Back
headline
NJNILESH JOSHI
Mar 19, 2026 09:03:16
Vapi, Gujarat
1904ZK_RATNAGIRI_MANGO_HIGH_PRICE વાપીના એફટીપી ફોલ્ડરમા ફિડ છે
એન્કર.
ફળો ના રાજા કેરી ની સીજન શરૂ થવા ની ઘડીયો વાગી રહી છે ....જોકે વલસાડ જિલ્લા મા થી પસાર થતા નેશનલ હાઇwaye પર અત્યાર થીજ કેરી ની સીજન શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ...વાપી અને જિલ્લા ના હાઇવે પર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અત્યાર થી કેરી ની બજાર શરૂ થઈ ગઈ છે ...જોકે હજુ_Local વલસાડની કેરી ની સીજન મોડી શરૂ થવા ની હોવા થી મહારાષ્ટ્ર ના રત્નાગિરી અને દેવગઢની કેરીઓ ખુબજ ઊઁچા ભાવે વેચાઇ રહી છે ..જેના ભાવ સાંભળી ને મીઠી કેરી ખાટી લાગી શકે છે .
વલસાડ જિલ્લો દુનિયાભરમા વલસાડી આફૂસ કેરી માટે γνωીતો છે ...દર વર્ષે કેરી ની સીજન મા કરોડો રૂપિયા ની કેરીઓ સ્વાદ ના શોખીનો આરોગી જાય છે ...જોકે હજુ વલસાડી આફૂસ કેરી ની સીજન એક દોઢ મહિના પછી શરૂ થશે પરંતુ અત્યારે જિલા ના હાઇવે પર કેરી ની હાઇવે બજાર પૂર.બહાર મા ખીલી ગઈ છે ...દર વર્ષે વાપી થી વલસાડ સુધી હાઇવે પર ભરાતી કેરીની બજાર તો અત્યારે ભરાઈ ગઈ છે .પન બજાર મા.વલસાડી આફૂસ ની જગ્યા અત્યારે સીજન ની શરૂઆત મા મહારાષ્ટ્ર ના રત્નાગિરી અને દેવગઢ ની કેરીઓ એ લઈને લીધી છે ..જિલ્લા મા 4 મહિના સુધી ભરાતી આ બજાર મા.અત્યારે વેચાઇ રહેલી કેરીઓ ના ભાવ આસમાને છે ...સીજન મા જે કેરીઓ मણ ના ભાવે વેચાય છે ....તે શરૂઆત મા ડઝન ના ભાવે વેચાઈ રહી છે ...તેમ છતા ઊંચા ભાવ ની કેરીઓ ખરીદનાર સ્વાદ ના શોખીનો મલી રહે છે ...
મહત્વપૂર્ણ છે કે કેરીના મીઠા સ્વાદ ના શોખીનો કેરી ખરીદી ને સ્વાદ માણવા આતુર છે ....જોકે અત્યારે બજાર મા જે ભાવે કેરી વેચાઇ રહી છે ...તેના ભાવ સમ્ભાડિ ને સ્વાદ ના શોખીનો ને કેરી નો મીઠો સ્વાદ ખાટો લાગી શકે છે ...કારણ અત્યારે રત્નાગિરી અને દેવગઢ ની કેરીઓ ડઝન ના 1200 થી લઈ 1500 રૂપિયા સુધી વેચાઇ રહી છે ..સીજન માઁ જે કેરી 600.થી લઈ ને 800.રુપીયે મણ વેચાય છે તે અત્યારે તેટલા ભાવ મા તો ડઝન કેરી પણ નથી મળતી..પરંતુ...તેમ છતા સ્વાદ ના શોખીનો કચવાતા મને ઊંચા ભાવ ની કેરી ખરીદી સ્વાદ માણે છે ....
બાઈટ:1 नसरુદ્દीन खान
વેપારી
બાઇટ: 2 અકબર અલી
વેપારી
બાઇટ: 3 מયંક पटेल
ગ્રાહક
Nilesh Joshi ji Media Vapi
FTP/VAPI/MARCH26/19.03.26/1903ZK_RATNAGIRI_HAFUS_PRICE_HIGH/3BYTE/2VISUAL
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowMar 19, 2026 10:15:250
Report
PAParakh Agarawal
FollowMar 19, 2026 10:15:140
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 19, 2026 10:11:29401
Report
BPBurhan pathan
FollowMar 19, 2026 10:11:16352
Report
PDPRASHANT DHIVRE
FollowMar 19, 2026 10:11:05320
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:10:46383
Report
MDMustak Dal
FollowMar 19, 2026 10:10:35475
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:08:35313
Report
NDNavneet Dalwadi
FollowMar 19, 2026 10:08:23413
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 09:02:341078
Report
URUday Ranjan
FollowMar 19, 2026 08:45:131068
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:48:031050
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:47:571068
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 19, 2026 06:47:47992
Report