Back
Sabarkantha383001blurImage

ઇડરના રાજ ચંદ્રવિહારમાં પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં "મહાવાવેતર' અભિયાન યોજાયું

Shailesh Chauhan
Aug 21, 2024 09:36:24
Himatnagar, Gujarat

સાબરકાંઠા જિલ્લામાં આજે ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં "મહાવાવેતર" અભિયાન યોજાયું. આ અભિયાનમાં કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુળુભાઈ બેરા, રાજ્યકક્ષા મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલ, અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા તેમજ જિલ્લામાંના પદાધિકારીઓ હાજર રહ્યા. આ અભિયાનમાં 10 હજારથી વધુ પર્યાવરણ પ્રેમીઓએ ભેગા થઈ 12 હજાર કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કર્યું.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com