Back
ग Gujarat बोर्ड की मार्कशीट में सुधार: कांग्रेस सरकार से जवाब मांग रही
GPGaurav Patel
Mar 29, 2026 10:16:22
Ahmedabad, Gujarat
હેમાંગ રાવલ
પ્રવક્તા કોંગ્રેસ
અમદાવાદ-
ધોરણ 10-12 ગુજરાત બોર્ડની માર્કશીટમાં સુધારો કરવા માંગ
ગુજરાત બોર્ડની માર્કશીટ જૂની અને અસુરક્ષિત હોવાનાાદો
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સરકારની નીતિ સામે વાંધા ઉઠાવ્યા
ગુજરાતમાં છેલ્લા 21 વર્ષથી જૂની પદ્ધતિની જ માર્કશીટ
અન્ય રાજ્યોમાં બ્લોકચેન અને QR કોડ સાથેની માર્કશીટ અપાય છે
માર્કશીટમાં ફોટો અને જન્મ તારીખનો અભાવ નડે છે
ડિજિટલ સિગ્નેચર અને DigiLocker ની સુવિધા નથી
અત્યારની વ્યવસ્થામાં ફેક માર્કશીટ અને ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો ખતરો રહેલો છે
વિદેશ અભ્યાસમાં વેરિફિકેશન માટે ભારે વિલંબ થાય છે
ડિજિટલ ગુજરાતના દાવાઓ માત્ર પોકળ સાબિત થયા
CBSE અને મહારાષ્ટ્ર બોર્ડ ટેક્નોલોજીમાં ઘણા આગળ
કર્ણાટક બોર્ડે ડેટા સુરક્ષા માટે બ્લોકચેન અપનાવી છે
માતાનું નામ અને સુરક્ષા ફીચર્સ ઉમેરવા માંગણી
અન્ય રાજ્યમાં સીધા જ ડીજી લોકરમાં માર્કશીટ અપલોડ થઈ શકે એવી વ્યવસ્થા
આ વર્ષની માર્કશીટમાં તાત્કાળિક સુધારા કરવા કોંગ્રેસની માંગ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 29, 2026 11:05:01805
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:36851
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:12877
Report
BPBurhan pathan
FollowMar 29, 2026 11:02:03821
Report
PAParakh Agarawal
FollowMar 29, 2026 10:01:321031
Report
PDPRASHANT DHIVRE
FollowMar 29, 2026 09:46:04907
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 09:04:241059
Report
URUday Ranjan
FollowMar 29, 2026 09:04:131081
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:45996
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:351066
Report
NDNavneet Dalwadi
FollowMar 29, 2026 09:03:231076
Report
URUday Ranjan
FollowMar 29, 2026 06:31:581036
Report
1053
Report
GPGaurav Patel
FollowMar 28, 2026 14:32:42984
Report