Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં BOB ગૃપની અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના

Sept 08, 2024 01:56:44
Anand, Gujarat

આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
KBKETAN BAGDA
Nov 22, 2025 08:19:30
Amreli, Gujarat:ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂત પરેશાન થયા છે. સાવરકુંડલા ના મેરીયાણા અને ખડસલી ગામના એક ખેડૂતે ડુંગળીના સારા ભાવના મળતા 14 વીઘામાં વાવેલ ડુંગળીનો પાક પશુના چارણ માટે ખુલ্লો મૂક્યો છે. આવશે કમોસમી વરસાદે ખેડૂતની માટી દશા બેસાડી દીધી છે અમરેલી જિલ્લામાં વર્ષા ની કારણે કમોસમી વરસાદને લઈને ડુંગળીના પાક ને પણ વ્યાપક નુકસાન થયું છે જે ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો પાક ઊભો છે તેઓ હવે ડુંગળીના સારા ભાવના મળતા પશુના ચારણ માટે ખેતરો ખુલ્લા મુકીને ખરીદી માટે તૈયાર કરે છે. અમરેલી જિલ્લામાં આશરે 1200 હેક્ટર પર ખેડૂતો આડો ધરાવે છે ડુંગળીના ભાવ તળિયે આવામાં આવ્યા છે અને પાક નાશનાં જોખમમાં છે. ખતરો અને ખર્ચ જેવા બાબતો જેવા બિયારણ, хүдэрા, કેમિકલ દવાનો ખર્ચ, મજૂરોનો ખર્ચ અને મૂળ્ય અંગે ખેડૂતોને હાલળાશે જોતો હોય છે,. GI 24 કલાકની ટીમે ડુંગળી પકવતા ખેડૂતોની મુલાકાત લઈને તેમના આજીવિકા વિશે જાણકારી લીધી હતી.
0
comment0
Report
NJNILESH JOSHI
Nov 22, 2025 08:15:13
Vapi, Gujarat:વાપી વિસ્તારમાં આવેલા જાણીતા ડોક્ટર રાવલના બંગલામાં બે મહિલાઓ એકલા રહેલાં સમયે પ્‍લમ્બરે લગ્નના બહાની બનાવી ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી.જીવન પરાજયકારક હુમલો кыл્યો હતો. આ બનાવમાં ડોક્ટરના પરિવારના ઘણા વર્ષોથી જાણીતો પ્‍લમ્બર હતો જેમને ઘરેલુ મિયાં-મોટાં કામ માટે બોલાવવામાં આવતો હતો. થોડાકે સમયમાં આ પ્‍લમ્બરે ચપી સાથે હતિયારી હુમલો કરી两 મહિલાઓને ઘરમાંથી લૂંટ ચલાવી ફરાર હતો. બધા લોકો_boom-સંગેન થયા બાદ વાપી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટેરેસ પરથી પ્‍લમ્બરને ઝડપી લીધો હતો. હુમલામાં ડોક્ટરની પત્ની અને તેમની સાસુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આરોપી પાસેથી પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ઘરમાં શુ‑સુપારિશના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની ધરપકડ પછી પોલીસે તેની આગલી નોંધણીઓ અને ગુનાહિત ભૂતકાળની તપાસ પણ ચાલુ કરી છે.
0
comment0
Report
GPGaurav Patel
Nov 22, 2025 07:47:51
Ahmedabad, Gujarat:રાષ્ટ્રના રાશન કાર્ડ ધારકોને તુવેર દાળના ધાંધીયા ૨૨ નવેમ્બર સુધી તુવેર દાળનો જથ્થો સરકારી વ્યાજબી ભાવની દુકાને પહોંચ્યો નથી તુવેરદાળનો જથ્થો ન પહોંચતાં રાશનકાર્ડ ધારકો તુવેર દાળથી વંચીત સામાન્ય સંજોગોમાં અગામી મહિનાનો જથ્થો વર્તમાન મહિનાના અંત સુધીમાં આવતો હોય છે અત્યારે નવેમ્બર મહિનો પુર્ણતાને આરે હોવા છતાં હજુ તુવેર દાળના નથી ઠેકાણા રાશનકાર્ડ ધારકોને મહિને ૧ કિલો તવેરદારના હકદાર હાલ તુવેરનો જથ્થો ન હોવાથી ગ્રાહકો ધક્કા ખાવા મજબુર આ ઉપરાંત પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર પણ યોગ્ય રીતે કામ ન કરતાં રાશન સંચાલકો અને ગ્રાહકો પરેશાન હજુ ઓક્ટોબર માસનું કમીશન ન ચુકવાતા રાશન સંચાલકોને નથી મળ્યું કમીશન ડિસેમ્બર માસના જ્થ્થાના ચલણ એડવાન્સમાં ચુકવવા પુરવઠा વિભાગની સુચના
135
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 22, 2025 06:31:29
Karantha, Gujarat:નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની એક બેંકના કેશ ઓફિસરે 1.93 કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બેંકના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે. વિઓ રાજપીપળાની એક બેંકની મુખ્ય શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ કૈલાશ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બેંકના વોટસએપ ગૃપમાં સંતોષ ચાર રસ્તા પાસે આવેલું એટીએમ આઉટ ઓફ સર્વિસ બતાવી રહયું છે. આ બાબતે તપાસ કરવામાં આવતાં આ એટીએમમાં 4.38 લાખ રૂપિયા હોવાનું જણાયું હતું. જયારે બેંકની સીસ્ટમમાં આ રમ 23.27 લાખ રૂપિયા બતાવતી હતી. બેંકના અધિકારીઓને શંકા જતાં અન્ય વિસ્તારોના એટીએમમાં રાખવામાં આવેલી રોકડ ર Reykjavík પણ તપાસ કરવામાં આવી હતી.અન્ય એટીએમ માં 9,53,800 રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં 40,88,300 રૂપિયા બતાવતા હતા.આ બાબતે અગાઉના કેશ ઓફિસર કે જેમની હાલ નસવાડી શાખામાં બદલી થઈ ગઈ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે બેંકના મેનેજરને ટેકનીકલ સમસ્યા હશે તેમ જણાવી પોતાનો બચાવ કર્યો હતો. બાદમાં સ્ટેશન રોડના એટીએમ માંથી 2600 રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં 39,98,500 રૂપિયા તેમજ પોઇચા ખાતેમાં એટીએમ માં 3700 રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં 51,64,400 રૂપિયા બતાવતા હતા. બેંકના વિવિધ એટીએમમાં 1.93 કરોડ રૂપિયા સીસ્ટમમાં બતાવતાં હતા. પણ એટીએમમાં વાસ્તવમાં આટલા રૂપિયા ન હતાં. જેથી મેનેજરે પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. આ કર્મચારી મુખ્ય શાખા ખાતે 25 જુલાઈ 2022 થી 27ઓક્ટોબર 2025 સુધી કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે. હાલ તો રાજપીપળા પોલીસને વધુ તપાસ હાથ ધરી છે.
177
comment0
Report
MMMohammad Muzammil
Nov 22, 2025 05:34:36
131
comment0
Report
HBHimanshu Bhatt
Nov 22, 2025 04:49:46
Morbi, Gujarat:મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનું દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓએ ભાજપની સભાને સંબોધી હતી જેમાં અમિત શાહે કહ્યું હતું કે, આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે ત્યારે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના કોંગ્રેસનાં સુપડા સાફ કરી નાખશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી વીઓ મોરબીમાં અધ્યતન સુવિધા સાથેનું કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે જેનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા અને પૂનમબેન માડમ, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, બ્રિજેશભાઈ મેરજા અને મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ તેઓની સાથે હાજર રહ્યા હતા અને આ તકે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા તેમજ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભામાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહે્યું હતું કે, ભાજપનું કાર્યાલય તે આપણાં માટે ઓફિસ નથી પરંતુ આપણું બીજું ઘર છે. આજે સમગ્ર ભારતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે ત્યારે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના અને તેના સાથી પક્ષોના સો ટકા સુપડા સાફ થઈ જશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. વિરોધ પક્ષને ટાંકતા અમિત શાહે કહ્યું હતું કે જે લોકો કહેતા હતા કે भाजપના વળતા પાણી છે તેને મોરબીની ધરતી ઉપરથી કહું છું “આગામી સમયમાં આવનાર તમિલનાડુ અને બંગાળની ચૂંટણીમાં પણ ભાજપનો જય જયકાર થશે”. બાઇટ 1: અમિત શાહ, કેન્દ્રીય ગૃહ મંત્રી (સ્પીચ) વીઓ આ તકે મોરબીની હોનારતની ઘટના તેમજ ઘડિયાળ અને સીરામીક ઉદ્યોગના કારણે મોરબી વિશ્વ વિખ્યાત બન્યું તેની વાત કરી હતી. આટલું જ નહીં અહીના પાટીદાર ઉદ્યોગપતિઓને કેન્દ્ર ચાલી રાખીને અમિત શાહે कहा હતું કે જ્યારે સિરામિક ઉદ્યોગની મોરબીમાં શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અહી સિરામીક ઉદ્યોગને લગતું કશું જ હતું નહીં તેમ છતાં વતન પ્રેમના લીધે અહીના પાટીદાર ઉદ્યોગકારોએ અહીં જ ઉદ્યોગ સ્થાપવાનો સંકલ્પ કર્યો અને આજે મોરબીને સિરામિક ક્ષેત્રે વિશ્વના ફલક ઉપર પહોંચાડ્યું છે. તેઓએ કહ્યું હતું કે, અત્યાર સુધી હું તેલંગાણામાં કમલમ કાર્યાલય જોવાના પર મોકલતો હતો જો કે હવે પછી દેશમાંથી ભાજપના કાર્યકર્તાઓને મોર્ડન કમલમ કાર્યાલય જોવા માટે મોરબી મોકલીશ. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમ કાર્યાલય 18000 સ્ક્વેર ફૂટમાં અંદાજે 11 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ છે જેમાં તમામ સુવિધાઓ કાર્યકર્તાઓ માટે રાખવામા આવેલ છે. બાઇટ 2: જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી વીઓ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી>ના નેતૃત્વમાં દેશમાં 370 ની કલમ હટાવી, ત્રણ તલાકને નાબુદ કરી અને અયોધ્યામાં રામ મંદિર બનાવાની જે સિદ્ધિઓ ભાજપે હાંસેલ કરેલ છે તેને અમિત શાહે યાદ કરી હતી અને દેશમાંથી ઘૂસપેટીયાઓને વીણી વીણીને બહાર કાઢવામાં આવશે તેવો હૂકાર કર્યો હતો. અને મોરબીના આંગણે સૌથી અધ્યતન સુવિધા સાથેનું મોર્ડન dadi કઆલમ કાર્યાલય અમિત આજથી ઉદ્ઘાટન કરીને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે જે આગામી સમયમાં કાર્યકર્તા માટે ઉર્જાનું કેન્દ્ર સ્થાન બની રહેશે તેવી ભાજપના સાંસદો, ધારાસભ્યઓ અને આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી. નોંધ સ્ટોરી એફટીપીમાં અને ઇમેલમાં ગઈકાલે જ મોકલાવી હતી પ્રસંગમાં હતો એટલે ટુસીમાં અપલોડ કરવાની રહી ગઈ હતી જે અત્યારે કરેલ છે
140
comment0
Report
CPCHETAN PATEL
Nov 22, 2025 04:48:57
117
comment0
Report
HShakimuddin shabbirbhai
Nov 22, 2025 03:48:01
85
comment0
Report
SSShailendra SINGH BAGHEL
Nov 22, 2025 03:33:28
Balrampur, Uttar Pradesh:खबर में ग्राउंड रिपोर्ट है, web copy के लिए फोटो भी अटैच किया है बलरामपुर जिले में इन दिनों पुष्पा मूवी की तर्ज पर पेड़ो की कटाई अपने चरम सीमा पर है..मूवी और हकीकत में फर्क बस इतना है कि मूवी में चंदन की लकड़ी की तस्करी रात में की जा रही थी..और हकीकत में बेशकीमती सागौन की लकड़ी की तस्करी भी रात में जा रही है..यह सब प्रशासन के नीचे हो रहा है..ऐसा इसलिए क्योंकि एनएच 343 बलरामपुर जिले से होकर गुजरती है..और एनएच 343 के किनारे ही सेमरसोत अभ्यारण्य का क्षेत्र है..अभ्यारण्य क्षेत्र में दर्जनों गांव है..जो कई भागों में बंटे हुए है..ग्रामीणों का आरोप है कि उन्हें जंगल से दातुन से लेकर वनोपज तक जंगल से लाने की अनुमति नहीं है..उनपर वन अमला कार्यवाही करता है..लेकिन जंगल में आधी रात हो रही कटाई पर वन विभाग चुप्पी साधे हुए बैठा है..वही विभाग के माम्दानी स्तर के कर्मचारी भी यह कहते है कि वे दिनभर जंगल की रखवाली तो करते है..मगर देर रात जंगल में होने वाली आमद रफ्त का उन्हें कोई अंदाजा नहीं है..अधिकारियों का अपना पुराना राग है गश्त बढ़ाएंगे जांच होगी! बलरामपुर जिले के सेमरसोत अभ्यारण्य क्षेत्र के ग्राम कंडा में तस्करों द्वारा पेड़ो की अंधा धुंध कटाई का मामला सामने आया है..अभ्यारण्य क्षेत्र में बेशकीमती सागौन के पेड़ो की बलि आधुनिक लकड़ी काटने की मशीनों से की जा रही है..दिनांत में रात में ही जंगल से काटी लकड़ियों को ढोने का काम भी किया जा रहा है..जिसकी गवाही पेड़ो की ठूठ भी दे रहे है..ग्रामीणों का आरोप है कि जिस गांव के जंगल को उन्होंने बचा के रखा ..बिजली जैसी मूलभूत सुविधा उनके गांव में नहीं पहुंची ..अब भला उस गांव में पेड़ो की अंधाधुंध कटाई हो यह उन्हें बर्दाश्त नहीं है..
138
comment0
Report
DMDURGESH MEHTA
Nov 21, 2025 17:31:11
Gandhinagar, Gujarat:ગાંધીનગર કલેકટર કચેરી ખાતે સાત ગામના ખેડૂતનો વિરોધ પ્રદર્શન ગાંધીનગર શહેરમાં સમાવેશ થયેલા ૭ ગામોના રહેવાસીઓના વર્ષોથી લટકેલા પ્રશ્નોનો ઉકેલ હજુ આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળે છે. ગામજીનો અને મહામંડળે સરકાર સમક્ષ ફરી રજૂઆત કરી છે. ગ્રામજનોના મુખ્ય પ્રશ્નોમાં મકાનોના ભોગવટા નિયમિત કરવા, રહેણાંક માટે આવાસ કે પ્લોટ આપવાનો, જમીન અસરગ્રસ્તોને સરખા લાભો આપવાનો, ચીપટાઈપ દુકાનો માલિકી હકથી આપવાનો અને શહેર સમકક્ષ સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તા. ૧૫/૦૬/૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને તદનંતર ૦૩/૦૭/૨૦૨૩ના રોજ મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તેમાં અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. "બેઠકોમાં ચર્ચા અને સૂચનાઓ છતા બે વર્ષથી વધુ સમય પસાર થયો છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી," apresentadosાનું જણાવાયું છે. ગ્રામજનોનું કહેવું છે કે, જો તાકીદે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. સરકાર સમક્ષ તેમના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા વિનંતી કરવામાં આવી છે.
134
comment0
Report
Advertisement
Back to top