Back
मनिनगर रेलवे स्टेशन के पास लारी पर असामाजिक तत्वों का हमला, CCTV फुटेज जारी
DRDarshal Raval
Mar 29, 2026 09:03:45
Ahmedabad, Gujarat
માણીનગર રેલવે સ્ટેશન પાસે amts બસ સ્ટોપ પર ઈડલી ઢોસા ની લારી પર અસામાજિક તત્વનો হামલો
27 તારીખે બનેલી ઘટનાના cctv ફૂટેજ આવ્યા સામે
પોલીસે ફરિયાદ દાખલ કરી શખ્સોની શોધખોળ હાથ ધરી
લારી પર નાસ્તો કર્યા બાદ 80 રૂપિયા આપવા માટે ધાકધમકી અપાઈ
અસામાજિક તત્વોએ લારી ચાલકને માર માર્યો
ત્યારબાદ બીજા માણસોને બોલાવી રીક્ષા તેના પર રીક્ષા ચડાવવાનો પ્રયત્ન કર્યો
રિક્ષામાં તેને બેસાડી ત્રણ કિલોમીટર દૂર લઈ જઈને પણ માર્યો
તીક્ષણ હથિયારો વડે લારી સંચાલક પર કરવામાં આવ્યો હુમલો
જાનથી મારી નાખવાની ધમકી આપી
બે મોબાઈલ અને પૈસાની લૂંટ કરી હોવાના હતા આક્ષેપ
લારી ધારક અભયસિંહ પરમાર અને તેની લારી પર હાજર અભયસિંહના મિત્ર દ્રષ્ટાંત મોદીને થઈ ઈજા
સમગ્ર ઘટનાના સીસીટીવી થયા સોશિયલ મીડિયામાં વાયરલ
મણિનગર પોલીસએ કેસની વધુ તપાસ હાથ ધરી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowMar 29, 2026 10:01:320
Report
PDPRASHANT DHIVRE
FollowMar 29, 2026 09:46:04756
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 09:04:24940
Report
URUday Ranjan
FollowMar 29, 2026 09:04:131067
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:351031
Report
NDNavneet Dalwadi
FollowMar 29, 2026 09:03:23970
Report
URUday Ranjan
FollowMar 29, 2026 06:31:581036
Report
1053
Report
GPGaurav Patel
FollowMar 28, 2026 14:32:42984
Report
TDTEJAS DAVE
FollowMar 28, 2026 14:15:501094
Report
VPVasu Parmar
FollowMar 28, 2026 13:16:351069
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 28, 2026 12:32:041071
Report
PDPRASHANT DHIVRE
FollowMar 28, 2026 12:16:461067
Report
JSJayanti solanki
FollowMar 28, 2026 11:32:571097
Report