Back
दिल के दौरे से सुरत नगरपालिका कर्मचारी की मौत: सामाजिक कार्यक्रम के दौरान नाचते समय निधन
PDPRASHANT DHIVRE
Mar 19, 2026 10:11:05
Surat, Gujarat
એંકર સુરત: શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત ચિંતા વધારી રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં વરઘોડા સમયે નાચતી વખત સમીર રાઠોડ નામના 37 વર્ષિય મહાનગરપાલિકાના સરથાણા ઝોનના વર્ગ-૪ કર્મચારી અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ડીંડોલીની અંબિકા સોસાયટીમાં રહેતા સમીર રાઠોડ સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનમાં વર્ગ-૪ના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. વરઘોડામાં મિત્રો અને sસંગઠીconnexion સાથો-સાથ નाचતી વખતે સમીરભાઈ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. હોસ્પિટલ પહોંચી જતા ફરજ પરના ડૉક્ટરો અનુસાર તેમને મોત મળી ગયું હતું. પ્રાથમિક અનુમાન મુજબ તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું માનવામાં આવે છે. મારુ્ડુ પરિવાર પર આભફાટી પડ્યું છે. ડીંડોલી પોલીસ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ રહી છે અને કાર્યવાહી હાથ ધરાઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ मौतનું સચોટ કારણ જાણી શકાય છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowMar 19, 2026 10:15:251068
Report
PAParakh Agarawal
FollowMar 19, 2026 10:15:14950
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 19, 2026 10:11:29967
Report
BPBurhan pathan
FollowMar 19, 2026 10:11:161077
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:10:461092
Report
MDMustak Dal
FollowMar 19, 2026 10:10:351050
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:08:35905
Report
NDNavneet Dalwadi
FollowMar 19, 2026 10:08:231024
Report
NJNILESH JOSHI
FollowMar 19, 2026 09:03:161036
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 09:02:341078
Report
URUday Ranjan
FollowMar 19, 2026 08:45:131068
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:48:031050
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:47:571068
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 19, 2026 06:47:47992
Report