Back
अंबाजी मंदिर गैस संकट से भक्तों को नि:शुल्क भोजन प्रभावित; होटल-रेस्टोरेंट संकट
PAParakh Agarawal
Mar 13, 2026 10:21:35
Ambaji, Gujarat
હાલ તબક્કે ચાલી રહેલાં વિદેશી યુદ્ધ ના કારણે ભારત દેશ માં રાંધણ ગેસ ની અછત વર્તાય તેવી પરીસ્થિતિ નિર્માણ થવા જઇ રહી છે ત્યારે યાત્રાધામ amin Ambaji માં રોજીંદા હજારોથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ને તેમને બે સમયે નિશુલ્ક ભરપેટ ભોજન આપવા માટે Ambaji મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યુ છે. જ્યાં ડોમેસ્ટિક રાધન ગેસ થી તમામ રસોઇ તૈયાર કરાય છે. જયારે રાજય માં ગેસ ની અછત ના કારણે કેટલાંક સાથ સિરીમીક ઉદ્યોગો સાથે અનેક શહેરો માં હોટલો પણ બંધ થવા ના આરે છે. ત્યારે યાત્રાધામ અંબાજી માં પર્યધાં ની અસરો જોવા મળી રહી છે. હાલ તબક્કે મંદિર ટ્રસ્ટ સંચાલિત નિશુલ્ક અન્નક્ષેત્ર માં રોજ ના 5000 બાહ્ય યાત્રીકો ભોજન કરી રહ્યા છે. નેઆ આ તમામ રસોઇ હાલ તબક્કે ડોમેસ્ટિક ગેસ ઉપર રાંધવામાં આવે છે. ત્યારે આ અન્નક્ષેત્ર ના મેનેજર ને ગેસ ની અછત મામલે જાણકારી મેળવતા તેમને જણાવ્યું હતું કે હાલ પુરતો ગેસ નો જથ્થો لدينا છે. અને પહેલાં પણ મંદિર ટ્રસ્ટ络 વ્યવસ્થા કરશે પરંતુ જો ગેસ ની અછત આવશે તો લાકડાં ના ચુલા બનાવી ભથ્ઠા ઉપર રસોઇ રાંધી ને પણ યાત્રીકો ને નિ Bushલ્ક ભોજન પીરસવામાં આવશે.
ગેસ એજન્સી માલીકે ખુલાસો કરતાં જણાવ્યું કે જે રીતે સોસિયલ મીડિયામાં ગેસ ની અછત જેટલી અછત બતાવવામાં આવી રહી છે તે தவ્દન સાચો નથી અને હાલ પુરતો સ્ટોક છે. 21 દિવસે બુકીંગ કરાતું હતું તેના બદલે હવે પાંચ દિવસ લીંબાવી 25 દિવસે બુકીંગ નો નિયમ લાગુ કરાયો છે અને હાલમાં કોઇ ચુલા બંધ ના રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ સરકાર દ્વારા કોમર્સિયલ ગેસ ના વેચાણ ઉપર પ્રતિબંધ લાગુ કરાયો છે જેથી હોટલ રેસ્ટોરંન્ટો માં વપરાતાં કોમર્સիական ગેસ આપવાનું બંધ કરાયુ છે.
હોટલો ઉપર સીધી અસર બની રહી છે તથા અંબાજી ની 30 થી 40 જેટલી હોટલો ઉપર તેજ અસર જોવા મળી રહી છે. જો કોમર્સિયલ ગેસ નહીં મળે તો આ તમામ રેસ્ટોરન્ટો હો ટલો બંધ કરવાની ફરજ પડશે અને જોતાં જેટલો જથ્થો છે તેટલા દિવસો હોટલો ચાલુ રહેશે, ત્યાર બાદ કોને ઈલેક્ટ્રીક સગડી કે લાકડા ના ભઠ્ઠા નહિ થાય ત્યાં સુધી હോട്ടલો બંધ રહેશે.
હાલમાંHospitals અને સરકારની સંસ્થાઓમાં કોમર્સિયલ ગેસ આપવાની વાત ચાલી રહી છે જેથી અંબાજી માં આવતા હજારો યાત্রীકો માટે જમવા માટે ચૂંટણીમાં સમસ્યા ન પડે, આ અંગે અંબાજી માં હોટલો ને કોમર્સિયલ ગેસ પૂરવઠા ચાલાવવા માંગણી કરવામાં આવી રહી છે. બાલાસંકઠા જિલ્લા કલેકટર નાં ત્રણ કંપનીની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી ગેસ ની તકલીફ ન પડે અને સાથે ગેસને સંગ્રહખોરીના વિરોધમાં ધારોની કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMustak Dal
FollowMar 13, 2026 10:21:48103
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:29198
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:19182
Report
URUday Ranjan
FollowMar 13, 2026 10:19:55112
Report
TDTEJAS DAVE
FollowMar 13, 2026 09:22:03217
Report
JSJayanti solanki
FollowMar 13, 2026 09:08:32117
Report
DRDarshal Raval
FollowMar 13, 2026 08:51:030
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 08:45:280
Report
URUday Ranjan
FollowMar 13, 2026 08:45:180
Report
SSSapna Sharma
FollowMar 13, 2026 08:38:490
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:340
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:260
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:17:140
Report
HBHimanshu Bhatt
FollowMar 13, 2026 07:15:230
Report