भरूच के अंकलेश्वर नगर पालिका में शौचालय घोटाला: आधार कार्ड से फर्जी शौचालय
भरूच के अंकलेश्वर नगर पालिका में शौचालय घोटाला: कागज़ों में विकास, ज़मीन पर शून्य हकीकत, आधार कार्ड का दुरुपयोग भरूच | विशेष रिपोर्ट भरूच जिले की अंकलेश्वर नगर पालिका में स्वच्छ भारत मिशन के तहत बनाए गए सार्वजनिक शौचालयों को लेकर एक बड़ा घोटाला सामने आया है। सरकारी रिकॉर्ड के अनुसार लाखों रुपये खर्च कर शहर के विभिन्न इलाकों में शौचालय निर्माण किया गया, लेकिन ग्राउंड रियलिटी चेक में हकीकत बिल्कुल अलग नजर आ रही है। खुलासा हुआ है कि लगभग 10 वर्ष पूर्व बनाए गए शौचालयों में बड़े पैमाने पर भ्रष्टाचार किया गया। अंकलेश्वर के आरटीआई एक्टिविस्ट और जागरूक नागरिक प्रवीण मोदी द्वारा की गई आरटीआई के बाद यह बड़ा घोटाला उजागर हुआ है。 आरटीआई से सामने आया है कि जन्म-मृत्यु प्रमाणपत्र निकलवाने आने वाले नागरिकों के आधार कार्ड का दुरुपयोग कर उनके नाम पर शौचालय दर्शा दिए गए। कई मामलों में तो अमीर परिवारों के नाम पर भी सरकारी शौचालय दिखा दिए गए, जबकि वास्तविकता में वहां कोई निर्माण मौजूद ही नहीं है。 कागज़ों में शौचालय, ज़मीन पर गायब नगर पालिका के दस्तावेज़ों में कई स्थानों पर सार्वजनिक शौचालय बनाए जाने का उल्लेख है, लेकिन स्थल पर जांच करने पर कई इलाकों में शौचालय मौजूद ही नहीं पाए गए। कहीं अधूरा निर्माण है, तो कहीं जर्जर और पूरी तरह अनुपयोगी हालत में पड़े शौचालय नजर आए。 बिल पास, भुगतान पूरा — काम अधूरा! विपक्ष का आरोप है कि निर्माण कार्य पूरा हुए बिना ही ठेकेदार को पूरी राशि का भुगतान कर दिया गया। इससे साफ जाहिर होता है कि सरकारी धन का खुला दुरुपयोग किया गया है। इसके साथ ही नगरवासियों के आधार कार्ड जैसे महत्वपूर्ण दस्तावेज़ों का दुरुपयोग कर शौचालय दिखाए गए। बाइट: प्रवीण मोदी – RTI एक्टिविस्ट, अंकलेश्वर अधिकारियों और ठेकेदार की मिलीभगत? विपक्ष का कहना है कि इस पूरे मामले में ठेकेदार, इंजीनियर और नगर पालिका के कुछ जिम्मेदार अधिकारियों की मिलीभगत की आशंका है। यदि ये आरोप सही साबित होते हैं, तो यह मामला सिर्फ आर्थिक भ्रष्टाचार नहीं, बल्कि जनस्वास्थ्य के साथ किया गया गंभीर खिलवाड़ है। बाइट: जहांगीरखान पठाण – नेता प्रतिपक्ष, अंकलेश्वर नगर पालिका जांच हुई, लेकिन कार्रवाई शून्य इस पूरे मामले में गांधीनगर से स्वच्छ भारत मिशन की एक टीम ने अंकलेश्वर पालिका के स्लम क्षेत्रों में स्थल जांच की थी। टीम ने पालिका अधिकारियों के साथ मौके पर जाकर निरीक्षण किया, फोटोग्राफी की और इसके बाद वापस गांधीनगर लौट गई। लेकिन अब तक किसी भी प्रकार की ठोस कार्रवाई नहीं की गई है。 गौरतलब है कि इस मामले में अंकलेश्वर नगर पालिका और भरूच जिला कलेक्टर कार्यालय की ओर से भी अब तक कोई दंडात्मक कार्रवाई नहीं की गई है。 सिर्फ “जांच जारी है” कहकर मामले को टालने की कोशिश की जा रही है। अब तक कोई आधिकारिक बयान जारी नहीं किया गया है।0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
आउटसाइड फूड में बाल मिलने से अहमदाबाद में दोहरी शिकायत, AMC ने जांच की मांग
Ahmedabad, Gujarat:બહારનું જમવા જતા અને ઘરે જમવાનું લાવતા લોકો માટે વધુ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. જે ઘટનાએ હાઈજિન ફૂડ પર સવાલ ઉભા કર્યા... બને ઘટનાોમાં કાર્યવાહી માંગ ઉઠી... અમદાવાદ્યો એટલે દરેક વસ્તુના શોખીન અને તેમાં પણ ખાવાની વાત આવે તો સુરતીઓ બાદ અમદાવાદનો અવલ નંબર આવે. սակայն કેટલીક વખત ખાવાના શોખીનોને કેટલીક વખત કડવો અનુભવ પણ થતો હોય છે. આવી જ બે અલગ અલગ ઘટનાઓ અમદાવાદમાં સામે આવી. કે જ્યાં બહારનું જમવા ગયેલા એક ડોક્ટરને જ્યારે ઘરે વસ્તુ મંગાવનાર કલાસ 1 અધિકારીને કડવો અનુભવ થયો છે. હવે બનતી ઘટનાઓ જોઈએ તો... શાહીબાગમાં વિલિયમ જ્હોન્સ પિઝામાં ખાતે એક ડોક્ટર અનલિમિટેડ પીઝા کھાવા ગયા હતા. જ્યાં વિલિયમ જ્હોનસ પિઝામાં ડોક્ટરે અનલિમિટેડ પીઝા ખાવા ગયા હતા. પીઝા ઓર્ડર કર્યા બાદ પહેલો मार्गેરીટા પિઝા આવ્યો હતો જે પિઝા ખાવા જતા પહેલા જ મોટો વાળ જોવાયો હતો. જેના અંગે ડોક્ટરે રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને મેનેજરને ફરિયાદ કરી હતી. શાહીબાગમાં રહેતા ધ્રુવ પટેલ નામના ડોક્ટરે તેમના મિત્ર સાથે પિઝા ખાવી હતી. રેસ્ટોરન્ટના કર્મચારીઓ મેનેજર સાથે વાત કરાવીને પિઝા બદલી આપવાનું કહ્યું હતું, પરંતુ યોગ્ય જવાબ મળ્યો નથી. માથા સુધી કે ભૂલથી વાળ આگردી ગયો હશે અને બીજી વખત વાળ નહીં આવે એવી પ્રતિસાદ આપવામાં આવ્યો. તો બીજી ઘટનામાં ગાંધીનગરમાં ફરજ બજાવતા અને અમદાવાદ ખાતે રહેતા એક કલાસ 1 અધિકારી વાસી પ્રોડકટનો બન્યા શિકાર. ગાંધીનગર જિલ્લા અદાલત ખાતે કોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા કલાસ 1 અધિકારી યોગેન્દ્ર ઓઝા મોટેરા ખાતે આવેલ ઝેપટો કંમ્પની દ્વારા બ્રેડ પાઉ ઓર્ડર કરાતા બ્રેડ પાઉમાંથી વાસ ઉઠી અને તેમાં ફંગસ જોવા મળી. અધિકારીએ સ્ટોરને આ બાબતે જણાવ્યું, સ્ટોર માલિકે મનમાની કરી હોવાના આક્ષેપ કર્યા. તે બાદ અધિકારે 112 બોલાવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. AMCમાં પણ ફરિયાદ નોંધાવી, પરંતુ તપાસ હજુ namoo. આ બને ಘಟનામાં બેદરકારી હોય તેની સામે કાર્યવાહી થાય તે માંગ ઊઠી છે...0
0
Report
सुरेंद्रनगर में भाजपा महिला मोर्चा ने भव्य सम्मेलन कर महिलाओं को सशक्त बनाया
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર ભવ્ય મહિલા સંમેલન યોજાયું. સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ નમો કમલમ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ભવ્ય મહિલા સંمેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. દર્શનાબેન વાઘેલા સ્ટેજ પર, દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સંમેલનમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મહિલા અનામત બિલ લાંબા સમય સુધી અટકાવવામાં આવતાં મહિલાઓ સાથે અન્યાય થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર Mod le ના નેતૃત્વ હેઠળ મહિલાઓના sશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. મહિલા અનામત મુદ્દે થયેલા વિલંબ અંગે પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓએ બુથ સ્તરે વધુમાં વધુ મતદાન કરીને કોંગ્રેસને જવાબ આપવો જોઈએ તેવું આહવાન કરવામાં આવ્યું. આ સંમેલનમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન રાવલ, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટମાલીયા સહિત જિલ્લાના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. *બાઈટ : દર્શનાબેન વાઘેલા (પ્રભારી મંત્રી)*0
0
Report
गुजरात के एकमात्र सुतेला हनुमान दादा मंदिर का जीर्णोद्धार तीन दिवसीय महोत्सव के साथ
Modasa, Gujarat:ગુજરાતમાં એકમાત્ર સુતેલું હનુમાન દાદાના મંદિરના જીર્ણોધ્વાર અને પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 થી 24 એપ્રિલ દરમિયાન સાકરીયા ખાતે શ્રી ભીડભંજન દેવ મંદિર ખાતે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું आयोजन થયું હતું. ત્રણ दिवसीય કાર્યક્રમમાં મંદિરના જીર્ણોદ્ધાર, મારુતિયાગ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. 21 તારીખે સુંદરકાંડ, 22 તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા યજ્ઞશાળા ખુલ્લી મુકવાના યોજના ધરાયતી હતી. ત્રીદિવસીય કાર્યક્રમ દરમિયાં સુંદરકાંડ સત્સંગ પ્રવચન અને લોક ડાયરોનું પણ આયોજન રહેશે. મોટી સંખ્યામાં ભક્તો દાદા ના દર્શન કરી શકે એવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ત્રણ दिवਸੀય કાર્યક્રમ અંગે તૈયારીઓ ખુલી રહી છે. బైట్ - હેમંતભાઈ પટેલ, પ્રમુખ, શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ0
0
Report
Advertisement
उधना स्टेशन पर भीड़ के बीच पुलिस लाठीचार्ज, यात्रियों की भारी परेशानी
Surat, Gujarat:सुरत उधना रेलवे स्टेशन पर उमड़ी भारी भीड़: यात्रियों को नियंत्रित करने के लिए पुलिस का लाठीचार्ज भीड़ का कारण: गर्मियों की छुट्टियां और स्थानीय कारखानों में अवकाश होने के कारण उधना रेलवे स्टेशन पर यूपी और बिहार जाने वाले हजारों यात्रियों की भारी भीड़ उमड़ पड़ी। पुलिस की कार्रवाई: ट्रेन में चढ़ने की होड़ और मची अफरा-तफरी को नियंत्रित करने के लिए पुलिस को हल्का लाठीचार्ज करना पड़ा, जिससे स्टेशन पर कुछ समय के लिए तनावपूर्ण स्थिति बन गई थी। यात्रियों की परेशानी: भीषण गर्मी के बीच यात्री कल रात से ही लंबी लाइनों में खड़े हैं। ट्रेनों की कमी के कारण लोग डिब्बों में भेड़-बकरियों की तरह ठुंसकर यात्रा करने को मजबूर हैं। प्रशासन की अपील: रेलवे पुलिस ने ट्रेनों के पूरी तरह हाउसफुल होने के कारण यात्रियों से वापस लौटने की अपील की है। आंकड़े: अब तक कुल 4 ट्रेनों के माध्यम से 10,500 से अधिक यात्रियों को उनके गंतव्य के लिए रवाना किया जा चुका है।0
0
Report
संसद में महिला सुरक्षा बिल पर कांग्रेस विरोध, कानून के मुद्दे पर घमासान
Ahmedabad, Gujarat:સંસદમાં મહિલા આરક્ષણ विरोध બાદ આજે ગાંધીનગર كمલ્મ ખાતે યોજાઈ પે્રસ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કરી પ્રેસ પ્રેસમાં કેન્દ્ર સરકારના યુવા અને રમતગમત વિભાગના રાજ્યમંત્રી રક્ષા ખડસે ઉપસ્થિતિ પ્રેસમાં 2.30 મીનીટનો સંસદનો વિડિઓ દર્શાવાયો બાદમાં હાજર મહાનુભાવો પ્રેસ સંબોધી કમલ્મ ખાતેની પ્રેસમાં કોંગ્રેસને આડે હાથ લેવાઈ મહિલા આરક્ષણ બિલ વિરોધ કરનાર કોંગ્રેસને જનતા ચૂંટણીમાં બતાવી દેશે જગદીશ વિશ્વકર્મા સ્પીચ શરૂ 17 એપ્રિલનો દિવસ ભારતમાં ઇતિહાસમાં નારી શક્તિ માટે સુવર્ણ દિવસ બની શક્યો હોત પણ કોંગ્રેસના કારણે એ દિવસ કાળો ડાગ બન્યો મહિલા વિરોધી કોંગ્રેસનો સ્પષ્ટ વિરોધ હતો કોંગ્રેસ અવરોધ બનીને ઉભી અને બિલ પસાર થવા ન દીધો સંસદમાં નારી શક્તિનું અપમાન થયું છે 60 વર્ષ સુધી કોંગ્રેસ સતામાં રહી જ્યાં कांग्रेस મહિલાઓ નો માત્ર ઉપયોગ કરે છે કોંગ્રેસ અને સાથી પક્ષોએ વિરોધ કર્યો એ પૂર્વ આયોજિત ષડયંત્ર હતું ભાજપ માટે નારી શક્તિને સશક્ત કરવાનો હેતુ છે પણ વિપક્ષએ વિરોધ કર્યો Cm સપીચ શરૂ સનાતન હિન્દૂ સંસ્કૃતિમાં માતા બહેનોનું sન્માન કરવાની તક મળી હતી સંસદ નું વિશેષ સત્ર બોલાવ્યું. જોકે કોંગ્રેસની માનસિકતા ના કારણે બિલ પસાર થઈ શક્યું નથી આઝાદીના વર્ષો સુધી દેશમાં એકહથ્થુ રાજ કરનાર કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી છે કોંગ્રેસ અને ગઢબંધન પરિવાર વાદ ને કોસવાનું કામ કર્યું જો બિલ પસાર થાય તો સંસદમાં મહિલાઓ જોવા મળે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યું કોંગ્રેસ દ્વારા ટ્રિપલ તલાક સહિત બાબતે લોકોને વંચિત રાખ્યા અनेक બાબતે કોંગ્રેસે વિરોધ કર્યો Pm એ વિકાસનો નવો વિશ્વાસ મુકવાની નેમ રાખી છે. આ એક કાયદો નહિ પણ 50 ટકા મહિલાઓ છે જેને 33 ટકા અનામત આપવાનો હેતુ હતો કોંગ્રેસે અપમાન કર્યું və pm સાથે મહિલાઓના આશીર્વાદ છે અને રહેશે માતા અને બહેનોના વિરોધ કરનાર ને નારી શક્તિ ચૂંટણીમાં લોકો જવાબ આપશે મહિલાઓની અવગણના કટનાર કોઈ પણ ટક્યું નથી રક્ષણ ખડસે સ્પીચ શરૂ કોંગ્રેસે બિલ નો વિરોધ કર્યો તેના માટે અમે આવ્યા છીએ એક આશા હતી કે આ બિલમાં કોંગ્રેસ સમર્થન કરશે. આ બિલ એક પાર્ટીના ફાયદા માટે નહિં પણ દેશની મહિલા અને યુવા અને લોકો માટે હતો આ બીલથી સામાન્ય નારી લોકસભા સુધી પહોંચી શકે એમ છે બિલ થકી વિકાસમાં મહિલાઓનું યોગદાન રહે પણ કોંગ્રેસ રોડા નાખ્યા જ્યારે ખરા સમયે સાથ આપવાની વાત આવી ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો પહેલા ડિલિમિટેશન અને પછી સીટ અને અનેક મુદા લાવી કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે મહિલા આરક્ષણ વિરોધ કરનાર કોંગ્રેસને જવાબ આપશે પ્રિયંકા ગાંધીના નિવેદન પર પણ આપી પ્રતિસાદ 2014 બાદ pm મહિલાઓ ને સશક્ત કરવા યોજના બનાવી તેનું અમલીકરણ કર્યું અન્ય યોજનાઓ મહિલાઓને લાભ મળતો થયો ઉજવલા ગેસ યોજનામાં 11 કરોડ મહિલાઓને લાભ મળ્યો Pm એ લખપતિ દીદી મિશન શરૂ કરી દરેક ગામમાં 11 કરોડ ઘર સુધી યોજના પહોંચી મહિલા સક્ષમ બની ઘણા રાજ્યમાં 50 ટકા મહિલા રિઝર્વેશન માં કામ કરે છે આજે આ મહિલાઓ ને લોકસભા અને વિધાનસભામાં પહોંચવાનો રસ્તો કોંગ્રેસે રોક્યો આવનાર દિવસમાં કોંગ્રેસને જવાબ મળશે સમાજના વિકાસ માટે સમાજ ની મહિલાનો વિકાસ જરૂરી છે માટે આ બિલ જરૂરી છે લોકસભા અને વિધાનસભામાં મહિલાની ભૂમિકા મહત્વની છે પણ કોંગ્રેસે તે ન થવા દીધું હું પણ ગ્રામ પંચાયત થી લોકસભા સુધી પહોંચી છું અમારી લડાઈ ચાલુ રહેશે અને મહિલા અને યુવા વર્ગ લોકસભા અને વિધાનસભામાં આવશે જ કોંગ્રેસે એ માત્ર રાજનીતિ જોઈએ અને તેનો ફાયદો જોયો આ બિલના માધ્યમથી સામાન્ય વર્ગ આગળ જોવા મળે જેનો ભય હતો માટે કોંગ્રેસે તે થવા ન દીધું પ્રિયંકા ગાંધી ને હજુ કઈ ખબર નથી તેઓ રાજનીતિ કરી રહ્યા છે બિલ એટલે જલ્દી લાવ્યા કેમ કે 2029 પહેલા તે લાગુ પડે બને વસ્તુ સાથે થાય તો દરેક પાર્ટી અને મહિલા અને લોકોને લાભ મળે एक વાત क्लियर है કે pm ने कहा कि पार्टी के क्रेडिट के लिए नहीं बल्कि लोगों के लिए यह बिल लाया गया है કોઈ એક રાજ્યને ફાયદો થાય તેવી વાત નથી એ સર્વાંગી વિકાસની વાત મહિલાઓના વિકાસ ની વાત હતી Cm स्पीच... મહિલા ના પતિની ભાગીદારી અંગે cm એ ચર્ચા કરી ધ્યાન દોરવા ની વાત કરી0
0
Report
शिरवान गाँव में मतदान बहिष्कार की धमकी, 6 किमी दूरी से रोष
Junagad, Gujarat:શિરવાણ ગામનો ચૂંટણી બહિષ્કાર: રાષ્ટ્રપતિએ જેમને સન્માન્યું તે શિરવાણના સીદી સમાજની ઉપેક્ષા ; 300 મતદારો માટે બૂથ 6 કિમી દૂર ખસેડાતા ગ્રામજનોમાં રોષ, તંત્ર દોડતું થયું. જૂનાગઢ જિલ્લામાંના ગીર જંગલની મધ્યમાં આવેલું શિરવાણ ગામ અત્યારે વહીવટી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. દાયકાઓથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહેલા સીદી સમાજના આ લોકોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઊંચારી છે. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ગામમાં રહેલું પોલિંગ બૂથ આ વખતે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર 6 કિલોમીટર दूर અમૃતવેલ ગામે ખસેડી દેવાયું છે. આ નિર્ણયને કારણે 300 જેટલા મતદારોના લોકશાહીના અધિકાર પર જોખમ ઊભું થયું છે. શિરવાણ ગામના લોકો માટે આ સ્થિતિ આઘાતજનક છે કારણ કે થોડા સમય પહેલા જ ભારતના રાષ્ટ્રપતિ સાસણની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સીદી સમાજના લોકોને નિમંત્રણ આપી બોલાવ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમના પરંપરાગત ધમાલ નૃત્યની પ્રશંસા કરી હતી અને ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી હતી. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે દેશના સર્વોચ્ચ પદાધિકારીઓને મળી શકતા હોય અને તેમની સમસ્યાઓ સાંભલી શકતા હોય, તો સ્થાનિક વહીવટી તંત્ર કોના કારણે તેમના ગામમાં એક મતદાન મથક જાળવી શકતું નથી. લોકશાહીના આ પર્વમાં તંત્રના બેવડા ધોરણો પણ ચર્ચાનો વિષય બન્યા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, ગીરમાં જંગલમાં માત્ર એક મત ધરાવતા બાણેજ અને માત્ર આઠ મત ધરાવતા અન્ય વિસ્તારો માટે નિયમિત મતદાન મથકની વ્યવસ્થા રાખવામાં આવે છે. ત્યારે શિરવાણ જેવા 700 થી વધુની વસતી અને 300 મતદારો ધરાવતા ગામની અવગણના કરવામાં આવી છે. જંગલનો પથરાળ રસ્તો, હિંસક પશુઓનો ભય અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃદ્ધો, સઘર્ભા મહિલાઓ અને દિવ્યાંગો માટે 6 કિલોમીટર દૂર અમૃતવેલ જવું વ્યાવહિક રીતે અશક્ય છે. ગામના યુવાનો અને આગેવાનો જણાવે છે કે ગામમાં પોતાની પ્રાથમિક શાળા હોવા છતાં અને ત્યાં મતદાન મથક માટે પૂરતી સુવિધા હોવા છતાં તંત્રએ પૂર્વનિયોજનાએ આ ફેરફાર કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પહેલાં વિધાનસભાની ચૂંટણી સમયે તેમને તાલાલા તાલુકાના રસૂલપુરા ગામે જવું પડતું હતું. જે તેમના માટે અનૈતિક હતું. હવે સ્થાનિક ચૂંટણીમાં પણ આવી હેરાનગતિ થતાં સીધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો ગામમાં બૂથ નહીં મળે તો કોઈ પણ વ્યક્તિ મતદાન કરવા નહીં જાય. આ મામલે વિવાદ વધતા જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવાસિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે શિરવાણ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં હોવાથી અને સ્થાનિક ચૂંટણીમાં બીજા જિલ્લાનું ગામ ઉપયોગમાં લેવું શક્ય ન હોવાથી અમૃતવેલ નેસ ખાતે બૂથ ફાળવવામાં આવ્યું હતું. જોકે, ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને લઈને તંત્રએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. જાણવા મળ્યું છે કે ગામમાં સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ છે. તેથી રાજ્ય ચૂંટણી પંચને શિરવાણ ગામમાં જ નવું મતદાન મથક ઊભું કરી દેવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. તંત્રએ ખાતરી આપી છે કે આગામી ચૂંટણીમાં ગ્રામજનો પોતાના જ ગામમાં નિઃસંગત રીતે મતદાન કરી શકશે.0
0
Report
Advertisement
उमरगाम में साइबर ठगों ने 1.11 करोड़ की धोखाधड़ी, 4 आरोपी गिरफ्तार
Vapi, Gujarat:વલસાડ સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ઉમરગામના એક 69 વર્ષીય વરિષ્ઠ નાગરિકને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી, ડિજિટલ અરેસ્ટ કરી ₹1.11 કરોડથી વધુની રકમ પડાવનાર ટોળકીના 4 સાગરીતોને प्रहरीले ઝડપી પાડ્યા છે. ઉમરગામમાં રહેતા આલોક કુમાર માથેવિ એ ફરીયાદ આપી હતી કે તેમને કોઈ અજાણ્યા ઇસમે TRAI, CBI અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી સંપર્ક કર્યો અને તેમના પર આરોપ લગાવાયો કે નરેş ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સંડોવાયેલું છે. આવી વાત કરી તેમણે વીડિયો કોલ દ્વારા તેમને ડિજિટલ કસ્ટડીમાં રાખ્યા હતા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર બતાવીને કુલ ₹1,11,11,111/- ની છેતરપિંડી આચરી હતી. ફોરિયમમાં ત્રણથી ચાર આરોપીઓને પાસે થી રૂપિયા હોલ્ડ કરાવી અને તેને પરત આપવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ કેસમાં વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરી તપાસ કરી હતી. આ મામલે સુરતના કતારગામ વિસ્તારમાંથી મુકેશ અનંતભાઈ પોળેકર, જય જમનભાઈ રાંક, રોહીતકુમાર નીતેષભાઇ મુન્જાણી અને નિર્મળ નિતીનભાઇ સોલંકીની ધરપકડ કરી હતી. આરબીઆઈ વારંવાર લોકોને જાગૃત કરે છે, પરંતુ સાઈબર ઠગો અનેક વખત ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી લોકોны ડરાવી ધમકાવી અને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવતાં હોય છે. આ કેસમાં senior સિટીઝન શિકાર બન્યા હતા, જેણે પોલીસના રોકાણ પછી પૈસા પાછા મળવાની આશા રાખી છે. લોકોએ આવી સાઈબર धोκεςોથી સાવધાન રહેવું અને સલામતી જાળવવી અપીલ કરાઇ હતી.0
0
Report
अक्षय तृतीय पर सोना-चाँदी के दाम रिकॉर्ड ऊँचे; 24K सोना 1,58,620, चाँदी 267000
Ahmedabad, Gujarat:આજે અક્ષયતૃતીયાનો પવિત્ર દિવસ લોકમાન્યતા મુજબ આજે સોનુ અને ચાંદી ખરીદવું शुभદાયક સોના અને ચાંદીના સતત વધતા ભાવ વચ્ચે લોકોની ખરીદી યથાવત આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,58,620 નો ભાવ જયારે 1 કગ ચાંદીનો ભાવ 267000 રૂપિયાએ પહોંચ્યો ગત વર્ષે 10 ગુણ સોનાનો ભાવ 96 ہزار હતો0
0
Report
गांधीनगर के क्लास-1 अधिकारी ने ब्रेड पाव पर फफूँसी सामने आने की शिकायत दर्ज कराई
Ahmedabad, Gujarat:ગાંધીનગરમાં ફરજ બજાવતા અને અમદાવાદ ખાતે રહેતા એક કલાસ 1 અધિકારી વાસી પ્રોડકટનો બનીયા શિકાર. લોકોના જીવ અને સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહ્યા છે ચેડાં ? મોટેરા ખાતે આવેલ ઝેપટો કંમ્પની દ્વારા બ્રેડ પાઉ ઓર્ડર કરાતા બ્રેડ પાઉ પર જોવા મળી ફંગસ.. અધિકારીએ સ્ટોરને આ બાબતે જણાવતા સ્ટોર માલિકે કરી પોતાની મનમાની.. અધિકારીએ 112 બોલાવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ... અધિકારી દ્વારા AMC પર પણ નોંધવામાં આવી ફરિયાદ છતાંય હજુ સુધી તપાસના નામે મીંડું....0
0
Report
Advertisement
ShahiBaag doctor’s unlimited pizza case: hair found in first pizza sparks uproar
Ahmedabad, Gujarat:बाहरीनुं જમવા જતા લોકો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો વિલિયમ જ્હોનસ પિઝામાં ડોક્ટરને કડવો અનુભવ થયો અનલિમિટેડ પીઝા ખાવા ગયેલા ડોક્ટરના માર્ગેરીટા પિઝામાં વાળ નિકળ્યો ડોક્ટરે આ મામલે AMC માં ફરિયાદ કરી શાહીબાગમાં વિલિયમ જ્હોન્સ પિઝામાં અનલિમિટેડ પીઝા ખાવા ગયેલા ડોક્ટરના પહેલા પિઝામાંથી જ મોટો વાળ નિકળ્યો ડોક્ટારે રેસ્ટોરન્ટમાં રજુઆત કરીને AMC માં લેખિતમાં ફરિયાદ કરી શાહીબાગમાં રહેલા ધ્રુવ પટેલ નામના ડોક્ટર તેમના મિત્ર સાથે શાહીબાગમાં આવેલા વિલિયમ જ્હોણસ પિઝામાં અનલિમિટેડ પીઝા ખાવા ગયા હતા. ધ્રુવભાઈએ તેમના મિત્ર સાથે પિઝા અગાઉ સલાડ ખાધું હતું જે બાદ પિઝા ઓર્ડર કર્યા હતા. પિઝા ઓફર કર્યા બાદ પ્રથમ मार्गેરીટા પિઝા આવ્યો હતો જે પિઝા ખાવા જતા પહેલા જ મોટો વાળ જોવાયા ધ્રુવભાઈએ આ અંગે રેસ્ટોરન્ટના કર્મચારી અને મેનેજરને ફરિયાદ કરી હતી. ધ્રુવભાઈએ કહ્યું હતું કે મને વાળ દેખાતા મને કર્મચારીઓને ફરિયાદ કરી તો તેમને પીઝા બદલી આપવાનું કહ્યું હતું. રેસ્ટોરેટના કર્મચારીઓ મેનેજર સાથે વાત કરાવવાનું કહેતા હતા, бирок મેનેજરે પણ યોગ્ય જવાબ આપ્યો નહોતા. વિલિયમ જ્હોન્સ પીઝાના શાહીબાગના ફ્રેંચાઈઝી ઓનરે ભૂલથી વાળ આવી ગયો હશે બીજી વખત વાળ નહીં આવે તેવું જણાવ્યું હતો0
0
Report
सूरत: वार्ड-1 प्रत्याशी कल्पेश बारोट पर सोने के गहनों का दर्शन, बाउंसरों के साथ प्रचार
Surat, Gujarat:સુરત બ્રેક સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈ આપના ઉમેદવાર લોકોનું આકર્ષણ નું કેન્દ્ર બન્યા આપના વોર્ડ નંબર 1 ના ઉમેદવાર કલ્પેશ બારોટ બન્યા આકર્ષણ નું કેન્દ્ર આપ ના ઉમેદવાર ને લોકો ગોલ્ડન મેન તરીકે ઓળખે છે કલ્પેશ બારોટ બે બાઉન્સર સાથે રાખી પ્રચાર કરી રહ્યા છે કલ્પેશ બારોટે 65 તોલા સોનુ પહેરી પ્રચાર કરી રહ્યા છે કલ્પેશ બારોટે 90 લાખ નું સોનુ એફિડેવિટ માં બતાવ્યું છે રાજ્યમાં પોતાની સુરક્ષા જાતે કરવી પડશે તેવા મેસેજ સાથે બાઉન્સર લઈ ફરી રહ્યા છે વોન ટુ વન..કાલ્પેશ बારોટ..આપ ઉમેદવાર0
0
Report
अरवल्ली के किसानों ने अखात्रीज पर ट्रैक्टर-हल से नया कृषि वर्ष शुरू किया
Modasa, Gujarat:અખાત્રીજ ખેતી મુહૂર્ત આ વર્ષ અખાત્રીજ અને અક્ષયા તૃતિયાના શુભ દિવસે અરવલ્લી જિલ્લાના ઈસરોલ પંથકમાં ખેડૂતોએ ટ્રેક્ટર અને હળ સાથે ખેતરમાં મુહૃત કરીને નવા કૃષિ વર્ષનું પ્રારંભ કર્યો હતો. વર્ષોથી चली આ પરંપરાને અનુસરીને ખેડૂતોએ હળોતરા કર્યા હતાં. ઘણા ખેડૂતોએ ઉમંગભેર પોતાના ખેતી ઓજારો તૈયાર કરીને હળ જોડી અને ખેતરમાં જઈને મુહૃત કર્યું હતું. નવો વર્ષ માટે ખેતી પાકોની યોજનાઓ બનાવવામાં આવી અને સાતधान્ય ઘઉં, મકાઈ, बाजરી, મઠ, મગ જેવા પાકોની વાવેતર કરવાની યોજના હતી.0
0
Report
Advertisement
Mehsana Mahapalika Chunav: Naye Seiton Ke Saath Satta Paane Ki Jootan Tez
Mehsana, Gujarat:મહેસાણા નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે બંને પક્ષો મહેસાણા મહાનગરપાલિકા માં સત્તા હાંસલ કરવા એડી ચોંટી નો જોર લગાવી રહ્યા છે મહેસાણા મહાનગરપાલિકા ની ચૂંટણી ને લઈ મહેસાણા ના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે બેંઠા પક્ષો ના ઉમેદવારો હાલમાં જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે મહેસાણા નગરપાલિકા હતી ત્યારે 11 વોર્ડ હતા મહાનગરપાલિકા બન્યા બાદ અનેક ગામો મહાનગરપાલિકામાં ભળ્યા બાદ 13 વોર્ડ ની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં 5 બેઠકો પર ભાજપ ના ઉમેદવાર બિનહરીફ થતા હોવી 47 બેઠકો માટે ચૂંટણી યોજાશે મહેસાણા મહાનગરપાલિકા ના 13 વોર્ડ ની રચના અને સિમાનમાં ફેરફાર થતા હાલ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ના ઉમેદવારો માટે ચૂંટણી જીતવા મોટા પડકારો જોવા મળી રહ્યા છે મુખ્યત્વે મહેસાણા મહાનગરમાં પાણી અને ગટર ની સમસ્યા જોવાની પડી રહી છે ત્યાં નવા વિસ્તારોને મહાનગરપાલિકા માં ભળ્યા છે Tp DP સ્કીમમાં પડતા રોડના વિરોધમાં ઘણા ગામો એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એ ગામો જો મતદાન નહીં કરે તો તેની મોટું નુકસાન ભાજપ ને થઈ શકે છે હવે જનતાનો મિજાજ શું છે તે તો ચૂંટણીના પરિણામે જ જણાશે0
0
Report
गोताम में डंपर चालकों के विरोध में स्थानीय लोग सड़क पर उतर आए
Ahmedabad, Gujarat:ગોતામાં રહેશો ડમ્પરચાલકોનો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતર્યા રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંધકામ સાઈટ્સ ચાલતા વિરોધ સતત ઊડતી ડમરીઓાથી સ્થાનિકોમાં આક્રોષ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત છતાં પરિણામ નહી - રહીશો જનતાની સમસ્યા ઉકેલો પછી મત માંગો તેવા બેનર સાથે રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો વડીલો અને બાળકોને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાની લોકોની રજૂઆત નજીકમાં અરાઇઝ ફ્લોરસ, સ્વર્ણિમ બંગ્લોઝ, સ્વર્ણિમ સ્કાય, સફલ વિવાન બંગલોમાં રહેતા રહીશોએ કર્યો વિરોધ બે દિવસ પહેલા જ ડમ્પરના કારણે અકસ્માત થતા બે લોકોના મોત થયાં છતાં પ્રશાસન નિંદ્રાધીન સ્પીડ બ્રેકર મુકવા લોકોની રજૂઆત છતાં કોઈ કામગીરી નહી - રહીશો0
0
Report
मालिया हलवद हाईवे पर 6672 शराब बोतल से भरे ट्रक पकड़ा; 40 लाख जब्त
Morbi, Gujarat:ब्रेकिंग મોરબી જિલ્લામાં માળિયા હળવદ હાઇવે ઉપરlocals policeની રેડ માળિયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો દારૂ, ટ્રક, રોકડા રૂપિયા સહીત કુલ મળીને 40.16 લાખનો મુદામાલ માળિયા પોલીસે કબજે કર્યો હાલમાં ડ્રાઈવર, ટ્રક માલિક ઉપરાંત માલ મોકલાવનાર અને મંગાવનાર સહિતનાઓની સામે ગુનો નોંધ્યો0
0
Report
Advertisement
