Back
Vadodara में बारिश बंद, VNF मैदान पर गरबा का धमाकेदार रंग लौट आया
MMMitesh Mali
Sept 29, 2025 18:46:08
Vadodara, Gujarat
DATE:29/09/2025
LOCATION:VADODARA
APRUVAL BY : HAMIM BHAI
વડોદરામાં આખરે વરસાદે વિરામ લેતાં ગરબાના રસિયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વરસાદ રોકાતા ગરબાના આયોજન અંગે અનિશ્ચિતતા દૂર થઈ છે. જોકે યુનાઈટેડ વેના ગ્રાઉન્ડની નાદુરસ્ત સ્થિતિને કારણે ત્યાં ગરબાનું આયોજન આજે પણ શક્ય બનશે નહીં, પણ ખેલૈયાઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે.
યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર આજે ગરબા નહીં રમાય, પણ શહેરના અન્ય મોટા આયોજન VNF ગરબા ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ જામશે. VNFના આયોજકોએ ગ્રાઉન્ડને વહેલી તકે સુકવવા માટે દિવસભર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે, ગ્રાઉન્ડ પરથી પાણી અને કીચડ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો છે અને ગરબા માટે ગ્રાઉન્ડ તૈયાર કરી દેવાયું છે.
બાઈટ : મનન પટેલ ( આયોજક )
WKT
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ASAkash Sharma
FollowSept 29, 2025 19:01:112
Report
NSNivedita Shukla
FollowSept 29, 2025 18:46:47Noida, Uttar Pradesh:Kalesh b/w Females over using Smith machine for doing squats, Female only gym in Noida UP.
3
Report
PAParakh Agarawal
FollowSept 29, 2025 18:46:271
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:46:153
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:45:580
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:45:480
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 18:01:000
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 17:46:355
Report
NTNagendra Tripathi
FollowSept 29, 2025 17:46:246
Report
ADASHISH DWIVEDI
FollowSept 29, 2025 17:46:140
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:375
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:264
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:180
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:050
Report