે સુરતના ખાણી-પીણી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરત રેલ્વે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી બની છે.
ગેસના અભાવે રેલ્વે સ્ટેશન આસपासની અનેક હોટલો એક પછી એક બંધ થવા લાગી છે. જે સંચાલકો પાસે વિકલ્પ નથી, તેમણે કામકાજ અટકાવી દીધું છે. કોલસાનો યુગ પાછો આવ્યો: ગ્રાહકોને સાચવી રાખવા માટે કેટલાક હોટેલ સંચાલકોએ મજબૂરીમાં કોલસાની સગડી ચાલુ કરી છે. જોકે, આ પદ્ધતિમાં રસોઈ બનાવતા વધુ સમય લાગે છે, જેના કારણે ગ્રાહકોએ લાંબુ વેટિંગ કરવું પડી રહ્યું છે. રાંધણ ગેસના અભાવે હવે રેસ્ટોરન્ટમાં તમામ વાનગીઓ મળતી નથી. સંચાલકો હાલ માત્ર લિમિટેડ વાનગીઓ જ પીરસી રહ્યાં છે.
બાઇટ :- પ્રશાંતભાઈ ( રેસ્ટોરન્ટ સંચાલક )
વીઓ:1 પૌઆ, ઉપમા, સ sbજી-રોટી અને સેન્ડવીચ જેવી સરળ વાનગીઓ. ચાઈનીઝ, પૌભાજી અને ઢોસા જેવી વાનગીઓ બનાવવાનું હાલ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી હોટલ માલિકો ભારે મુશ્કેલીમાં મુકાશાયા છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહેશે તો ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
"ગેસ વગર રસોડું ચલાવવું અશક્ય છે. કોલસા પર રસોઈ ધીમી બને છે અને ગ્રાહકો નારાજ થાય છે, પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી.
પ્રશાંત ઢીવરે -સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowMar 13, 2026 12:21:180
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 12:20:480
Report
AKArpan Kaydawala
FollowMar 13, 2026 12:01:34157
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 13, 2026 11:31:19135
Report
MDMustak Dal
FollowMar 13, 2026 10:21:48177
Report
PAParakh Agarawal
FollowMar 13, 2026 10:21:35101
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:29198
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:19182
Report
URUday Ranjan
FollowMar 13, 2026 10:19:55112
Report
TDTEJAS DAVE
FollowMar 13, 2026 09:22:03217
Report
JSJayanti solanki
FollowMar 13, 2026 09:08:32117
Report
DRDarshal Raval
FollowMar 13, 2026 08:51:030
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 08:45:280
Report
URUday Ranjan
FollowMar 13, 2026 08:45:180
Report