Back
सूरत दूध मंडी के ऑडिटर और दलाल रिश्वत केस में गिरफ्तार
CPCHETAN PATEL
Mar 13, 2026 10:20:29
Surat, Gujarat
સુરત બ્રેક
વ્યારામાં એસીબીનો સપાટો, દૂધ મંડળીના ઓડિટ સ્થિતિા ઓડિટર અને વચેટિયો ઝડપાયા
સુરત મિલ્ક ઓડિટ ઓફિસના ઓડિટર ધર્મેશકુમાર વસાવા અને વચેટિયા જેતલકુમાર ગામીત રંગેહાથ ઝડપાયા
દૂધ મંડળીના વર્ષ 2024-25ના ઓડિટમાં ક્ષતિ ન કાઢવા માટે રૂ. 15,000ની લાંચની માંગણી
ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરી સુરત એસીબીનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાયો
વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે જાહેર રોડ પર છટકું ગોઠવાયું
ઓડિટર ધર્મેશકુમારે પોતે લાંચ ન લઈ વચેટિયા મારફતે રકમ સ્વીકારાવવાનો પ્રયાસ કર્યો
વચેટિયા જેતલકુમારે ફરિયાદી પાસેથી રૂ. 15,000 લેતા જ એસીબી ટીમ ત્રાટકી
એસીબીએ સ્થળ પરથી લાંચના રૂ. 15,000 કબજે કરી બંને આરોપીઓને દબોચી લીધા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMustak Dal
FollowMar 13, 2026 10:21:48103
Report
PAParakh Agarawal
FollowMar 13, 2026 10:21:35100
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:19182
Report
URUday Ranjan
FollowMar 13, 2026 10:19:55112
Report
TDTEJAS DAVE
FollowMar 13, 2026 09:22:03217
Report
JSJayanti solanki
FollowMar 13, 2026 09:08:32117
Report
DRDarshal Raval
FollowMar 13, 2026 08:51:030
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 08:45:280
Report
URUday Ranjan
FollowMar 13, 2026 08:45:180
Report
SSSapna Sharma
FollowMar 13, 2026 08:38:490
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:340
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:260
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:17:140
Report
HBHimanshu Bhatt
FollowMar 13, 2026 07:15:230
Report