Back
गांधी नगर में स्मार्ट टेक्नॉलॉजी फॉर मेडिकल एंड हेल्थ साइंसेज इंटरनेशनल कॉन्फ्रेंस आयोजित
TDTEJAS DAVE
Mar 13, 2026 09:22:03
Mehsana, Gujarat
વિસનગર ખાતે સ્માર્ટ ટેકનોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ પ્રિ કોન્ફરન્સ
દેશ-વિદેશ ના નિષ્ણાત તજજ્ઞો કોન્ફરન્સમાં જોડાશે
હવે ગાંધીનગર ખાતે સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ કોન્ફરન્સ યોજાશે
ગાંધીનગર NFSU માં બે દિવસીઅકોન્ફરન્સમાં 300 થી વધુ કેસ પેપર્સ રજૂ કરશે
મેડિકલ ક્ષેત્ર ના નિષ્ણાતો દ્વારા કોન્ફરન્સમાં પોતાના મંતવ્યો અને નિપુણતા રજૂ થશે
આંકર માટે મહેસાણા જિલ્લો માં વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરના દ્વારા “સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ” વિષય ઉપર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ કોન્ફરન્સમાં 1800 થી વિદ્યાર્થીઓ અને તજજ્ઞો ભાગ લેશે.જેમાં સ્વિટ્ઝર્લન્ડ, અમેરિકા, પોર્ટુગલ જેવા વિકસિત દેશો ના સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ સાયન્સના 300થી વધુ નિષ્ણાતો પેપર રજૂ કરશે..વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી શરૂ થયેલી કોન્ફરન્સ હવે ગાંધીનગર NFSU માં બે દિવસ કોન્ફરન્સ યોજાશે અને દેશવિદેશના વિદ્યાર્થીઓ અને તજજ્ઞો પોતાના જ્ઞાન 14 અને 15 બે દિવસ રજૂ કરશે.મુખ્ય કોન્ફરન્સ ગાંધીનગર ખાતે ડિજિટલ હેલ્થ સિસ્ટમ્સ, વેરેબલ હેલ્થ ટેક્નોલોજી, પ્રेडિક્ટિવ એનાલિટિક્સ અને સ્માર્ટ મેડિકલ ઈનોવેશન્સ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
બાઈટપ્રકાશ પટેલ—ચેરમેન, એસ.કે. યુનિવર્સિટી
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMustak Dal
FollowMar 13, 2026 10:21:480
Report
PAParakh Agarawal
FollowMar 13, 2026 10:21:350
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:290
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:190
Report
URUday Ranjan
FollowMar 13, 2026 10:19:55112
Report
JSJayanti solanki
FollowMar 13, 2026 09:08:32117
Report
DRDarshal Raval
FollowMar 13, 2026 08:51:030
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 08:45:280
Report
URUday Ranjan
FollowMar 13, 2026 08:45:180
Report
SSSapna Sharma
FollowMar 13, 2026 08:38:490
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:340
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:260
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:17:140
Report
HBHimanshu Bhatt
FollowMar 13, 2026 07:15:230
Report