Back
सूरत में सी.आर. पटिल के जन्मदिन पर सेवाकर्मों की धूम, भाजपा कार्यकर्ताओं की भीड़
SVSANDEEP VASAVA
Mar 16, 2026 17:01:41
Surat, Gujarat
સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil ના જન્મદિવસની ઉજવણી એક દિવસ અગાઉથી જ શરૂ થઈ ગઈ છે. સંસદીય કામગીરીના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સુરતમાં વિવિધ સેવા કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને મંત્રીના નિવાસस्थानે કાર્યકર્તાઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં પહોંચીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.\nસુરતમાં કેન્દ્રીય મંત્રી C. R. Patil ના જન્મદિવસ નિમિત્તે સમર્થકો દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં સેવા કાર્ય, સમાજલક્ષી પ્રવૃત્તિઓ અને જનહિતના કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ, સુરતમાં આવેલા તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. બ્લડ ડોનેશન, ચેક વિતરણ કાર્યક્રમ સહિત અનેક વિધ કાર્યક્રમ યોજાયા હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowMar 16, 2026 18:01:39734
Report
DMDURGESH MEHTA
FollowMar 16, 2026 17:01:241095
Report
AKAshok Kumar
FollowMar 16, 2026 17:00:591046
Report
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 17:00:441061
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 17:00:201055
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:28974
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:08950
Report
URUday Ranjan
FollowMar 16, 2026 15:38:481085
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:50:221035
Report
MDMustak Dal
FollowMar 16, 2026 14:48:181072
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:48:07966
Report
PTPremal Trivedi
FollowMar 16, 2026 14:47:521097
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 14:19:571024
Report
GDGaurav Dave
FollowMar 16, 2026 13:53:02991
Report