Back
Anand388001blurImage

આણંદમાં તસ્કરોએ છ દુકાનોના તાળા તોડી તરખાટ મચાવ્યો

Burhan Pathan
Aug 25, 2024 14:56:42
Anand, Gujarat

આણંદ શહેરમાં મેફર રોડ પર આવેલી દેસાઇ બિલ્ડિંગમાં રવિવારની વહેલી સવારના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ફોટો સ્ટુડિયો સહીત છ દુકાનોનાં તાળા તોડી કોમ્યુટર પંખા સહિતના સામાનની ચોરી કરતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com