icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

BRICS पारंपरिक और स्वदेशी खेल 2026 आज से शुरू; मानसुख मंडाविया ने उद्घाटन किया

Ahmedabad, Gujarat:અમદાવાદ : BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ ગેમ્સ 2026ની આજ થી શરૂઆત નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશેષ કાર્યક્રમ કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે ગેમ્સનું ઉદ્ઘાટન કરાયું ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત BRICS દેશો પોતાની પરંપરાગત અને સ્વદેશી રમતોનું કર્યું પ્રદર્શન ભારત તરફથી મલ્લખામ્બ, યોગાસન અને કાલરિપયટ્ટુનું પ્રદર્શન ચીનનું વુશુ, બ્રાઝિલનું કેપોઇરા અને રशિયાનું સામ્બો પણ આકર્ષણનું કેન્દ્ર ઈરાન, દક્ષિણ આફ્રિકા, બેલારુસ,ઇથોપિયા સહિતના દેશો પણ રમતો કરી પ્રદર્શિત રમતગમતના માધ્યમથી સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વારસાના જતનનો પ્રયાસ BRICS દેશો વચ્ચે રમતગમત ક્ષેત્રે સહયોગ વધારવા દ્વિપક્ષીય બેઠકોનું પણ આયોજન BRICS પરંપરાગત અને સ્વદેશી દર્શન રમતોનું આયોજન કરાયું સ્પીચ હર્ષ સંઘવી. dycm ડો. મનસુખ માંડવિયા. કેન્દ્રીય મંત્રી
0
0
Report

सूरत के भेस्तान में बड़ा घोटाला: सरकारी प्लॉट से 1.5 करोड़ की मिट्टी चोरी

Surat, Gujarat:સુરત - સુરતાના ભેસ્તાનામાં મોટું કૌભાંડ સુરત પાલિકાના ટી.પી. 54 સ્થિત સરકારી પ્લોટમાંથી અંદાજે ₹1.50 કરોડની માટી બારોબાર સગેવગે કરવામાં આવી. પાલિકા અને ભૂસ્તર વિભાગની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવી લાગાવ્યો. કોઈપણ જાતની મંજૂરી વગર ચાલતી આ લૂંટ પર ભૂસ્તર વિભાગે તવાઈ બોલાવી દેલાડવાના અભી જગદીશ આહીરને રંગેહાથ ઝડપી પાડ્યો. છેલ્લા એક મહિને રાત્રિના અંધારામાં JCB અને ડમ્પરો દોડાવી અંદાજે 3000 જેટલી માટીની ટ્રકો ચોરી લેવાઈ. બજારભાવ મુજબ પ્રતિ ટ્રક ₹5,500 થી ₹6,000 ગણતા કુલ ₹1.50 કરોડથી વધુની માટી ચોરાઈ હોવાનો અંદાજ છે. કિંમતી માટી ચોરાવા પાછળ સ્થાનિક ઝોનના ભ્રષ્ટ અધિકારીઓની સંડોવણીની ચર્ચા. ગૂગલ નેપના છેલ્લાં 3 મહિનાના સેટેલાઇટ ફોટોગ્રાફ્સ અને જમીનની માપણીથી માટીચોરીનું મોટું રેકેટ બહાર આવશે તેવી શક્યતા. ભૂસ્તર વિભાગ દ્વારા ટ્રક JCB કબ્જે આપતા ડિંડોલી પોલીસ માં તપાસ શરૂ કરી
0
0
Report
Advertisement

सूरत के होटल-रेस्टोरेंट के किचन में CCTV अनिवार्यता, 7 दिन अल्टीमेटम; नहीं तो कार्रवाई

Surat, Gujarat:સુરતની હોટલ-રેસ્ટોરન્ટના કિચનમાં CCTV લગાવવા મનપા નું 7 દિવસનું અલ્ટીમેટમ જો લાઈવ સ્ટ્રીમીગ ની વ્યવસ્થા ન હશે તો નોટિસ બાદ લાયસન્સ રદ્દ કરાશે કિચનની લાઈવ કામગીરી ગ્રાહકો જોઈ શકે તે માટે ટીવી કે સ્ક્રીન લગાવવી ફરજિયાત CCTV અને લાઈવ સ્ટ્રીમિંગની સુવિધા નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી મનપા કમિશનરને પણ કિચનમાં CCTV ન હોવાની જાહેર જનતા તરફથી મળી ફરિયાદો આગામી સપ્તાહે મનપા કમિશનર જાતે કેટલીક હોટલ-રેસ્ટોરન્ટમાં આકસ્મિક ચેકિંગ કરે તેવી શક્યતા મનપાના આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 95 સંસ્થાઓમાં કિચનમાં CCTV લગાવ્યાની કરી નોંધ સુરતમાં 1500 જેટલી હોટલો આવેલી છે હજી માત્ર 10 ટકા જ હોટલમાં લાઈવ સ્ટ્રીમીગ ની વ્યવસ્થા ગોઠવાઈ છે છેલ્લા 10 દિવસમાં 720 જેટલી હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્યલક્ષી નિયમો અને CCTV મુદ્દે તપાસ ખાદ્ય સુરક્ષાને લઈને મનপાના આરોગ્ય અને ફૂડ વિભાગની ઝુંબેશ તેજ થઈ સીસીટીવી નહીં લગાવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફટી એક્ટ અંતર્ગત હોટલ રेस्टોરન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરાશે હોટલ રેસ્ટોરન્ટ cctv વન ૨ વન ભાવેશભાઈ બ્રહ્મભટ્ટ, ફૂડ સેફટી અધિકારી મનપા સુરત
0
0
Report

सूरत जेल में प्रतिबंधित सामग्री मिलने के बाद 8 कर्मी सस्पेंड, 6 मोबाइल बरामद

Surat, Gujarat:સુરતની લાજપોર જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત્ 8 કર્મચારી સસ્પેન્ડ થયા છતાં જેલમાં મોબાઇલ અને ચાર્જર મળ્યા જેલના યાર્ડ અને બેરેકમાં અચાનક તપાસ દરમિયાન વધુ 6 મોબાઇલ જપ્ત 6 મોબાઇલ સાથે 3 ચાર્જર, 4 બેટરી અને 1 ડેટા કેબલ મળી આવ્યા અગાઉ અમદાવાદ DG સ્ક્વોડના દરોડામાં 11 મોબાઇલ અને સિમકાર્ડ મળ્યાં હતા અગાઉની ઘટના બાદ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા જેલરની શિક્ષાર્થી બદલી અને 4 કેદોને અન્ય જેલમાં ખસેડાયા હતા કડક કાર્યવાહી છતાં જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા પ્રતિબંધિત ગેજેટ્સ જેલની અંદર કોણ અને કેવી રીતે પહોંચાડે છે તે અંગે તપાસ મામલાને સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, ગેરકાયદે હેરાફેરીના નેટવર્કની તપાસ શરૂ થઈ
0
0
Report
Advertisement

सूरत में नवरात्रि के पहले दिन गरबा का जलसा, हजारों की भीड़ जुटी

Surat, Gujarat:એંકર:શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે સુરત શહેર ગરબાના રંગે રંગાઈ ગયું છે. શહેરના તમામ મોટાગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબે ઘૂમવા ઉમટી પડ્યા હતા. વીઓ:1 નવલા નોરતાના પૂર્વ દિવસે સુરતમાં રાસ-ગરબાની ભારે રમઝટ જામી હતી. સરસાણા ખાતે આયોજિત OG નવરાત્રી સહિત શહેરના તમામ મોટાગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. વીઓ:2 પ્રથમ દિવસે જ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને હજારો ખેલૈયાઓ ઢોલના તાલે મોડી રાત સુધી ગરબે ઝૂમી ઉઠ્યા હતા. પ્રથમ નોરતે જ જે માહોલ જોવા મળ્યો છે તે અનુસાર આ વર્ષે ની નવરાત્રી સુરતમાં ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવશે.
0
0
Report
Advertisement
Advertisement

अंबाजी मंदिर चाचरचोक में नवरात्रि के पहले दिन गरबा में लाखों भक्त पहुँचे

Ambaji, Gujarat:વર્ષ દરમીયાન આમ તો 4 નવરાત્રી આવે છે જેમાં આસો સુદ ની શારદીય નવરાત્રી ની ખેલૈયાઓ ભારે आतુરતા થી રાહ જોતા હોય છે. અને ખેલૈયાઓ ગરબા રમવા શહેરો માં પાર્ટી પ્લોટો માં ગરબા નું આયોજન થતુ હોય છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર ના ચાચરચોક માં ગરબા રમવા નો આનંદ અલગ જ છે. આજે પ્રથમ નવરાત્રીએ અંબાજી મંદિર માં સાડા 4 લાખ ઉપરાંત શ્રદ્ધાળુંઓએ માં અంబે ના દર્શન નો લાભ લીધો હતો અને ઘટ્ટ સ્થાપન પણ કરવામાં આવેુ હતુ. ત્યારે રાત્રી ના મંદિર મંગલ થયા બાદ ચાચરચોક માં ગરબા ની રમઝટ જામી હતી છતાં આ વખતે અંબાજી ખાતે ચાચકચોક ના ગરબા નું આયોજન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર ના રમત-ગમત યુવા અને સાસ્કૃર્તી પ્રવૃતીઓને નાં વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. જેને લેવા આજે નવરાત્રી ની પ્રથમ રાત્રી એ માં અંબે ને ચાચરચોક હિલોડે ચઢ્યુ હતુ ને મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ગુમતા નજરે પડ્યા હતા.oque આજે ચાચરચોક માં સ્થાનિક લોકો સાથે અન્ય શહેરો માં થી ખેલૈયાઓ ની ભારે મોજ જોવા મળી હતી ને પુરો ચાચરચોક માં પોતાના ગ્રુપ બનાવી ગરબે જુમ્યા હતા. બાઇટ-1 કૌશીક મોદી(વહીવટદાર,મંદિર ટ્રસ્ટ)અંબાજી સુરત થી આવેલી યુવતીઓ માં અંબે ના ચાચરચોક માં ગરબા ની રમઝટ જમાવી હતી ને દર વર્ષે અંબાજી ગરબા રમવાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ને માતાજી ના ચાચકચોક માં ગરબા રમવા થી અનોખો આનંદ મળતાં હોવાની વાત કરી હતી. બાઇટ-2 (ખેલૈયા)સુરત
0
0
Report
Advertisement
Advertisement
Back to top