Back
सूरत के कुडसद गाँव में पानी की नई टंकी में भ्रष्टाचार, लोगों का भारी रोष
SVSANDEEP VASAVA
Mar 29, 2026 11:05:01
Surat, Gujarat
સુરત જિલ્લામાં વધુ એક નવનિર્મિત પાણીની ટાંકી ભ્રષ્ટાચાર મામલે ગ્રામજનો આકરાં પાણીએ જોવા મળી રહ્યા, બે દિવસ અધિકારીઓની તપાસ મા લોલમલોપ મામલે ગ્રામજનોએ અધિકારીઓનો ઉઘડો લીધો. ગ્રામજનનો રોષ જોઈ ગાંધીનગર તેમજ સુરત તપાસ અર્થે આવેલ ટીમ સેમ્પલો લીધા વિના પરત ફરવું પડ્યું, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થાય તો ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી. સુરત જિલ્લામાં સરકારી કામોમાં ગુણવત્તાના અભાવ અને ભ્રષ્ટાચારના કિસ્સા ઓ અટકવાનું નામ લઈ રહ્યું નથી. અહેવાલ મુજબ અરેઠના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના છતાં તપાસ ચાલી રહી હતી, ત્યાં ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ૧૫માં નાણાપંચની યોજના અંતર્ગત અંદાજે ₹૨૫,૪૩,૯૯૭ ના ખર્ચે, ૧ લાખ લિટનની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકી બની હતી. આ ટાંકીનું હજી લોકાર્પણ પણ થયું નથી, તેના સેફટી વોલ અને સીડીના પ્લાસ્ટરમાં ગાબડાં પડવા લાગ્યા છે. ટાંકીની પ્રોટેક્શન વોલ હાથ લગાવતા જ નીચે પડી રહી છે. જેના કારણે ગામજનમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. આજે ફરી સ્થળ પર આવેલા અધિકારીઓને સ્થાનિકોનો રોષ ભોગ બનવો પડ્યો હતો. ભ્રષ્ટાચારની આ ટાંકી તોડીને નવી મજબૂત ટાંકી બનાવવાની અને વલસાડની ગઢવી પ્રોજેક્ટ નામની એજન્સીને બ્લેક લિસ્ત કરવામાં આવીરોવાનો માંગ ઉઠી છે. મહત્ત્વનું છે રાત્રી દરમિયાન જે અધિકારી બે દિવસ પહેલાં તપાસ અર્થે આવ્યા હતા એજ વાસમોના અધિકારીઓ હવે ફરી આવે તેવી ચર્ચા પ્રકાશમાં આવી હતી. ગાંધીનગરથી સ્પેશિયલ એજન્સી દ્વારા ટાંકીની ગુણવત્તાની તપાસ કરવામાં આવશે. ટેન્ડરના નિયમો મુજબ કડક કાર્યવાહી અને અત્યાર સુધી કોન્ટ્રેક્ટરને ચુકવાણું થતા ન હોવાથી વાસમોનાં ડેપ્યુટી ઇજનેર દ્વારા માહિતી આપવામાં આવી કે ટાંકીની ગુણવત્તા અને કન્સ્ટ્રક્શનમાંQuestionable ગુણવત્તા ઉલ્લેખ તરીકે ચર્ચા થઇ રહી છે. સ્થાનિકોનો આક્રોશ જો યોગ્ય રીતે હલ ન થાય તો આગામી ચૂંટણીઓમાં વિરોધને કારણે મતપેટીનું ભંડાર અટવાશે તેવી ચીમકી ઊભી થઈ છે. ૧૫માં નાણાપંચની યોજના અંતર્ગત બનેલી આ ટાંકીની કામગીરી અને કન્સ્ટ્રક્શન લોઅર ક્વોલિટીની ચર્ચા ચાલી રહી છે. mamta બહેન વસાવા (ડેપ્યુટી ઇજનેર વસાવો) અને દીપ્તિ વસાવા (જીવાસમો ડેપ્યુટી ઈજનેર) દ્વારા તપાસનું નિર્દેશ આપવામાં આવ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowMar 29, 2026 11:45:21745
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:361081
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:121067
Report
BPBurhan pathan
FollowMar 29, 2026 11:02:031032
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 10:16:221065
Report
PAParakh Agarawal
FollowMar 29, 2026 10:01:321037
Report
PDPRASHANT DHIVRE
FollowMar 29, 2026 09:46:04907
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 09:04:241059
Report
URUday Ranjan
FollowMar 29, 2026 09:04:131081
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:45996
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:351066
Report
NDNavneet Dalwadi
FollowMar 29, 2026 09:03:231076
Report
URUday Ranjan
FollowMar 29, 2026 06:31:581036
Report
1053
Report