icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
RTRAJENDRA THACKER19 Feb 2026, 02:16 am

मुंद्रा में मजदूर की आत्महत्या के बाद उग्र प्रदर्शन, पुलिस ने आगजनी-तोड़फोड़ शुरू की

Sadhara, Gujarat:કચ્છ મ<$text_removed_for_length_preservation>ુંદરાના મોટા કાંડાગરા નજીક ખાનગી એકમમાં બબાલ શ્રમિકના આપઘાત બાદ શ્રમજીવી લોકોએ હિંસક બની એકમ સામે આક્રોશ વ્યક્ત કર્યો આદાણી લેબર કોલોનીમાં મજૂર વર્ગે સલામતી વ્યવસ્થા મામલે વાહનોમાં તોડફોડ કરી કાયદો વ્યવસ્થા જાળવવા ગયેલી પોલીસના વાહનોમાં આગ ચાંપી કરાઈ મુંદરા પોલીસേ પ્રાથમિક માહિતીના આધારે તપાસ હાથ ધરી પરપ્રાંતીય 31 વર્ષીય નીરજકુમાર મહંતોની આત્મહત્યા બાદ મામલો બિચક્યો કોલોનીમાં અવરજવર પર ખાનગી સિક્યોરિટી કંપનીએ રોક લગાવી તપાસ ચાલુમાં હોવાનું પોલીસ રટણ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

आहमदाबाद के हटकिश्वर ओवरब्रिज ढहने के बाद पानी की लाइन बार-बार फूटी, निर्माण गुणवत्ता पर सवाल

Ahmedabad, Gujarat:અમદાવાદમાં હાટકેશ્વર ઓવરબ્રિજ ધરાશાયી કરવાની સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યું હાટકેશ્વર સકઁલ પર ખોખરા શ્મસાનગૃહ વાળા માગઁ પર રોડ बनानेની કામગીરી દરમિયાન ફરી એક વખત પીવાના પાણીની લાઈન મા ભંગાણ પડતા હજારો લિટર પાણી નો વ્યય થયો જ્યારે ઓવરબ્રિજ તોડવાનું લગભગ પુરુ થવા ના આરે છે ત્યારે જ આ માગઁ પર પીવાના પાણી ની લાઈન મા પાંચમી વાર ભંગાણ કોન્ટ્રાક્ટર ની બેદરकारी ગણો કે Amc ના પાણી ખાતા ના સંકલન ના અભાવે પીવાના શુદ્ધ પાણીનો થયો બગાડ હજુ તો એક જ માસ પહેલા જુની પીવાની પાણીની લાઈન દુર કરી ને નવી જ નાખવામાં આવી છે અને તેજ લાઈન માં ભંગાણ પડ્યું મ્યુનિસિપલ કમિશનર ની શિખામણ શેઠ ના ઝાંપા સુધી જ સਿਮિત રહ્યી ગઈ હોય તેવું હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમ્યાન અનેક ક્ષતિઓ એકબાદ એક સામે આવી રહ્યી છે
0
0
Report

Morbi के चुनाव में युवा चेहरे भारी चर्चा बनकर उभरे

Ahmedabad, Gujarat:એન્કર: સ્ટાધાનિક સ્વરાજ ની ચૂંટણી માં બુલેટ રિપોર્ટર લઈને અમે આવી ગયા છો એ સિરામિક શહેર એવા મોરબી માં મોરબી માં આ વખતે ચૂંટણી માં ઉમેદવારો માં અલગ અલગ અને યુવા ચહેરા જોવા મળ્યા છે કોણ છે આ ચહેરાઓ આવો એ જોયે ચોપાલ 01 ત્યારે મોરબી માં સિરામિક વ્યવસાય વિશ્વ ભરમાં પ્રખ્યાત છે જ્યારે મોરબી શહેર ના વિકાસ કેટલો શું હજી કોઈ વસ્તુ ની જરૂર છે કે કેમ તે વિશે વાત કરવા ની મોરબી ના મતદાર સાથે ચોપાલ 02 આ વખતે ની ચૂંટણી માં સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા ભાજપ ના યુવાન ઉમેદવાર પણ ભારે ચર્ચા માં One to one ઉદય રંજન સાથે ભાજપ ઉમેદવાર તો કોંગ્રેસ ના ઉમેદવાર એક સામાન્ય વ્યક્તિ છે જે કલરકામ કરી રહ્યા છે અને સાથે સાથે પ્રચાર અને પ્રસાર પણ કરી રહ્યા છે One to one ઉદય રંજન સાથે કોંગ્રેસ ઉમેદવાર ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ Slug :1504ZK_LIVE_MRB_BULLET_REP Reporter : UDAY RANJAN injgst Feed : 1504ZK_LIVE_MRB_BULLET_REP Date : 15 - 04 - 2025 Format : PKG & WEB
0
0
Report
Advertisement

भावनगर महापालिका चुनाव: भाजपा ने सभी 52 सीटें जीतने का दावा किया

Bhavnagar, Gujarat:ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણિને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સંમેલન યોજાયું હતું. ગુજરાત भाजપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સેવા અને સમર્પણના ભાવથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં भाजપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીતી ચુક્યા છે. ભાવનગરમાં ભાજપના વિકાસકાર્યો અને જનકલ્યાણની યોજનાઓને મતદારો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. chefe: ભાજપે મહાનગરપાલિકાની તમામ 52 સીટ જીતવાનો દાવો કર્યો.
0
0
Report

भावनगर पीरछल्ला वार्ड कांग्रेस उम्मीदवार ने पर्ची वापस ली, चुनाव का तस्वीर बदली

Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૧૫/૦૪/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: અસાઈમેન્ટ ડેસ્ક. સ્લગ: ભાવનગર પીરછल्लા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા કોંગ્રેસને લાગ્યો ઝાટકો. એન્કર/વિઓ: સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને બેવડો ઝટકો લાગ્યો છે, અગાઉ 13 એપ્રિલે કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસમાં ધમાસણ मચી ગઈ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે આજે બપોરે 3 વાગ્યા સુધીનો સમય નક્કી હતો, તેમાં મહાનગરપાલિકાની 52 સીટો માટે 426 ફોર્મ માંથી 274 ફોર્મ વિસંગતાઓ ને કારણે અમાન્ય થયા હતા અને 152 ફોર્મ ને ચૂંટણી તંત્રે માન્ય રાખ્યા હતા, જેમાં અગાઉ વોર્ડ નં 2 ના ઉમેદવાર અરવિંદ પરમાર નું ફોર્મ પૂરતી વિગતો નહિ દર્શાવવાના કારણે રદ કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા પીરછल्लા વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમાર દ્વારા આજે સવારે જ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે, જયારે આજ વોર્ડના આમ આદમી પાર્ટીનાulm ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર ઉષાબેન તળરેજા બિનહરીફ થઈ ગયા છે, ત્યારે હવે ચિત્ર સ્પષ્ટ થતા કોણ કોણ ચૂંટણીનો જંગ લડશે તે સ્પષ્ટ થયું છે. બાઈટ : દર્શાબેન જોશી, ઉમેદવાર કોંગ્રેસ પીરછल्लા વોર્ડ. બાઈટ : કલ્પેશ મણિયાર, ઉમેદવાર કોંગ્રેસ પીરછલ્લા વોર્ડ. બાઈટ: સલીમભાઈ રાંધણપુરી, ઉમેદવાર કોંગ્રેસ પીરછલ્લા વોર્ડ.
0
0
Report

बारूच के अंकलश्वर में भाजपा भगवा लहर; गड़खोल जिला पंचायत और दीवा-बोरभाठा सीटें निर्विरोध जीतीं

Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના અંકલેશ્વરમાં ભાજપ ભગવો લહેરાયો, ગડખોલ જીલ્લા પંચાયત અને દિવા અને બોરભાઠા બેઠક પર અંકલેશ્વર તાલુકા પંચાયત ભવન ખાતે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ફેરફાર જિલ્લા પંચાયત બેઠક પર જયેશભાઈ આહિર સામેના ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા બિનહરીફ જીત આપના ભાવિકાબેન પટેલ અને કોંગ્રેસના અતુલ પટેલે ઉમેદવારી પરત ખેંચી તાલુકા પંચાયતની દીવા-2 અને બોરભાઠા-દીવા-3 બેઠક પર પણ બિનહરીફ જીત વિવેકકુમાર ભરડીવાલા, ચેતનાબેન પટેલ અને અલ્પનાબેન પટેલ બિનહરીફ જાહેર સમર્થકોમાં આનંદનો માહોલ, ફટાકડા ફોડી ઉજવણી એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પಾಠવાઈ બાઈટ - ચંદ્રેશ પટેલ - પ્રમુખ - અંકલેશ્વર તાલુકા ભાજપ બાઈટ - જયેશ આહિર - બિનહરીફ ઉમેદવાર - ગડખ્યોલ જીલ્લા પંચાયત બાઈટ - વિવિક પટેલ - બિન હરીફ ઉમેદવાર - દીવા તાલુકા પંચાયત
0
0
Report
Advertisement

सीएम भूपेंद्र पटेल ने मेहसाणा के लिंच में प्रचार तेज किया

Mehsana, Gujarat:રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના ગઢ ગણાતા મહેસાણાના લીંચ થી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વિકાસ સંકલ્પ સભાના માધ્યમથી સીએમ પટેલે જનમેદનીને સંબોધિત કરી અને આગામી જીત માટે કાર્યકરોમાં જોમ પૂર્યું છે. મહેસાણા જિલ્લાના લીંચ ગામે આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લીંચ ગામે પહોંચતા જ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં આયોજિત વિકાસ સંકલ્પ સભા માં મુખ્યમંત્રીની સાથે પ્રભારી પ્રવીણ માળી અને ભરત ડાંગર સહિતના દિગ્ગજ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ સભા સાથે જ મહેસાણામાં ભાજપના ચૂંટણી આરસણના વિધિવત રૂપે શ્રી ગણેશ થયા છે. લીંચની સભા પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સાંજે મહેસાણા GIDC હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પક્ષના સ્થાનિક આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અને વિકાસના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધીને સીએમએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહેસાણા ജില്ലയിലെ સ્થાનિક સ્વરાજન ચૂંટણીની વાત કરીએ તો 469 સીટોમાંથી 83 સીટો બિનહરીફ જાહેર થઈ છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી દ્વારા લીંચ ખાતે કડી નગરપાલિકામાં બિન હરીફ ચૂંટાયેલા સભ્યોને પ્રાપ્ત થયેલ સ્વાગત તેમજ મહેસાણા સમર્પણ ચોક ખાતે ઊંઝા નગરપાલિકા અને મહેસાણા મહાનગરપાલિકાના બિન હરીફ ઉમેદવારોના સ્વાગત વિશે વિગતવાર ચર્ચા થઈ હતી.
0
0
Report
Advertisement

20 अप्रैल के बाद गुजरात में तीखी गर्मी, कच्छ–मध्य गुजरात में तापमान ऊँचा

Gandhinagar, Gujarat:way to document ગુજરાતમાં આક્રમક ગરમી પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી અગાહી આગામી 12 થી 15 એપ્રિલ દરમ્યાન ગરમી વધશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઊંચકાશે સौरાષ્ટ્ર માં ગરમી નું જોર વધશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના प्रचारમાં ગરમી ની અસર રહેશે 19 થી 21 એપ્રિલ માં હવામાન પલટાશે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ બદલશે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કોમોસમી વરસાદ પડશે એપ્રિલ ના અંત થી મે ની શરૂઆત માં કોમોસમી વરસાદ પડશે આગામી 20 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે કચ્છ સહિત મધ્ય ગુજરાત માં તાપમાન ઊંચું જોવા મળશે ગરમી માં ઉકળાટ નો અનુભવ થશે દક્ષિણ ગુજરાતમાં ભેજ વાળું વાતાવરણ બનશે આગામી 20 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે કચ્છ સહિત મધ્ય ગુજરાત માં તાપમાન ઊંચું જોવા મળશે ગરમી માં ઉકળાટ નો અનુભવ થશે દક્ષિણ ગુજરાતમાં ભેજ વાળું વાતાવરણ બનશે
0
0
Report

भाजपा में जिला पंचायत चुनाव घमासान: फॉर्म रद्द-षडयंत्र के आरोप सामने

Junagad, Gujarat:જૂનાગઢ - જીલ્લા પંચાયત ની ચૂંટણીમાં ભાજપમાં ભડકો માણાવદર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી રાજુભાઈ બોરખતરીયા એ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ને લખ્યો પત્ર JIલ્લા પંચાયત ની કણઝા બેઠક ના ઉમેદવાર અંગે લખ્યો પત્ર સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા સામે કર્યા આક્ષેપ દિનેશભાઈ ખટારીયા એ ત્રણ ટર્મ ચૂંટણી લડી અને વિવિધ હોદ્દાઓ ભોગવ્યા નિયમ મુજબ ત્રણ ટર્મ ચૂંટણી લડેલા ઉમેદવારને ટિકીટ হয়নি અપીત દિનેશભાઈ ખટારીયા પર ષડયંત્ર કરવાનો આક્ષेप કરાયો કણઝા બેઠકપર भाजपाના ઉમેદવાર તરીકે ભીમાભાઈ ડાંગર જાહેર થયા હતા અને તેમણે ફોર્મ ભર્યું હતું ડમી ઉમેદવાર તરીકે ભીમાભાઈ ડાંગર ના પુત્રી કિરણબેન ડાંગર નું ફોર્મ ભરાયું હતું દિનેશભાઈ ખટારીયા પર ભીમાભાઈ ડાંગર નું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરાવી કિરણબેન ડાંગર નું ફોર્મ માન્ય કરાવી દીધું હોવાનો રાજુભાઈ બોરખતરીયા એ કર્યો આક્ષેપ ઉલ્લેખનીય છે કે ભીમાભાઈ ડાંગર દિનેશભાઈ ખટારીયા ના વેવાઈ છે અને તેમના પુત્રી કિરણબેન ડાંગર દિનેશભાઈ ખટારીયા ના પુત્રવધૂ છે આમ આ સમગ્ર મામલે રાજુભાઈ બોરખતરીયા એ પ્રદેશ પ્રમુખ ને પત્ર લખીને તપાસની માંગ કરી બાઈટ રાજુભાઈ બોરખતરીયા, પૂર્વ તાલુકા ભાજપ મહામंत्री, માણાવદર
0
0
Report
Advertisement
Advertisement
Back to top