Back
Sabarkantha383460blurImage

વિજયનગર ના હરણાવ ડેમ ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા

Shailesh Chauhan
Sept 03, 2024 06:32:00
Vijaynagar, Gujarat

સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકાના ઉપરવાસમાં વધુ વરસાદ વરસવાને લઈને હરણાવ નદી બે કાંઠે વહી હતી.બીજી તરફ હરણાવ ડેમમાં પાણીની આવક વધવાને લઈને ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને 3200 પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com