Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરમતી નદીમાં નવા નીર આવ્યા

Aug 24, 2024 14:34:44
Himatnagar, Gujarat
સાબરકાંઠાની સરહદે થી પસાર થતી સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે.તો પ્રાંતિજના સાદોલીયા નજીક સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે.હિંમતનનગરના દેરોલ નજીક પણ સાબરમતી નદીમાં પાણી વહ્યા હતા.વિજાપુર, હિંમતનગર અને ઇડર વિસ્તારમાં વરસાદને લઈ નદીમાં પાણી આવ્યા હતા.સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.તો નદી લાંબા સમય બાદ સ્થાનિકોને જીવંત જોવા મળી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Dec 27, 2025 18:30:29
Ahmedabad, Gujarat: Ahmedabad હાલમાં ગુજરાતમાં વિવિધ સમાજ અને જાતીઓનેની યુવતીઓ દ્નારા ભાગની લગ્ન કરવાનો અને ખોટા લગ્ન નોંધણીનો સામાજીક મુદ્દો ચાલી રહ્યો છે. તેવામાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા એવી સરદાર પટેલ ગૃપ એટલે કે એસપીજી દ્વારા શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં મહાસંમેલન યોજાયુ. આ પ્રસંગે સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલ સહીત વિવિધ આગેવાનો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થીત રહ્યા. યુવતીઓ દ્વારા પ્રેમલગ્ન બાદ પરિવારની મરજી વિરુદ્ધ ભાગિને અને ખોટી માહિતી રજુ કરીને કરાતા લગ્નો સામે મુદ્દે આ સંમેલનમાં વાત કરવામાં આવી. જ્યા મંચસ્થાએ લોકોએ આજ વિષય ઉપર પોતાના વિવિધ વિચારો રજૂ કર્યા. દરદમ્યાન એસપીજીના વડા લાલજી પટેલે આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે આ તેઓ અને તેમની સંસ્થા છેલ્લા લાંબા સમયથી આ મુદ્દે સતત કામ કરી રહી છે. તેમનો વિરોધ પ્રેમલગ્નની સામે નહી પરંતુ, પરિવારની મંજૂરી વગર ભાગીને અને ખોટી માહિતી રજુ કરીને કરાતા લગ્નો સામે છે. સાથે જ રાજ્યમાં લગ્ન નોંધણીના કાયદામાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરી તેમાં સુધારો કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી. તેમને ચીમકી ઊંચારી કે હાલ સરકાર ફક્ત કાયદામાં સુધારો કરવાની વાત કરી લોલીપોપ આપી રહી છે. પણ જો નક્કી કામગીરી નહી કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલનની જેમ જ આ વિષયમાં પણ ગામે ગામ અને શહેરોમાં અને જરૂર પડ્યે ગાંધીનગરથી લઇ GMDC ગ્રાઉન્ડમાં પણ વિશાળ સંમેલનો કરવામાં આવશે.
0
comment0
Report
CJChirag Joshi
Dec 27, 2025 18:30:10
Dabhoi, Gujarat:BREAKING વડોદરા ગુજરાતરલ ડભોઇ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શાઠોદ ગામે આવી પહોંચી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કરાયું ભવ્ય સ્વાગત કરજણ,શિનોર બાદ ડભોઇ ખાતે પોહચી યાત્રા મોટી સંખ્યા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર ડભોઈના ચીફ ઓફીસર પર પણ અમિત ચાવડાએ કર્યા પ્રહાર ચીફ ઓફિસર અને સત્તાધીશો ચલાવી રહ્યા છે ઉગાડી લૂંટ: અમિત ચાવડા ડભોઈમાં ચાલતા વિકાસના કામો ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે: અમિત ચાવડા આટલો બધો ભ્રષ્ટાચાર છતાં પગલાં લેવાતા નથી: અમિત ચાવડા આંકર: ગુજરાતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગામે ગામ ચાલતા દારૂના ધંધાને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન થયું હતું જે સાતમા દિવસે વડોદરા ના ગ્રામ્ય વિસ્તારોમાં જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી ત્યારે ડભોઇ તાલુકાના શાઠોદ ગામે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા નું કોંગ્રસિ કાર્યકરો ઉપરાંત આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી સાથે સાથે ડભોઇ નગરમાં ચાલતા વિકાસના કામોના ભ્રષ્ટાચારોને લઈને ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ઉપર આક્ષેપ કર્યા હતા સાથે સાથે વિકાસના કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું તેમ જ ભ્રષ્ટાચાર પુરૂવાર થઈ ગયો છે છતાં પણ કોઈપણ પગલાં લેવાતા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
0
comment0
Report
VNVishal Nagesh More
Dec 27, 2025 16:32:43
Malegaon, Maharashtra:विशाल मोरे, बागलाण ( नाशिक ) - नाशिकच्या सटाणा खडी भरलेला भरधाव ट्रक थेट दुकानात घुसला.. - अपघाताचा थरारक cctv आला समोर Anc: नाशिकच्या सटाणा शहरात नाशिक नाका परिसरात भीषण अपघाताची घटना घडली. खडी भरलेला भरधाव ट्रक अचानक नियंत्रण सुटल्याने थेट रस्त्यालगत असलेल्या एका मार्बल दुकानात घुसला. हा अपघात मध्य रात्रीच्या आसपास घडल्याने मोठा अनर्थ टळला असून सुदैवाने कोणतीही जीवितहानी झाली नाही. राजस्थान पासिंग असलेला हा ट्रक खडीने भरलेला आहे. साक्री शिर्डी महामार्गवरील नाशिक नाका येथे वेगात येत असताना चालकाचा ट्रकवरील ताबा सुटला आणि तो थेट दुकानात घुसला. धडकेचा आवाज इतका भीषण होता की परिसरातील नागरिक दचकून बाहेर आले. या अपघातात संबंधित मार्बल दुकानाचे पूर्णपणे नुकसान झाले आहे. दुकानातील महागडे मार्बल स्लॅब, काच, फर्निचर तसेच अंतर्गत रचना पूर्णपणे उद्ध्वस्त झाली असून नुकसानाचा अंदाज लाखोंच्या घरात व्यक्त करण्यात येत आहे.
0
comment0
Report
GDGaurav Dave
Dec 27, 2025 15:30:16
Rajkot, Gujarat:Enkar - રાજકોટની વીરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ મામલે ટ્રસ્ટ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આમને સામને આવ્યા છે. તેમજ વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ભાડે આપવા અને વેંચવા મામલે હવે કાયદાકીય લડત લડવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મેદાન બચાવો સમિતિની રચના કરી છે. આજે રાષ્ટ્રીય શાળા ખાતે ભૂતપૂર્વ विद्यार्थાની બેઠક મળી હતી. ભૂતપૂર્વ વિધાર્થી પરૂসોતમ પીપળીયાની આગેવાનીમાં ૧૦૦ જેટલા વિધાર્થીઓ એકત્રિત થયા હતા. મહીસાગરના પૂર્વ કલેક્ટર કે.બી.ઉપાધ્યાય પણ આંદોલનમાં જોડાયા હતા. વીરાણી સ્કૂલના ટ્રસ્ટીઓ માત્ર એક ચીઠીના સહારે પોતાની માલિકી હોવાનું જાહેર કરે છે તેવી વિગતો વાડવામાં આવી. ગ્રાઉન્ડમાં રાત્રિ બજાર અને બોક્સ ક્રિકેટ ગેરકાયદેસર હોવાના મુદ્દે હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં ટ્રસ્ટ ગ્રાઉન્ડ વહેંચવા અંગે જાહેર નોટીસ આપવામાં આવી હતી અને અમે આંદોલન કરી કોર્ટમાં કાર્યવાહી કરી હતી જેથી ગ્રાઉન્ડ બચી ગયું હતું. જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી આ લડત કરીશું.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 27, 2025 14:06:04
Surat, Gujarat:સુરતમાં રેતી માફિયાઓ બેફામ: કામરેજ નજીક ખનીજ વિભાગની ગાડીને હવામાં ફંગોળી, અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા, દક્ષિણ ગુજરાતમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસનો ડર હવે રેતી ચોરોમાં રહ્યો હોય તેમ લાગતું નથી. સુરત জেলার કામરેજ પાસે નેશનલ હાઈવે 48 પર રેતી ભરેલા једDiet ડમ્પર ચાલકે ફિલ્મી ઢબે ખનીજ विभागની સરકારી બોલેરોને જોરદાર ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો છે. કામરેજના તાપી 브િજ પર ડમ્પર ચલકે સરકારી બોલેરો (GJ 18 GB 6192) ને પહેલે ટક્કર મારી, જેને કારણે બસ બોલેરો ડિવાઈડર પર ચઢી ગઈ હતી. દર યુત્તા માટે ડમ્પર ચાલકે બીજી વાર ટક્કર મારી અને સરકારી વાહન હાઈવે ડિવાઈડર પર ચઢી ગયું હતું. ગાડીમાં સवार ખનીજ વિભાગના અધિકારીઓ આ હુમલાથીpfફફડી ઉઠ્યા હતા અને તેમના જીવન તાળવે ચોંટ્યા હતા. ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. રેતી ભરેલા ડમ્પર પર અન્ય રાજ્યનો નંબર લખેલ હોવાનો દિવસ સામે આવ્યો હતો, જે મોટા રેકેટ તરફ ઈશારો કરે છે. સુરત જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ભૂસ્તર વિભાગ પર હુમલાનો આ ત્રીજો કિસ્સો છે. પોલીસ ફરાર ડમ્પર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 27, 2025 13:30:10
Surat, Gujarat:સુરત :- ઉમરા સ્મશાન માંથી લાશ સુરત સિવિલ આવિ મૃતક મહિલાનો શબ સિવિલ હોસ્પિટલ લવાયો સુરત સિવિલ માંથી મૃતદેહ આપ્યા ની કોઈ સહી કાગળ ના રહેતા સ્મશાને લાશ સ્વીકારવી નહીં લાશ સોંપ્યાના પત્ર મેળવ્યા બાદ ફરી લાશને સ્મશાન લઈ જવાશે પરિવારજન એ જણાવ્યું ૫૨ વર્ષીય જગમની દેવી બીમાર હતી થોડા દિવસ પહેલા સીવીલ સારવાર કરાવવામાં આવી હતી ત્યારબાદ મહિલા ને ડિસ્ચાર્જ આપવામાં આવી હતી ઘારે ફરી પેટમાં દુખાવો ઉપડતા मौत ઘરે મોત થતાં સીધા ઉમરા સ્મશાને લાશ અંતિમ શંસ્કાર માટે લઈ ગયા હતા જ્યાં ડોક્ટર સર્ટી ના રહેતા લાશ ફરી સિવિલ મોકલવામાં આવી સ્મશાન ગૃહના સંચાલકોએ ડોક્ટરની સહી કરી લાવવા જણાવ્યું બાઈટ રામદેવ કુમાર યાદવ - મૃતકના પતિ
0
comment0
Report
Advertisement
Back to top