Back
अहमदाबाद के जुहापुरा में गैरकानूनी कॉल सेंटर का पर्दाफाश; दो गिरफ्तार
URUday Ranjan
Feb 18, 2026 14:04:36
Ahmedabad, Gujarat
અમદાવાદના જુહાહપુરા વિસ્તારમાં રહેણાંક મકાનની આડમાં ચાલતા આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદે કોલસેન્ટરનો વેજલપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. போலீઝે બાતમીના આધારે રંગઆવધીત સોસાયટીમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ભેજાભાજો અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારી બની વિદેશી નાગરિકોને સસ્તા દરે લોનની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. પોલીસikl घटनાસ્થળેથી લેપટોપ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઠગબાજોની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, મુખ્ય આરોપી મુનાફખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો હતો. ત્યારબાદ ગૂગલ વોઇસ એપ્લિકેશનનો ઉપયોગકરી વિદેશીઓને કોલ અને મેસેજ કરીને अमेरिकાની લોન કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપતા હતા. લોન આપવાના બહાને તેઓ પીડિતોને ફેક એપ્રૂવલ લેટર મોકલતા અને પ્રોસેસિંગ ફીના નામે એપલ પે, કેશ એપ કે વોલમાર્ટના ગિફ્ટ કાર્ડ અને બાર્કોડ મેળવી લેતા હતા. આ ડિજિટલ રકમને બાદમાં ટેલિગ્રામ વેન્ડરો અને આંગડિયા મારફતે ભારતીય ચલણ કે USDTમાં કન્વર્ટ કરાવીને છેતરપિંડી આચરતા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપીઓ છેલ્લા છ માસથી આ ગેરકાયદે કોલસેન્ટર ધમધમાવી રહ્યા હતા. પોલીસ હાલ ટેકનિકલ પુરાવાઓ એકત્ર કર્યા છે અને આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં અન્ય કેટલા શખ્સોની સંડોવણી છે. તથા આ નાણાં ક્યાં અને કોને મોકલવામાં જતા હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 15, 2026 08:50:170
Report
JBJayendra Bhoi
FollowMar 15, 2026 08:49:5877
Report
JBJayendra Bhoi
FollowMar 15, 2026 08:49:4677
Report
URUday Ranjan
FollowMar 15, 2026 08:49:3645
Report
PDPRASHANT DHIVRE
FollowMar 15, 2026 06:30:37203
Report
NJNILESH JOSHI
FollowMar 15, 2026 05:32:34151
Report
ASANIMESH SINGH
FollowMar 15, 2026 05:30:59144
Report
RMRAJESH MISHRA
FollowMar 15, 2026 05:30:39172
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 18:30:47168
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 18:00:49141
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 14, 2026 17:15:15121
Report
DRDarshal Raval
FollowMar 14, 2026 14:52:04112
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 14:50:46117
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 14:04:35172
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 13:31:39180
Report