Back
गोविंद चौधरी समेत 60 समर्थकों ने कांग्रेस में शामिल, बनासकांठा में बीजेपी परेशानी बढ़ी
ARAlkesh Rao
Mar 29, 2026 11:45:21
Palanpur, Gujarat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી થઈ ગઈ છે ત્યારે રાજકીય ગરમાવો તેજ થયો છે. બનાસકાંઠાના વડગામમાં આજે કોંગ્રેસ દ્વારા ‘જન વિશ્વાસ સંમેલન’ યોજાયું હતું. આ સંમેલનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. કારણ કે ચૌધરી સમાજના દિગ્ગજ આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અમિત ચાથડે વડગામથી ચૂંટણીના રણશિંગુ ફૂંકતા સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ આગામી ચૂંટણી કોઈપણ ગઠબંધન વગર એકલા હાથે લડશે.
[VO - VISUALS]
બનાસકાંઠાના વડગામમાં આજે કોંગ્રેસે શક્તિપ્રદર્શન કર્યું. પ્રદેશ કોંગ્રેસના નેમા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં ચૌધરી समाजના આગેવાન ગોવિંદ ચૌધરી અને તેમના 60 જેટલા સમર્થકોએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી. વડગામ તાલુકામાં ચૌધરી સમાજના 45 હજારથી વધુ મતદારો હોવાથી આ પ્રશ્ન বিজেপિ માટે ચિંતાનો વિષય બની શકે છે. અમિત ચાવડાએ કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું કે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને વડગામથી આ પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે.
[BITE 01] – અમિત ચાવડા (પ્રદેશ નેતા, કોંગ્રેસ)
"[VO - VISUALS] (ગોવિન્દ ચૌધરી અને અન્ય આગેવાનોના ક્લોઝ-અપ શોર્ટ્સ)"
કોરિસમાં જોડાનાર આગેવાન ગોવિંદ ચૌધરીએ પણ વડગામમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા આ પરિવારો હવે ફરી સક્રિય થતા સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
[BITE 02] – ગોવિંદ ચૌધરી (આગેવાન, ચૌધરી સમાજ)
"વર્ષોથે અમારી વિચારધારા કોંગ્રેસની રહી છે. આજે અમિત ચાવડાના હસ્તે ખેસ ધારણ કરીને અમે ફરી સત્તાવાર રીતે જોડાયા છીએ. હવે વડગામમાં કોંગ્રેસને વધુ મજબૂત કરીશું અને આગામી ચૂંટણીમાં વિજયી બનાવીશું."
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 29, 2026 12:34:02853
Report
URUday Ranjan
FollowMar 29, 2026 12:33:35859
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 12:33:26850
Report
SVSANDEEP VASAVA
FollowMar 29, 2026 11:05:011081
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:361081
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:121067
Report
BPBurhan pathan
FollowMar 29, 2026 11:02:031032
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 10:16:221065
Report
PAParakh Agarawal
FollowMar 29, 2026 10:01:321037
Report
PDPRASHANT DHIVRE
FollowMar 29, 2026 09:46:04907
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 09:04:241059
Report
URUday Ranjan
FollowMar 29, 2026 09:04:131081
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:45996
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:351066
Report