Back
गुजरात राशन डीलरों के कमीशन-हक़ के मुद्दे पर मंत्रियों की अहम बैठक
PAParakh Agarawal
Mar 29, 2026 10:01:32
Ambaji, Gujarat
ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા ગુજરાત પ્રદેશના રેશન ડીલરો ના અભિવાદન અને સ્નેહ મહા સંમેલન ગુજરાત રાજ્ય ના અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના કેબિનેટ મંત્રી રમણ ભાઈ સોલંકી તેમજ ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ ના પ્રદેશ પ્રમુખ પ્રહલાદ ભાઈ મોદી ના અધ્યક્ષ થાને શક્તિ પીઠ અંબાજી ખાતે રાજ્ય કક્ષા નું અભિવાદન અને સ્નેહ મહાસંમેલન યોજવામાં આવેલ હતું જેને કેબિનેટ મંત્રી રમણ ભાઈ સોલંકી દીપ પ્રગટાવી ખુલુ મૂક્યું હતું રાજ્ય કક્ષા ના આ સંમેલન માં 1700 ઉપરાત રેશન ડીલરો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલન દરમિયાન રેશન ડીલરો ના પ્રશ્નો ની પણ છણાવટ કરવાનો પ્રયાસ થયો હતો જે દરમિયાન ગુજરાત પ્રદેશ ના રેશન ડીલર અધ્યક્ષ પ્રહલાદ ભાઈ મોદી એ રેશન ડીલરો ને અપાતા કમિશન મામલે અગ્રવરતમ પ્રતિસાદ આપ્યો હતો સાથે રેશન ડીલર ની સાથે તેના басқа એક પારિવારિક ને પણ હકો આપવા માંગણી કરવામાં આવી હતી પ્રહલાદ મોદી એ જણાવ્યું હતું કે રેશન ડીલરો ને 20 જેટલા પ્રશ્નો માંથી 11 પ્રશ્નો નો નિકાલ આવ્યો છે જ્યારે અન્ય પ્રશ્નો મામલે સરકાર સાથે વાટો ઘાટો ચાલુ છે.... હાલ તબ્બકે રાંધણ ગેસ મામલે જે વિટંબણા ચાલી રહી છે ત્યારે રેશન ડીલર પેલા ની જેમ કેરોસીન નું ફરી વિતરણ કરવા માંગ કરી છે ને ગરીબો ના ઘર માં ચુલા સળગતા રહે તે માટે ઓછા માં ઓછું માસિક 10 લિટર કેરોસીન આપવા માંગ કરી છે આજ ના આ મહા સંમેલન માં મોટી સંખ્યામાં રેશન ડીલરો ઉપસ્થિત રહી સરકાર હાળી તબ્બકે જે કમિશન નો વધારો કર્યો તેનાથી સંતોષના માની કમિશનમાં વધારો કરવા માંગ કરેથા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 29, 2026 11:05:01805
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:36851
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:12877
Report
BPBurhan pathan
FollowMar 29, 2026 11:02:03821
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 10:16:221060
Report
PDPRASHANT DHIVRE
FollowMar 29, 2026 09:46:04907
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 09:04:241059
Report
URUday Ranjan
FollowMar 29, 2026 09:04:131081
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:45996
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 09:03:351066
Report
NDNavneet Dalwadi
FollowMar 29, 2026 09:03:231076
Report
URUday Ranjan
FollowMar 29, 2026 06:31:581036
Report
1053
Report
GPGaurav Patel
FollowMar 28, 2026 14:32:42984
Report