Back
दहેગाम के पशुपालकों का गांधी नगर में दूध दरों के खिलाफ भारी प्रदर्शन
DRDarshal Raval
Mar 13, 2026 08:51:03
Ahmedabad, Gujarat
દહેગામ તાલુકાના ગામડાઓના પશુપાલકોનો વિરોધ
સતત બે દિવસથી ચાલી રહેલા વિરોધ બાદ આજે પશુપાલક દહેગામ નહેરુ સર્કલ વિરોધ કરી ગાંધીનગર કૂચ કરશે
ગાંધીનગર કૂચ પહેલા પશુપાલકોની અટકાયત થાય તેવી શકયતા
દહેગામ ગાંધીનગરમાં અને દૂધ ઉત્પાદક સંઘ કાર્યક્ષેત્ર અમદાવાદ ગણવામાં આવતા અને પુરતો ભાવ ન મળતા પશુપાલકોનો વિરોધ
આધારે રાજકોટની ઉત્તમ ડેરીમાં પુરતો ભાવ ન મળતા ગાંધીનગરની મધુર ડેરીમાં દૂધ આપવાનું શરૂ કરાયું હતું અને તેની સામે માળખાના કોઈ વિવાદ ઉઠાવાયા હતા
દહેગામ તાલુકાના ગામડાઓના દુધ ઉત્પાદકો અગાઉ અમદાવાદ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના કાર્યક્ષેત્રમાં આવતા હતા
દુધ ઉત્પાદકો ઉત્તમ ડેરીમાં દુધ જમા કરાવતા હતા
દાઈહારણ ભાવ ન મળતા પશુપાલક દિવાળી બાદ મધુર ડેરીમાં દુધ ભરવાનું શરૂ કર્યુ હતું
પધુપાલકોએ અન્ય ડેરીમાં દૂધ આપવાનું શરુ કરતાં અમદાવાદ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના ચેરમેન મોહનભાઈ ભરવાડે રજીસ્ટ્રારના નોમિનીઝ, બોર્ડ ઓફ નોમિનીઝમાં આ મુદ્દે દાદ માંગી હતી
આ કામ ચલાઉ હુકમ રદ કરવામાં આવે અને મધુર ડેરીમાં દૂધ ભરવા માટે મંજૂરી આપવામાં આવે તેવી દહેગામ તાલુકાના ગામડાઓના પશુપાલકોની રજુઆત
જો આ બાબતનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો પશુપાલકે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
દહેગામ પશુપાલકોએ કર્યો વિરોધ
રેલી સાથે સુત્રોચાર કરી નોધાવ્યો વિરોધ
ગાંધીનગર કૂચ કરે તે પહેલાં પશુપાલકોની કરાઈ અટકાયત
દહેગામ ખાતે 10 થી વધુ પોઇન્ટ પર 250 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત
નહેરુ સર્કલ પાસેથી રેલી સ્વરૂપે વિરોધ કરી રહેલા પશુપાલકોની અટકાયત કરાઈ
દહેગામમાં કાયદો વ્યવસ્થા જળવાય તેના પર પોલીસનું ખાસ ધ્યાન
પશુપાલકોએ તેમની સાથે અન્યાય થતા હોવાનાлагાવઆક્ષેપ
દહેગામ ગાંધીનગરમાં તો દૂધ અમદાવાદ उत्तમ ડેરીમાં ઓછા ભાવે કેમ અપાવાઈ રહ્યું છે તેવા આક્ષેપ
પશુપાલકોોએ ગાંધીનગરમાં મધુર ડેરીમાં દૂધ આપવા માટે કરી માંગ
જ્યાં સુધી ન્યાય નહિ ત્યાં સુધી વિરોધ યથાવતની ચીમકી
આજે અટકાયત બાદ અમારા દૂધ બંધ તો બીજાનું દૂધ બંધ ના પશુપાલક ના આક્ષેપ
બીજા નું દૂધ ખાનગી કંપનીમાં નહિ જવા દેવાની પશુપાલકોની વિરોધ સાથે તૈયારી
પશુપાલકો ૧૦૦ થી વધુ લોકોની અટકાયત
90 ગામના ખેડૂતાનો દૂદ્ધ બગાડхыҵ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TDTEJAS DAVE
FollowMar 13, 2026 09:22:0337
Report
JSJayanti solanki
FollowMar 13, 2026 09:08:32114
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 08:45:280
Report
URUday Ranjan
FollowMar 13, 2026 08:45:180
Report
SSSapna Sharma
FollowMar 13, 2026 08:38:490
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:340
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:260
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:17:140
Report
HBHimanshu Bhatt
FollowMar 13, 2026 07:15:230
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:15:100
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 06:34:320
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:45:390
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:02:370
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 04:45:510
Report