Back
सूरत सिविल अस्पताल में मुफ्त शव कफन, पैकेजिंग सामग्री और चाय-पानी की व्यवस्था शुरू
PDPRASHANT DHIVRE
Mar 16, 2026 15:39:08
Surat, Gujarat
નોંધઃ એન્ટ્રી અપ્રુવલ:વિશાલ ભાઈ વિઝ્યઅલ બાઈટ whatsapp કરેલ છે.Anchor:કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટિલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે સિવિલ હોસ્પિટલ ખાતે એક अत्यંત સંવેદનશીલ અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. Akoosm’ik સંજોગોમાં સ્વજન ગુમાવનાર પરિવારોની પીડાને સમજીને સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સુવિધાઓનો પ્રારંભ કરાયો છે. VIO:1 આજથી સુરત સિવિલ Hospitalના પીएम રૂમ ખાતે આવતા મૃતદેહો માટે નિઃશુલ્ક કફનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જે પરિવારો મૃતદેહને બહારગામ લઈને જવા માંગતા હોય, તેમના માટે જરૂરી કફન, પ્લાસ્ટિક અને અન્ય પેકિંગ સામગ્રી પણ વિનામૂલ્યે પૂરી પાડવામાંાશે. હોસ્પિટલના પીએમ રૂમની બહાર કલાકો સુધી રાહ જોતા અને માનસિક રીતે ભાંગી પડેલા સંબંધીઓ માટે માનવતાના ધોરણે ચા અને પાણીની વ્યવસ્થા પણ આજથી કાર્યરત કરી દેવામાં આવી છે. બાઈટ: પરેશ પટેલ (શહેર ભાજપ પ્રમુખ) VIO:2 માત્ર આટલું જ નહીં, આ સેવાકીય યજ્ઞને વધુ વ્યાપક બનાવતા જાહેરાત કરવામાં આવી છે. આગામી ദിവസોમાં પીીએમ રૂમ પર આવતા मृतકોના પરિજનો માટે કાયમી ધોરણે ભોજનની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે. પ્રસાંત ઢીવરે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 17:01:410
Report
DMDURGESH MEHTA
FollowMar 16, 2026 17:01:240
Report
AKAshok Kumar
FollowMar 16, 2026 17:00:590
Report
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 17:00:440
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 17:00:200
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:28974
Report
URUday Ranjan
FollowMar 16, 2026 15:38:481081
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:50:221035
Report
MDMustak Dal
FollowMar 16, 2026 14:48:181072
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:48:07966
Report
PTPremal Trivedi
FollowMar 16, 2026 14:47:521097
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 14:19:571024
Report
GDGaurav Dave
FollowMar 16, 2026 13:53:02991
Report
NDNavneet Dalwadi
FollowMar 16, 2026 13:31:031005
Report