Back
सूरत में 'सुरक्षित भारत' कार्यक्रम रद्द, विरोध के कारण राजनीतिक हलचल
SVSANDEEP VASAVA
Mar 16, 2026 17:00:44
Surat, Gujarat
સુરતમાં એક આયોજનને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા “સુરક્ષિત ભારત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના પૌત્ર અજિંક્ય ગોડસે તેમજ સનાતન મહાસંગના સ્થાપક ડૉક્ટર ગૌતમ ખટ્ટર સંબોધન કરવા આવવાના હતા. ખબર લાગે છે કે કાર્યક્રમ શરૂઆત કરતાં પહેલા જ અચાનક રદ કરી દેવામાં આવ્યો હતો. આયોજકોનો આક્ષેપ છે કે કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને મંજૂરી મળી ન હતી, જયારે કોંગ્રેસે પણ પોતાના પક્ષથી વિરોધ નોંધાવ્યો હોવાનું જણાવ્યું છે. સુરત શહેરના મહેશ્વરી ભવન ખાતે આ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નથુરામ ગોડસેના પૌત્ર અજિંક્ય ગોડસે તથા સનાતન મહાસંગના સ્થાપક ડોક્ટર ગૌતમ ખટ્ટર હાજર રહેવાના હતા. પરંતુ આ મામલો ગરમાઈ ગયો હોવાથી પોલીસ દ્વારા મહેશ્વરી ભવન ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે અને બંને પક્ષો પોતાના આક્ષેપો કરી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowMar 16, 2026 18:01:39734
Report
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 17:01:411012
Report
DMDURGESH MEHTA
FollowMar 16, 2026 17:01:241095
Report
AKAshok Kumar
FollowMar 16, 2026 17:00:591046
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 17:00:201055
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:28974
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:08950
Report
URUday Ranjan
FollowMar 16, 2026 15:38:481085
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:50:221035
Report
MDMustak Dal
FollowMar 16, 2026 14:48:181072
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:48:07966
Report
PTPremal Trivedi
FollowMar 16, 2026 14:47:521097
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 14:19:571024
Report
GDGaurav Dave
FollowMar 16, 2026 13:53:02991
Report