Back
रेलवे टेंडर घोटाला: सोने के सिक्कों से धोखा, तीन आरोपित गिरफ्तार, एक फरार
URUday Ranjan
Mar 13, 2026 08:45:18
Ahmedabad, Gujarat
અમદાવાદ
રેલવેમાં ટેન્ડર અપાવવાની લાલચ આપી છેતરપિંરી નો કિસ્સો સામે આવ્યો
રેલવેના ટેન્ડર અપાવવાના બહાને સોનાની સિક્કા પડાવી લેનાર ગેંગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
મોટા અધિકારીઓ સાથે મિટિંગના નામે છેતરપિંડી નો ખેલ થયો
આરોપીઓ ભોગ બનનારને સર્કિટ હાઉસ લઈ જઈ, રેલવેના મોટા અધિકારીઓ સાથે મિટિંગ કરાવવાના અને ગિફ્ટ આપવાના બહાને વિશ્વાસમાં લેતા હતા
ઠગબાજોએ ફરિયાદી પાસેથી 20 ગ્રામ અને 5 ગ્રામના સોનાના સિક્કા મેળવ્યા હતા
અને ટેન્ડર પાસ કરાવવા માટે એડવાન્સ રૂપિયાની પણ માંગણી કરી હતી
ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સંડોવાયેલા તેજસ મહેતા, કૌશિક લાખાણી અને જીતુભાઈ પટેલ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે
જ્યારે સ્વપ્નીલ બંગાળી નામનો આરોપી હજુ ફરાર છે
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી સોનાના સિક્કા, 5 મોબાઈલ ફોન અને ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹10,28,140/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TDTEJAS DAVE
FollowMar 13, 2026 09:22:030
Report
JSJayanti solanki
FollowMar 13, 2026 09:08:320
Report
DRDarshal Raval
FollowMar 13, 2026 08:51:030
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 08:45:280
Report
SSSapna Sharma
FollowMar 13, 2026 08:38:490
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:340
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:260
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:17:140
Report
HBHimanshu Bhatt
FollowMar 13, 2026 07:15:230
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:15:100
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 06:34:320
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:45:390
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:02:370
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 04:45:510
Report