Back
अहमदाबाद में नवजात बच्चे को जन्म के बाद छोड़ने का मामला CCTV से उजागर
URUday Ranjan
Mar 19, 2026 08:45:13
Ahmedabad, Gujarat
સ્ટોરી હેડલાઈન: અમદાવાદ: કળિયુગી માતાની મમતા લજવાઈ! લોકલાજની બીકે પાપ છુપાવવા તાજા જન્મેલા ફૂલ જેવા બાળકને ત્યજ્યું, એરપોર્ટ પોલીસસિવીલના CCTVથી ઉકેલ્યો ભેદ
એન્કર :
uhadya RANJAN
અમદાવાદમાં માતા મમતાને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કોઠારી હોસ્પિટલ પાસે એક નિર્દોષ, તાજું જન્મેલું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી જતા ચકચાર મચી ગઈ હતી. પથ્થર દિલની માતાએ પોતાના પાપને છુપાવવા માટે લોકલાજની બીકે ફૂલ જેવા બાળકને રઝળતું મૂકી દીધું હતું. કાંઠા પોલીસને સીવીટીધી ફૂટેજની કડીઓ જોડીને ગણતરીના કલાકોમાં જ આ કળિયુગી જનતાને શોધી કાઢી છે. શું છે આ આખી કરુણ દાસ્તાન? જોઈએ આ ખાસ અહેવાલમાં...
વીઓ : 01
ઘટનાની શરૂઆત થઈ 17 માર્ચ 2026 ના રોજ, જ્યારે એરપોર્ટ પોલીસને માહિતી મળી કે કોઠારી હોસ્પિટલ નજીક એક નવજાત બાળક બિનવારસી હાલતમાં પડ્યું છે. પોલીસે તાત્કાલિક બાળકને સુરક્ષિત સ્થળે ખસેડી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તપાસનો દોર શરૂ થયો સીસીટીવીફૂટેજથી. ડીસીટીવૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક મહિલા બાળકને મૂકીને જઈ રહી હતી. આ કડી પોલીસને સીવીલ hospital સુધી દોરી ગઈ.
તો પરથી :
વી એન યાદવ , એસીપી , જી ડિવિઝન
વીઓ : 02
સિવિલ હોસ્પિટલના રેકોર્ડ અને સીસીટીવી તપાસતા ચોંકાવનારો ખુલાસો થયો. ગત 11 માર્ચના રોજ દીપા સાધનાની નામની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. 17 માર્ચના રોજ દીપાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું અને કમનસીબી જુઓ કે એ જ રાત્રે તેણે પોતાના બાળકને રસ્તા પર ત્યજી દીધું. પોલીસ તેને ઓળખી તેની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં જે વિગતો સામે આવી તે સમાજની વરવી વાસ્તવિકતા દર્શાવે છે.
વીઓ : 03
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દીપાના વર્ષ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા અને તેને પહેલા પતિથી બે બાળકો પણ છે. છૂટાછેડા બાદ વર્ષ 2018 માં તેના પડોશમાં રહેતા એક યુવકના પ્રેમમાં પડી હતી અને આ બાળક તે પ્રેમ સંબંધ થી હોવાનું ખુલ્યું છે. સમાજમાં બદનામી ન થાય અને પાપ છુપાવવા માટે તેણે આ માસૂમને રઝળતું મુક્યું હતું. હાલ એરપોર્ટ પોલીસે માતા સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને સિવિલ હોસ્પિટલના એન્ટ્રી ડેટાના આધારે આરોપી માતાની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે લોકલાજની બીકે તેણે બાળકને ત્યજી દીધું હતું. બાળકના પિતા અંગે પણ તપાસ કરી રહી છે ત્યારે પાપ છુપાવવા માટે જે ફૂલ જેવા બાળકને મોતને મોઢે ધકેલ્યું હતું. તે માસૂમ અત્યારે સુરક્ષિત છે પણ તેની જનેતા આજે કાયદા માં ફસાઈ છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:10:460
Report
MDMustak Dal
FollowMar 19, 2026 10:10:350
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:08:350
Report
NDNavneet Dalwadi
FollowMar 19, 2026 10:08:230
Report
NJNILESH JOSHI
FollowMar 19, 2026 09:03:161034
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 09:02:341078
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:48:031050
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:47:571068
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 19, 2026 06:47:47992
Report
DPDhaval Parekh
FollowMar 19, 2026 06:47:201047
Report
TDTEJAS DAVE
FollowMar 19, 2026 06:46:341000
Report
MDMustak Dal
FollowMar 19, 2026 06:46:101066
Report
JBJayendra Bhoi
FollowMar 19, 2026 06:46:021006
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:46:141030
Report