Back
गांधीनगर पुलिस परिवार के लिए 20400 मकान, विकासकार्यों का भव्य उद्घाटन
DMDURGESH MEHTA
Feb 18, 2026 18:03:15
Gandhinagar, Gujarat
ગાંધીનગર
નાયબ મુખ્યમંત્રી હરષ સંઘવીના હસ્તે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ગાંધીનગર સેક્ટર 27 પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે પોલીસ કેન્ટીન અને પોલીસ જીભનું લોકાપ્રણ
પોલીસ આવાસ બાંધકામનું ખાતમુહૂર્ત
ઇન્ફોસીટી ખાતે અર્બન પોલીસ સ્ટેશનો અને ૩૬ યુનિટ બાંધકામનું લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ ,ડીજીપી કે એન એલ રાવ,
નિપુણા તોરવણે ગૃહ વિભાગના સચિવ, IPS રાજુ ભાર્ગવ
ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, બલરાજ સિંહ ચૌહાણ,બકાજી ઠાકોર ,જે.એસ.પટેલ, રીટાબેન પટેલ, મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, કલેકટર, મહાનગરપાલિકા કમિશનર, રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ પરિવારના લોકો હાજર ઉપસ્થિત
كمલેશ पटेल રાજ્યકક્ષાના મંત્રી
ગાંધીનગર આગણે કરોડના વિકાસના કામો ખાતમુહૂર્ત અને લોકાપ્રણ કરવામાં આવ્યા છે
ગુજરાતમાં જે વર્ષોથી શાંતિ છે તે ગુજરાત પોલીસ અને એના પરિવારને કારણે છે
ગુજરાત 1600 કિમી દરિયા કિનારે એટીએસ કામગીરી કરી આપે છે
ગુજરાત દીકરીઓ મધરાત્રે પણ નીકળી શકાય છે એનો શ્રેય આ પોલીસને જાય છે
દેશ વિદેશમાં રોકાણકારો આજે ગુજરાત મોડલ કારણે છે
સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ સામે ગુજરાત પોલીસ મજબૂતાઈ થી કામગીરી કરી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2047 વિકાસિત સંકલ્પ છે તે ગુજરાતથી શરૂ થશે
ગુજરાત પોલીસના પરિવાર સારા આવાસો મળે તે માટે સુંદર કામો થઈ રહ્યા છે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગવી સ્પીચ શરૂ
ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન માં આજે નાણાં મંત્રી કનુભાઈ દЕСાઈ એક ઐતિહાસિક બજેટ પ્રકાશિત કર્યું
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિકાસ દિશા અને ગતિ આગળ વધે તે માટે કામગીરી કરી રહ્યા
ગુજરાતમાં 4.8 લાખ કરોડનું બજેટ ગુજરાતના વિકાસ આગળ વધે માટે આજે કનુભાઈ દેસાઈ અભિનંદન પાઠવું છું
આદિવાસી દલિત ગરીબ વંચિત મહિલાઓ માટે આ વર્ગને સીધો લાભ કેવી રીતે મળી શકે તે માટેનો પ્રયત્ન છે
આદિવાસી દલિત ઓબીસી માટે મોટી પાયા પર લાભ થવાનો છે
ગુજરાત પોલીસ હાઉસિંગના 273 કરોડોના ખર્ચ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે
આપણા રાજ્યનો રાજ્યસરકારના એક જ મંત્ર પોલીસ પ્રજાિના રખા આવે અને સરકાર પોલીસ સન્માન કરે
રાજ્યસરકાર દ્વારા આજના બજેટ માં મોટી ભેટ આપવામાં આવી છે
પોલીસ પરિવાર માટે 20400 વધુ મકાન બનાવવા નો નિર્ણય લેવામાં આવ્યો છે
એક સાથે પોલીસમાં પાસ થાય જો તો પણ તકલીફ નહીં પડે
પોલીસ પરિવાર માટે ઘર કેવી રીતે બને તે માટે 75% માટે મંજૂરી આપવી દેવામાં આવી છે
પોલીસ હાઉસિંગને 1500 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે
પોલીસ પરિવાર કદાચ અંદાજ નહી હોય કશ્મીર થી કન્યાકુમારી સુધી કોઈ પણ રાજ્યમાં આટલી મકાનની જાહેરાત નથી કરી આપડું રાજ્ય પોલીસ પરિવાર માટે મકાન બનાવવા માટે નિર્ણય લીધો છે
ગાંધીનગર પોલીસે પોલીસીઓને અભિનંદન આપવામાં આવ્યા છે
અનેક ક્ષેત્રોમાં અદભૂત કામગીરી કરવામાં આવી છે
પોલીસ દ્વારા લુખ્ખા સામે કરડક પગલાં લીધા છે
પોલીસ માટે જીમનું લોકપણ કરવામાં આવ્યું છે
ગાંધીનગર પોલીસ પરિવારની બહેનો માટે ખૂબ ખુશી નો દિવસ છે
પોલીસ વર્ધી પર ઘરләрни માંગો તો એ નાના થઈ જાય તો પોલીસ પરિવાર માટે ખાસ કન્ટીન બનાવમાં આવી છે
કેન્દ્રીય ગૃહમંત્રી అమిత શાહ થોડા દિવસ પહેલા આ ગાર્ડન લોકાપ્રણ કર્યું છે
પોલીસ પરિવાર માટે ગાર્ડન સામે આવસો બનશે
દહેગામ પાસે જેલ અતિ આધુનિક બનશે
આ જેલમાં કોઈ પણ ગુનેગાર બચશે નહીં આ જેલમાં આવશે પછી કોઈ ગુનેગાર ગુનાનો વિચાર કરશે નહીં
ગાંધીનગર પોલીસે ગુનેગારો ઉપર પગલાં ભર્યા છે તેમજ ગુજસીટોકના ગુના દાખલ કર્યો છે
ગુનેગાર સામે કડક કાર્યવાહી થાય તે માટે ગુજરાત પોલીસને છૂટો હાથ આપવામાં આવ્યો છે
હવે લોકો પણ ડાયરેક્ટરો પણ મને ફોન કરીને કહે છે કે આના ટાટીયા નથી તૂટયા
પોલીસ પર જેવો પણ પેશર આવે એ પહેલા એવું કરી નાખો કે લોકોને ફોન કરતા ડરે
ડ્રગ્સ, વ્યાજ ખોર, બલાત્કારી સામે ગુજરાત પોલીસ અદભૂત કામગીરી કરી રહી છે
45 દિવસ માં જ ગુજરાત पोलીસે ગુનેગારને સજા અપાવી છે
પોલીસ સ્ટેશન હોય ત્યારે ગુનેગારો ને ડરાવા માટે જે કરવું હોય એ કરો પણ ઘરે જશે ત્યારે તમારી ભૂલી જાવ કે તમે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છો
ઘરમાં જાવ એટલે એક પરિવારના સભ્ય તરીકે જાવ
ઘરમાં પણ એજ ભાષા નો ઉપયોગ ન કરવો
પોલીસ પરિવારને બહેને કોમીટી બનાવાવ માટે कहा અને મોડી રાતે સુધી પોલીસ કર્મચારી ઘરે કેમ ન આવે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 15, 2026 06:30:37203
Report
NJNILESH JOSHI
FollowMar 15, 2026 05:32:34151
Report
ASANIMESH SINGH
FollowMar 15, 2026 05:30:59144
Report
RMRAJESH MISHRA
FollowMar 15, 2026 05:30:39172
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 18:30:47168
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 18:00:49141
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 14, 2026 17:15:15121
Report
DRDarshal Raval
FollowMar 14, 2026 14:52:04112
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 14:50:46117
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 14:04:35172
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 13:31:39180
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 12:30:41164
Report
VPVasu Parmar
FollowMar 14, 2026 12:18:08111
Report
AKAjay Kashyap
FollowMar 14, 2026 11:33:25118
Report
PAParakh Agarawal
FollowMar 14, 2026 11:19:50166
Report