Back
Morbi नगर निगम ने पुराने घुटु रोड पर ध्वस्तीकरण कर केबिन, दुकानें और छप्पर हटाए
HBHimanshu Bhatt
Feb 18, 2026 09:37:40
Morbi, Gujarat
એન્કર
મોરબી ત્રાજપર ચોકડી પાસેથી જુના ઘુટુ રોડ તરફ જવાના રસ્તા ઉપર આજે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે રોડ સાઈડમાં મૂકવામાં આવેલ કેબીનોને દૂર કરવામાં આવી હતી ઉડિ પાકી દુકાન અને ઓટલા તથા છાપરા સહિતના બાંધકામોને જેસીબીથી મદદથી તોડવામાં આવ્યા હતા અને 15 થી વધારે હોર્ડીંગ બોર્ડને પણ જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા અને રોડ સાઈડની જગ્યાને ખુલ્લી કરાવી છે
વીઓ
મોરબીમાં વન વોર્ડ વન વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ડિમોલેશન માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે આજે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં રાજપર ચોકડી પાસેથી જુના ઘૂટુ રોડ ઉપર જવાનો રોડના રસ્તા પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રોડ સાઈડની જગ્યામાં રાખી દેવામાં આવેલ લગભગ 15 જેટલી કેબીનોને હટાવવામાં આવ્યા હતા આ ઉપરાંત 15 થી વધુ હોર્ડીંગ બેોર્ડ ઉપર જેસીબી ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા તથા દુકાન સહિતના પાકા બાંધકામો તેમજ ઓટલા અને છાપરા હતા તે તમામને દૂર કરવામાં આવેલ છે અને રોડની સાઈડની જગ્યા ખુલ્લી કરી છે વધુમાં કમિશનરે જણાવેલ કર્યું હતું કે મોરબીના જે મુખ્ય માર્ગો અને ચોક છે ત્યાં આવી જ રીતે કોઈપણ નાના મોટા કાચા પાકા દબાણો છે તેને તોડવા માટે એસ્ટેટ અને ટીપી શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
બાઇટ 1: સ્વપ્નિલ ખરે, કમિશનર, મોરબી મહાપાલિકા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowFeb 18, 2026 11:34:260
Report
DPDhaval Parekh
FollowFeb 18, 2026 11:23:410
Report
SVSANDEEP VASAVA
FollowFeb 18, 2026 11:15:500
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 18, 2026 10:52:550
Report
DRDarshal Raval
FollowFeb 18, 2026 10:10:050
Report
HBHimanshu Bhatt
FollowFeb 18, 2026 09:45:230
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 18, 2026 09:37:250
Report
GDGaurav Dave
FollowFeb 18, 2026 09:19:460
Report
DRDarshal Raval
FollowFeb 18, 2026 09:19:150
Report
GDGaurav Dave
FollowFeb 18, 2026 09:18:300
Report
GPGaurav Patel
FollowFeb 18, 2026 09:18:000
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 18, 2026 09:17:290
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 18, 2026 08:53:100
Report
DPDhaval Parekh
FollowFeb 18, 2026 08:45:290
Report