Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ કોર્ટે ૪૨૦ દિવસની સજા ફટકારતાં ભૂગર્ભમાં ઉતરી ગયેલો આરોપી ઝડપાયો

Aug 24, 2024 15:10:33
Anand, Gujarat
આણંદની કોર્ટમાં પત્નીની ખાધા ખોરાકીની રકમ ભરપાઈ નહી કરનાર પ્રફુલકુમાર દત્તારામ સાલ્વીને કોર્ટએ 420 દિવસની સજા ફટકારી હતી પરંતુ ચુકાદા સમયે આરોપી પ્રફુલકુમાર કોર્ટમાં હાજર નહી હોય કોર્ટ દ્વારા તેની વિરૂદ્ધ સજાવોરંટ ઈસ્યુ કરતા આરોપી ભુગર્ભમાં ઉતરી જતા આણંદ ટાઉન પોલીસ મથકનાં હેડકોન્સટેબલ એ બી દિવાન અને હેડકોન્સટેબલ મુકેશભાઈએ સારસા ગામમાં છાપો મારી આરોપીને ઝડપી લઈ સજા વોરંટની બજવણી કરી કોર્ટમાં રજુ કર્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Nov 27, 2025 09:16:11
23
comment0
Report
CPCHETAN PATEL
Nov 27, 2025 08:34:05
158
comment0
Report
CPCHETAN PATEL
Nov 27, 2025 07:50:14
Surat, Gujarat:મ્યુ.કમિસનર ને લખવામાં આવ્યો પત્ર સુર્યપુર ગરનાળા થી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલ ઓવર બ્રીજ નીચે તેમજ વલ્લભાચર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખુબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે પાર્કિગ નીઆડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સ નુ ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થતો હોવાની વાત લોકો દ્વારા અને સામાજીક સંસ્થાઓ દ્વારા પણ આ વાત ધ્યાન પર મુકવામાં આવી છે આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ કરી પ્રશ્નનો કાયમી ધોરণে હલ કરવામાં આવતો નથી પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો. તેનો લેખિતમાં જવાબ માંગ્યો
126
comment0
Report
CPCHETAN PATEL
Nov 27, 2025 07:50:04
Surat, Gujarat:કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 27મી નવેમ્બરે ગુજરાતના એક दिवसિય પ્રવાસે Dillahi-mumbai-express-wayના 200 કિમીના એરિયાન સર્વેનું આયોજન 300 કિમીથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશે પ્રથમ તબક્કામાં સુરત એરપોર્ટથી બાય-રોડ નિરીક્ષણની શરૂઆત NH-53ના 45 કિમીના સેક્શનનું થશે સઘન નિરીક્ષણ પલસાણા થી વલસાડ સુધી NH-48ના 60 કિમીના માર્ગની તપાસ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કામકાજની વિસ્તૃત સમીક્ષા વલસાડથી હેલિકોપ્ટર દ્વારા 200 કિમીનો એરિયલ સર્વે શરૂ પેકેજ 9, 10 અને 11ના અંડર-કન્સ્ટ્રક્શન ભાગોની સમીक्षा દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સરહદ સુધી এক્સপ্রેસ-વેની પ્રગતિનું મૂલ્યાંકન થળે ઉતરી કિમ-એના ફેઝ-6ના મહત્ત્વপূর্ণ સેક્શનનું નિਰੀક્ષણ એના ઇન્ટરચેન્જથી બાય-રોડ પૂરા સેક્શનનો અભ્યાસ કરશે નરોલી ગામ નજીક એક્સপ্রેસ-વે પર બનાવેલા હેલિપેડથી રવાના થશેપ્રવાસ માટે NHAI અને વuhiવતીતંત્રની તમામ તૈયારીઓ સંપૂર્ણસ્થાનિકોએ ખામીયુક્ત ઇન્ટરચેન્જ ડિઝાઇન પર તાત્કાલિક ધ્યાન માંગ્યું
101
comment0
Report
AKArpan Kaydawala
Nov 27, 2025 07:34:36
Ahmedabad, Gujarat:અમદાવાદ ഗ്രാമ્યના કુબડથલ ગામેથી પસાર થતી નર્મદા નિગમની ડિસ્ટ્રીબ્યુશન કેનાલ પર બનેલા કાચા નાળાના બદલે ખાનગી વ્યક્તિઓ દ્વારા પાકું અને મજબૂત નાળું બનાવી દેવાના વિવાદમાં હાલ તો મામલો થાળે પડ્યો છે. સમગ્ર મામલામાં નર્મદા નિગમે નિગમે વચલો રસ્તો કાઢ્યો છે. જેમાં ખાનગી લોકોનેે પૂર્વ મંજૂરી વિના બનાવેલા પાકા નાળાને તોડવાનો નિર્ણય હોવાનો ભાવ હતો. પરંતુ આ નાળાને તોડવાનો ગ્રામજનો અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બિઝનેસ કરનારાઓએ વિરોધ કરતા હાલ તોડફોડ મુલતવી રાખવામાં આવી છે. પણ આગામી દિવસોમાં આ મંજૂરી વગર બનાવાયેલું નાળું તોડીને નિગમની મંજૂરી મેળવી નવું નાળું બનાવવામાં આવશે. નોંધનીય છે કે જીગર પટેલ નામના વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. તેથી CMOનાં આદેશ બાદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને નર્મદા નિગમના અધિકારીઓ સ્થળ પર નાળું તોડવા પહોંચી ગયા હતા. પરંતુ આ નાળાના વિવાદમાં કોઈ વિશેષ ઉગ્રતા નોંધાઈ નથી. સૌ કોઈ આ નાળું યથાવત રહે તેમ ઈચ્છે છે.
131
comment0
Report
PTPremal Trivedi
Nov 27, 2025 07:00:13
Patan, Gujarat:રાધનપુર અને સંતલપુર તાલુકા મા ભારે વરસાદ નો માયાર સહન કર્યા બાદ હવે પાક માટે પાણી ની પારાયણ શરુ થવાની છે. સંતલપુર તાલુકા ના ખેડૂતોએ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ ને લઇ પાક નુકશાની વેઠી અને ત્યારબાદ શિયાળુ પાક વાવેતર કર્યો ત્યારે પાણી પૂરતા પ્રમાણ મા ન મળવું લાગી રહ્યું છે. કેનાલ ની સાફ સફાઈ ન થવાના કારણે પાણી પૂરતા મળતું ન હોવાથી નિર્ણયકર્તાઓએ કેનાલ સાફ કરવાની ફરજ પડી રહી છે. નર્મદા વિભાગ દ્વારા કેનલો ની સાફ safai માટે લાખો રૂપિયા ખર્ચે છે પરંતુ કામગીરી માત્ર કાગળ પર દેખાય છે જેનો સીધો ભોગ ખેડૂત બની રહ્યા છે. Patan જિલ્લા ના છેલ્લા થી ચોમાસા દરમિયાન ભારે વરસાદ ને લઇ ખેડૂતોએ પાક મા મોટી નુકશાની વેઠવી પડી હતી અને હવે શિયાળુ પાક વાવેતર કર્યું છે છતાં પાણી ની પારાયણ અપૂરતું હોવાથી ખેડૂતોની પાક મુશ્કેલી મા પડી રહ્યાં છે. કોરડા-ડાલડી ગામ પાસે બામરોલી ડીસ્ટ્રીક કેનાલ પસાર થાય છે જેમાં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવામાં આવ્યું છે જેના કારણે અનેક ગામો સુધી કેનાલ નું પાણી અપૂરતું મળી રહ્યું છે. ખેડુતોએ પાક વાવેતર કર્યા બાદ હવે પાણી ન મળતા લીધે નુકશાન થાય તે રહ્યું છે. નર્મદા વિભાગ દર શિયાળાએ પાણી છોડતાં પહેલા સાફ સફાઈ ખર્ચ કરે છે છતાં કેનલો સાફ થતી નથી અને આનો સીધો ભોગ ખેડૂત બની રહ્યો છે. તેમને નirman સામન્‍ય પ્રશ્નોના સામસામાણે પડવું પડે છે.
231
comment0
Report
GDGaurav Dave
Nov 27, 2025 05:46:06
Rajkot, Gujarat:शियालो शुरू होते देश के बड़े शहरों में ध्वनिक प्रदूषण बढ़ा है। राजधानी दिल्ली के बाद गुजरात के शहरों में भी AQI उच्च स्तर तक पहुंच गया है। राजकोट शहर का प्रदूषण दिल्ली जैसी तीव्रता तक पहुंच गया है। राजकोट की हवा भी ज़हरीली बन चुकी है। राजकोट शहर में आज सुबह ध्वनि प्रदूषण 309 पर पहुंच गया था। पिछले एक सप्ताह से हवा में प्रदूषण बढ़ रहा है। राजकोट शहर के सौरठिया वाड़ी सर्कल, केंद्रीय Zone RMC कार्यालय और जैम टॉवर जैसे क्षेत्रों में हवा का प्रदूषण 300 से ऊपर रहा। कई क्षेत्रों में AQI स्तर 200 से अधिक दर्ज किया गया है। इसके पीछे मुख्य कारण शीतकाल में धुंध और वाहनों का प्रदूषण है। खराब मौसम के कारण सुबह के समय AQI अधिक रहता है। प्रदूषण बढ़ते लोगों में सांस संबंधी बीमारी होने की संभावना है। स्वास्थ्य विभाग ने ध्वनि प्रदूषण अधिक होने पर सांस की बीमारी से प्रभावित लोगों को मास्क पहनने की सलाह दी है।
133
comment0
Report
NDNavneet Dalwadi
Nov 27, 2025 03:04:27
Bhavnagar, Gujarat:लोकेशन: भावनगर. तारीख: ૨૬/૧૧/૨૦૨૫. स्टोरी: પેકેજ. એન્કર: ભાવનગરના નવાપરા વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતુ. એન્કર: ભાવનગરના નવાપરા વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફર્યું, વર્ષોથી ખડકી દેવાયેલી 30 થી 35 દુકાનું તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી, 6 માસની મુકત બાદ પણ દબાણકારોએ દબાણને સ્વૈચ્છિક રીતે નથી હટાવતાં આખરે તંત્ર દ્વારા పోలీస ના મોટા કાફલાને સાથે લઈને મેગા ડિમોલીશન ગોઠવી 3500 સ્કવાર મીટરથી વધુ সরকারি જગ્યા ખુલ્લી કરાવી હતી. વિઓ: ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આજે સીટી સુપ્રીટેન્ડેન્ટ અને મામલતદાર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 7 વાગે તંત્ર ડીવાયએસપી સહિતના મસમોટા કાફલા અને મશીનરી સાથે પહોંચ્યું હતું. આ વિસ્તાર જે કબ્રસ્તાન રોડ પર ઓળખાય છે, તે જગ્યા તત્કાલીન કમિશનર પ્રદીપ શર્મા દ્વારા રાતોરાત કબ્રસ્તાન હટાવી માર્ગ બનાવ્યો હતો. જે જગ્યા પર ફરી 30 થી 35 જેટલા દુકાન ધારકોમાં ગેરેજ, સ્ક્રેપ અને ધાર્મિક જગ્યા ઉભી કરી 3500 ચો.મી.જગ્યા પર ગેરકાયદેસર દબાણ ખડકી દીધું હતું. આ બાબતે મામલતદાર દ્વારા 6 માસ પહેલા નોટિસ પાઠવી જગ્યા ખાલી કરવાની કહ્યુ હતું. જે બાબતે દબાણકારો અને તંત્ર વચ્ચે ચાલતી કાનૂની કાર્યવાહી બાદ આજે તંત્રએ ડીમોલેશન હાથ ધરી અહીં પતરાના શેડમાં ચાલતા ગેરેજો, સ્ક્રેપ અને ગેરકાયદેસર ઊભી કરેલી ધાર્મિક જગ્યા પર બૂલડોઝર ફેરવી આ જગ્યા પરના દબાણો દૂર કરી 3500 મીટર જગ્યા ખુલ્લી કરાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ભવિષ્યમાં ફરી અહીં કોઈ દબાણ ન થાય તે માટે તંત્ર અહીં ફેંસીંગ કરી જગ્યા સુરક્ષિત કરશે તેની જાણકારી આપી."
143
comment0
Report
MDMustak Dal
Nov 27, 2025 02:16:09
Jamnagar, Gujarat:જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના પ્રયત્નો ફરી એકવાર સફળ સાબિત થઈ રહ્યા છે. કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની ૧૨૯બ કરોડની યોજના PM ગતિશક્તિ હેઠળ મંજૂર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આજે કેમિનેટ મીટીંગ યોજાઈ હતી, જેમાં આ પ્રસ્તાવના આંતરિક પ્રતિસાદ સમાન પશ્ચિમ ભારતના છૂવા ક્રિકેટ વિસ્તાર, કાનાલૂસ થી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે. જેનાથી અનેક યાત્રાળુોએ આ તીર્થક્ષेत्र દ્વારકા આવવાનું લાભ મેળવશે. ૧૨- જામનગરના તમામ રેલવે સુવિધાનો લાભ બેવડાવવા માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રધાનમંત્રી મોદી અને રેલવે મંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
156
comment0
Report
Advertisement
Back to top