icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
PDPRASHANT DHIVRE18 Feb 2026, 10:52 am

गुजरात बजट से टेक्सटाइल और MSME उद्योग को बड़ा लाभ, वैश्विक मुकाबला तेज होगा

Surat, Gujarat:એંકર:રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ તાજેતરના બજેટને ઉદ્યોગ જગતે દિલથી આવકાર્યું છે. ખાસ કરીને ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતા ટેક્સટાઇલ, MSME અને સેમીકंडક્ટર ક્ષેત્ર માટે કરવામાં આવેલી માતબર જોગવાઈઓએ ઉદ્યોગકારમતારમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. બજેટમાં કાપડ ઉદ્યોગના પ્રોત્સાહન અને આધુનિકીકરણ માટે રૂ. ૨૭૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જાહેરાતથી ''ટેક્સટાઇલ હબ'' ગણાતા સુરતના હજારો એકમોને સીધો લાભ થશે. આધુનિક મશીનરી અને ટેકનોલોજી અપનાવવા માટે સહાય મળશે. એકમોની કાર્યક્ષમતા વધતા વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકાશે. મોડા પાયે ફાળવણીને કારણે કાપડ ઉદ્યોગમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે. Nana અને મધ્યમ કદના ઉદ્યોગોને મજબૂત કરવા માટે સરકાર દ્વારા ''આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME'' અંતર્ગત રૂ. ૧૭૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઉદ્યોગ સાહસિકોને ધિરાણ પર આકર્ષક વ્યાજ સહાય. નવો એકમો સ્થાપવા માટે મૂડી રોકાણ સબસિડી.મેKnow ગ્રાહન સેક્ટરને ગતિ આપવા માટે જતા અન્ય પ્રોત્સાહનો મળશે. પરંપરાગત ઉદ્યોગોની સાથે સરકાર بھવિષ્યની જરૂરિયાત એવા સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે પણ મહત્વની જાહેરાતો કરી છે. આ પગલા઼ ગુજરાત હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં દેશનું અગ્રણી રાજ્ય બનશે તેવી આશા ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બજેટ ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે અને ગુજરાતના মેન્યુફેક્ચરિંગ સેક્ટરને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. પ્રીતાશંઢી ઢીવરે -સુરત
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

AAP ने मलीया तालुक में फॉर्म वापस कर दिए, कांग्रेस प्रत्याशी ने आरोप लगाया

Junagad, Gujarat:જુનાગઢ માળીયાહાટીના તાલુકા પંચાયતમાં ઉમેદવારને ફોર્મ ખેચ્યું તાલુકા પંચાયતની ગળોદર સીટમાંથી ફોર્મ પરત ખેંચ્યું કોંગ્રેસના ઉમેદવાર મુમતાઝબેન દલ એ કરી હતી ઉમેદવારી આમ આદમી પાર્ટીના સમર્થનમાં ખેચ્યું ફોર્મ તાલુકા કોગ્રેસ પ્રમુખ નો આપ ઉપર આક્ષપે લોક શાહી નું ખૂન કરવા માટે આમ આદમી પાર્ટી એ મારા ગડોદર સીટના ઉમેદવાર બેન શ્રી મમતાબેન ને રાત્રે ઉપાડી ગોંધી રાખી ને સવારે આર્થિક વહીવટ જે પણ કરેલ હોય એમનું ફોર્મ પરત ખેંચાવેલ છે એક તરફ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી તો બીજી તરફ એ બેનને આપવામાં આવી નારી શક્તિને આપવામાં આવી જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેને ફfosલાવીને ફોર્મ પર જ ખેંચવામાં આવ્યું . ત્યારે સતાવળ મેળવવા માટે આ તાલુકામાં અરાજકતા ફેલાવવામાં આવી છે ડરાવી ધમકાવી અને કોંગ્રેસના ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યા છે 최근 ચાર દિવસ થયા સક્રિય હતી ત્યારે લોકશાહીનું ખૂન ત્યારે મને સીધી લીટીમાં દેખાઈ રહ્યું છે ત્યારે હું માળિયા તાલુકાના આવનારા દિવસોમાં કોંગ્રેસના પંજા ને નિશાન આપી અને વિજય બનાવો આ સત્તાપત પટાવાળી સરકાર થી માળીયા ની જનતાને બચાવો બાઈટ માલદે ભીખાભાઇ પીઠીયા માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક બારોટ જૂનાગઢ
0
0
Report

वेजलपुर में कांग्रेस उम्मीदवारों ने फार्म वापस लिए; बीजेपी दावा जीत

Ahmedabad, Gujarat:બાઇટ આમિત ઠાકર ધારાસભ્ય વેજલપુર સરખેજ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત લીધા ફોર્મ પરત લેવા અંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન કોંગ્રેસ પાર્ટી પેરાલીસીસ થયું હોય એવુ સ્પષ્ટ દેખાય છે બે બે પુરુષ ઉમેદવારોએ ફોર્મ પરત લીધો એટલે પાર્ટી જાણે ડેડ લોક સ્થિતિમાં સંગઠન સંપુર્ણ તુટી ચુક્યુ છે કાર્યકર્તાઓનો અભાવ જનતા સાથે સંબંધ સંપુર્ણ શુન્ય ઉમેદવાર આબરુ જવાના ડરે કોંગ્રેસ પાર્ટીની ટીકીટ થી ભાગે છે ભાજપ સતત એક્ટીવ રહી લોકો વચ્ચે કામ કરે છે કોંગ્રેસના કાર્યકરો કહે છે કે માથે થી ટીકીટ ભરાવી છે આ સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર ૧૭૫૮ કરોડના કામ સરખેજ વોર્ડમાં ભાજપે કર્યા રોજના આઠ થી દસ કાર્યક્રમ ભાજપા આ વિસ્તારમાં કરે છે પાર્ટીનું સંગઠને નીચે સુધી છે દરેક સમાજ વર્ગના લોકો ભાજપ સાથે દરેક સોસાયટીના ચેર્મેન સેક્ટરી ભાજપ સાથે જોડાયેલા પાણી સહિત મોટા ભાગની સમસ્યાનો અંત બ્રીજનું કામ પુરુ થતાં ટ્રાફીકની સમસ્યાનો અંત આવશે જંગી ભારેમુત્યથી ભાજપનો વિજય થશે
0
0
Report

कांग्रेस उम्मीदवारों के विरुद्ध पुलिस-सरकारी दबाव: कच्छ चुनाव में भय दिख रहा है

Sadhara, Gujarat:સ્થાનિક રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પોલીસ તેમજ અન્ય સરકારી અધિકારીઓ દ્વારા જે ડર, ધમકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તે સંદર્ભે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ પત્રકાર પરિષદને સંબોધન કર્યું. કચ્છમાં તાલુકા/જીલ્લા પંચાયત નગરપાલિકા ની ચૂંટણી કોંગ્રેસ સામે ભાજપ નહીં પરંતુ પોલીસ લડી રહી હતી. પોલીસના અધિકારીઓ આઈ.જી., એસ.પી., પી.આઇ તેમજ ઉદ્યોગપતિઓના દ્વારા કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખીંચાવવાના પ્રયત્નો કરેલ છે. નગરપાલિકાઓની કચ્છ જીલ્લા માં તાલુકા/જીલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં આજ રોજ ઉમેદવારી ફોર્મ ખીંચવાનું દેશમાં કચ્છના આઈ.જી., એસ.પી., પી.આઇ તેમજ ઉદ્યોગપતિઓના લોકો કોંગ્રેસના ઉમેદવારો ને શોધી-સોધી ને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવાના પ્રયત્નો કરેલ છે એટલુંજ નહીં પરંતુ જિલ્લા પંચાયતના બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો ને 30 થી 35 લાખ સુધીના ઓફર્સ કરેલ છે અને પોલીસ દ્વારા ઉમેદવારોના ઘર સુધી પહોંચી જેવું ખાતાં પ્રમુખ કાઢી અને ઉમેદવારી ફોર્મ ખીંચવા માટે ભાજપની સૂચના મુજબ પોલીસ વિભાગે કામ કરેલ છે ઘણી જગ્યાએ પોલીસ દ્વારા ભાજપને ફાયદો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ ઉદ્યોગપતિઓ દ્વારા ગતરાત્રીના 3 થી 4 વાગ્યા સુધી પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઘણા ઉદ્યોગપતિઓ સાથે અમારી ચર્ચા થઈ હતી કે તમે આવુ કેમ કરો છો તો તેમને જવાબ મળ્યો કે આપણું સરકારનું દબાણ છે અને મજબૂરી પણ છે જેથી અમારે આવું કરવું પડે છે. આ લોકસભા માટે સન્માજનક ઘટના કહેવાય, મોટો આર્થિક વ્યવહારનો આક્ષેપ કરાયો છે. અંજાર વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ હોવાની વાત બહાર આવી. બ્યુટ: વી કે હુંબલ પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ
0
0
Report
Advertisement
Advertisement

दांता पंचायत चुनाव: कांग्रेस-आप के फॉर्म वापस, भाजपा निर्विरोध विजयी

Danta, Gujarat:બનાસકાંઠાના દાંતા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ મોટા રાજકીય ઉલટફેર જોવા મળ્યા છે. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારોએ જ ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપનું વિજયી શ્રીગણેશ થયું છે. દાંતા તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેના કારણે કોંગ્રેસના સંગઠનમાં નબળાઈના સંકેતો મળી રહ્યા છે. દાંતા તાલુકાની 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના LAST દિવસે કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના એક મળી કુલ પાંચ ઉમેદવારોએ મેદાન છોડ્યું છે. આશ્ચર્યજનક રીતે, દાંતા-7 અને રંગપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપના કેસરીયો ધારણ કરી લીધો છે. જેના પગલે ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજેਤਾ જાહેર થયા છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન દાંતા કચેરી ખાતે ઉમેદવારો અને ટેકેદારો વચ્ચે ઉગ્ર દલીલો અને તું-તું મેં-મેં ના દ્રશ્યો સર્જાયા હતા, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડયો હતો. હવે તાલુકા પંચાયતની બાકીની બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. બાઈટ - 01: વીરુ સિંહ બડગુજર બાઈટ - 02: ભરત રાણા (ભાજપના બિનહરીફ ઉમેદવાર) બાઈટ - 03: ચિરાગ રાણા (કોંગ્રેસમાંથી ઉમેદવારી પરત ખેંચનાર) બાઈટ - 04: નારાયણ ખૈર (ભાજપના બિનહરીફ ઉમેદવાર - રંગપુર) બાઈટ - 05: કે. આર. હરિને (પ્રાંત અધિકારી, દાંતા)
0
0
Report

राजपीपला नगरपालिका चुनाव: 26 सीटों के लिए 81 उम्मीदवार, भाजपा ने दो वार्डों में बिन हारिफ जीत पाई

Karantha, Gujarat:राजपीपळा नगर पालिका सामान्य चुनाव में फॉर्म वापस लेने की प्रक्रिया पूरी, अब 26 सीटों के लिए 81 उम्मीदवार मैदान में बिन हारिफ घोषित हुए. राजपीपळा नगर पालिका की सामान्य चुनाव के अंतर्गत आज उम्मीदवारी फॉर्म वापस लेने तथा अपक्ष उम्मीदवारों को चुनाव प्रतीक आवंटित करने की प्रक्रिया पूरी की गई. इस प्रक्रिया के दौरान कुल 3 अपक्ष उम्मीदवारों ने अपने फॉर्म वापस लेने की जानकारी दी. इनमें से वार्ड 2 से 2 उम्मीदवार तथा वार्ड 3 से 1 उम्मीदवार ने फॉर्म वापस लिया. फॉर्म वापस लेने की प्रक्रिया पूरी होने के बाद अब राजपीपळा नगर पालिका के कुल 26 सीटों के लिए 81 उम्मीदवार चुनाव मैदान में रहे. उल्लेखनीय है कि भाजपा की दो सीटें बिन हारिफ घोषित हुई हैं; वार्ड 2 और वार्ड 6 में दोनों महिला ओबीसी भाजपा उम्मीदवार बिन हारिफ घोषित होते भाजपा को बड़ी सफलता मिली है. अब राजपीपळा नगर पालिका चुनाव में प्रचार तेज होगा और आगामी दिनों में राजनीतिक गर्माहट अधिक बढ़ने की संभावना है. तभी राजकीयपा... (नोट: पूर्ण समाचार सामग्री में अनावश्यक गैबिज और मीडियाकर्ता/बायलाइन आदि हटाई गई है)
0
0
Report

सूरत साइबर क्राइम: सस्ते एयर टिकट के नाम पर 7.67 लाख की धोखाधड़ी, आरोपी बैंगलोर से गिरफ्तार

Surat, Gujarat:સુરત સાયબર ક્રાઈમનો મોટો ભાંડાફોડ સસ્તી એર 티कीટના નામે 7.67 લાખની છેતરપીંડી મુખ્ય આરોપી બેંગ્લોરથી ઝડપાયો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે આરોપી ઝડપ્યો સસ્તા દરે એર ટીકીટ આવી આપવાના બહાને લોકોને છેતરનાર ગેંગનો ભાંડાફોડ આ કેસમાં મુખ્ય આરોપી હુમäischen કબીરને બેંગ્લોરથી ઝડપી પાડવામાં આવ્યો આરોપીઓએ ફરિયાદીને અન્ય વેબસાઇટ કરતા સસ્તા ભાવે એર ટીકીટ આપવાની લાલચ આપી હતી. કુલ 15 ગ્રાહકો માટે 45 એર ટીકીટ બુક કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ₹8,17,550 ટ્રાન્સફર કરવામાં આવ્યું. બનવટી ઇલેક્ટ્રોનિક ટીકીટ મોકલી છેતરપીંડી માત્ર 50,000 واپس મળ્યા કુલ ₹7,67,550 ની છેતરપીંડી ફરિયાદી દ્વારા 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી બાદ પોલીસ તપાસ શરૂ બની હતી. ટિકિટ બુકીંગના વ્યવસાય સાથેકળાયેલા હુમાયું કબીરી ધરપકડ આરોપીએ “FYT FlyU Travels Pvt Ltd” નામે ઓફિસ શરૂ કરી ટ્રાવેલ એજન્ટોને સસ્તી ટીકીટની ઓફર આપતો બનાવીને પૈસા ઉઘરાવ્યા અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ આરુપી પાસે કુલ 29 બેંક એકાઉન્ટ મળીયા દેશભરમાં 23 ફરિયાદો જોડાયેલી કુલ 22.24 કરોડનો સાયબર ફ્રોડ સામે આવ્યો અને 8 ફરિયાદોમાં 7.19 કરોડની ઠંડી છેતરપીંડી પોલીસની અપીલ સસ્તી એર/રેલ્વે ટીકીટની લાલચથી દૂર રહો સોશિયલ મીડિયા ઓફર પર તરત વિશ્વાસ ન કરો અજાણી વ્યક્તિ સાથે પૈસાની લેવડદેવડ પહેલાં ખાતરી કરો
0
0
Report
Advertisement
0
0
Report

वलसाड निकाय चुनाव में कांग्रेस पर दबाव का नया आरोप; अंडरग्राउंड गतिविधियाँ उजागर

Vapi, Gujarat:વલસાડ જિલ્લeslintો આ પ્ઠડાનસાર ટ્કત્ત Options ... વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીયmáઓ ગરમાયું છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો તૂટવાના બનાવો સામે આવતા હવે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યું છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 21થી વધુ ઉમેદવારોને પક્ષ દ્વારા અંડરગ્રાઉન્ડ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ તમામ ઉમેદવારો વાપીમાં પાર્ટી પ્રમુખના સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.રાજ્યમાં ચાલી રહેલા રાજકીય જોડતોડના માહોલ વચ્ચે વિરોધ પક્ષો દ્વારા કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ તેમજ લાખો રૂપિયાની લાલચ આપવામાં આવી રહી હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દો હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે..આજ સાંજે ત્રણ વાગ્યે તમામ કોંગ્રેસી ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને એકજૂટ રાખવામાં કેટલું સફળ રહે છે.
0
0
Report
Advertisement

मोरबी चुनावों में फॉर्म वापस: कुछ वार्डों में उम्मीदवारों ने पाला बदला, समर्थन जाहिर

Morbi, Gujarat:મોરબી મહાનગર પાલિકા અલગ અલગ વોર્ડ માંથી બે ફોર્મ પરત ખેંચાયા વોર્ડ ૬ માં અપક્ષ ઉમેદવારી કરનારા પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજા એ ફોર્મ પરત ખેંચ્યું ફોર્મ ભરતા સમયે અનોપસિંહના બહેને કરી હતી મંત્રી કાંતિભાઈ અમૃતિયા સાથે રકજક વોર્ડ ૧૦ માં અપક્ષ ઉમેદવાર હર્ભદભાઈ કંઝોરીયા એ ફોર્મ પરત ખેંચ્યું અને ભાજપને સમર્થન જાહેર કર્યું મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠક પરથી આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ આમરણ બેઠક ઉપરથી હસિનાબેન કાશમભાઈ સુમરાએ ફોર્મ પરત ખેંચ્યો આપના კანდიდાએ ફોર્મ પરત ખેચી કોંગેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું મોરબી તાલુકા સેવાસદન કચેરી ખાતે તમામ ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય
0
0
Report

वस्त्रापुर में NRI के घर चोरी, महिला नौकर गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદ વસ્ત્રાપુરમાં Nriના ઘરમાં ચોરીનો બનાવ કપલ દુબઇ થી પરત ફરી રહીયા ચોરીની ઘટના બની મહિલા નોકરે ચોરી કર્યાની ફરિયાદ મળતા પોલીસે કરી કાર્યવાહી વસ્ત્રાપુર પોલીસે મહિલા નોકર ચોર નર્મદાબેન ડામોરની કરી ધરપકડ મકાનમાં દરવાજામાં કાનની હીરાજડિત બુટીની થઈ હતી ચોરી 10 એપ્રિલે નર્મદાબેન કામે રાખ્યા અને બાદમાં કામ પર ન આવતા શંકા થતા ઘરમાં જોતા બુટી મળી ન હતી 1.75 લાખ ની 3.32 ગ્રામ ની હીરાજડિત બુટી ની ચોરી કરી હતી ઘરઈ ઘરની કોઈ રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું આરોપી ડુંગરપુર રાજસ્થાનના વતની છે જેની અન્ય તપાસ ચાલુ 10 તારીખે કામે રાખ્યા બાદમાં કામે ન આવતા શંકા થતા તપાસમાં ઘટના સામે આવી ચોરીની ઘટના મામલે વધુ તપાસ ચાલુ બાઇટ જે ડી બ્રહ્મભટ્ટ આંચુકACP એ ડિવિઝન સલગ વસ્ત્રાપુર ચોરી
0
0
Report

कांग्रेस के प्रत्याशी वापसी के बाद शहेजाद खान के बयान से राजनीतिक माहौल गरम

Ahmedabad, Gujarat:અમદાવાદ દાણીલીમડા વોર્ડમાં મોટી રાજકીય અપડેટ આમ આદમીનના પૂર્વ ઉમેદવારના વિશે ચર્ચા કરવામાં આવી રહી છે, કોંગ્રેસના મતભેદના કારણે ફોર્મ પરત ખેંચ્યા આવ્યા હતાં, આ મામલે વિવિધ પક્ષો દ્વારા દબાણનો આંકડો બહાર આવ્યો છે. propriette આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈને નવા દાવેદારોની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આધારસૂત્રો મુજબ સરકારના દિલ્હી સત્તાવાળાએ ધમકીની વાતો કરી હતી. પરિણામે કુટુંબની સુરક્ષા માટે તેઓ ફોર્મ પરત ખેંચી રહ્યા છે શાહેજાદ ખાન પટાણી, આપના પૂર્વ ઉમેદવાર સંભવિત પાર્ટી: AIMIM પૂર્વ એકસાથે બોલી રહ્યા છે કે આ સ્થિતિમાં પક્ષના નેતાઓ પર કયા પ્રકારની પ્રેરણા છે, તેનો વપરાશ કરવામાં આવ્યો હતો.
0
0
Report
Advertisement
Advertisement
Back to top