Back
Sabarkantha383001blurImage

ખેડવા જળાશયનો દરવાજો ખોલવામાં આવ્યો, 240 ક્યુસેક પાણી છોડાયું

Shailesh Chauhan
Aug 24, 2024 14:37:06
Himatnagar, Gujarat

ચોમાસાના ઋતુમાં પહેલા વખત ખેડવા જળાશયનો એક દરવાજો 9 સેમી ખોલવામાં આવ્યો છે. 240 ક્યુસેક પાણી હરણાવ નદીમાં છોડાયું છે. સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ છે અને આ દરમિયાન જળાશય 63% ભરાયો છે.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com