Back
क्रूड ऑयल के दाम बढ़ने से सूरत के रैपियर-जेकर्ड उद्योग पर भारी असर
CPCHETAN PATEL
Mar 16, 2026 17:00:20
Surat, Gujarat
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી અસર સુરતના રેપિયર જેકાર્ડ ઉદ્યોગ પર સચિન્મ GIDC ખાતે રેપિયર જેકાર્ડ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ એસોસિએશનના પ્રમુખ સી.કે. માનિયાની અધ્યક્ષતામાં બેઠકમાં 900થી વધુ વિવર્સ હાજર રહ્યા યાર્ન અને ઝરીના રો-મટીરિયલમાં 30થી 40 ટકા સુધી ભાવ વધારો નોંધાયો ઉત્પાદન ખર્ચ વધી આવતા નવા સોદામાં 30 ટકા ભાવ વધારો કરવાનો નિર્ણય વેપારીઓને નવા ભાવની જાણ કરવા સોશ્યલ મીડિયા અભિયાન શરૂ થશે વિવર્સ પોતાના લેટરપેડ પર ભાવ વધારાની વિગતો લખી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સ્ટેટસ પર શેર করবে સુરતમાં અંદાજે 4,000 વિવર્સ અને 7,000 કંપનીઓ રેપિયર જેકાર્ડ ઉદ્યોગ સાથે જોડાયેલી રો-મટીરિયલ મોંઘું થતા ઉદ્યોગ પર ગંભીર આર્થિક સંકટ ઊભું થયું જૂના પેમેન્ટ માટે 45 દિવસની મહત્તમ સમયમર્યાદા નક્કી કરવામાં આવી 45 દિવસ બાદ પેમેન્ટ ન કરનાર વેપારીઓ પાસેથી 1.5 ટકા વ્યાજ વસૂલાશે 90 દિવસ સુધી પેમેન્ટ ન કરનાર વેપારીઓને બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી બ્લેકલિસ્ટ થયેલા વેપારીઓના નામ જાહેર કરવાની એસોસિએશનની તૈયારી માર્કેટમાં માલનો ભરાવો ન થાય તે માટે ઓર્ડર મુજબ જ ઉત્પાદન કરવાની સલાહ વિકર્સે વેપારી મિત્રો પાસે 30 ટકા ભાવ વધારા સાથે સહકાર આપવા અપીલ કરીને
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowMar 16, 2026 18:01:39734
Report
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 17:01:411012
Report
DMDURGESH MEHTA
FollowMar 16, 2026 17:01:241095
Report
AKAshok Kumar
FollowMar 16, 2026 17:00:591046
Report
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 17:00:441061
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:28974
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:08950
Report
URUday Ranjan
FollowMar 16, 2026 15:38:481085
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:50:221035
Report
MDMustak Dal
FollowMar 16, 2026 14:48:181072
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:48:07966
Report
PTPremal Trivedi
FollowMar 16, 2026 14:47:521097
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 14:19:571024
Report
GDGaurav Dave
FollowMar 16, 2026 13:53:02991
Report