Back
बजट घोषणाओं से स्वास्थ्य क्षेत्र में बड़ा फैसला: PM-JAY 3472 करोड़, IVF विस्तार
DRDarshal Raval
Feb 18, 2026 09:19:15
Ahmedabad, Gujarat
આજે વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ રજુ કર્યું બજેટ
બજેટમાં વિવિધ ક્ષેત્રના વિકાસનો સમાવેશ
મેડિકલ ક્ષેત્રે પણ બજેટમાં કરવામાં આવી જાહેરાત
મેડિકલ ક્ષેત્રે કરવામાં આવેલી જાહેરાતને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખે આવકારી
Pmjay- ma યોજના માટે ૩૪૭૨ કરોડની જોગવાઈ ને આવકાર
ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ
હાલ ૨ કરોડ ૭૨ લાખથી વધુ લોકો યોજનામાં સમાવિષ્ટ
જેમાં ૬૮ લાખથી વધુ લોકોએ કેશલેસ સાર્વવાવનનો લાભ લીધો છે
જોકે સરકાર દ્વારા હોસ્પિટલ ને ચુકવવામાં આવતા નાણાં માં વિલંબ ન થાય તેવી એસોસિએશન ની માંગ
IVF સારવાર ના વ્યાપમાં વધારા નક જાહેરાત ને આવકાર
હાલ ivf ની ઘણી ડિમાન્ડ સામે સરકારની આ જાહેરાત મોટી અંર આવકારદાયક ગણાવી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 18, 2026 10:52:550
Report
DRDarshal Raval
FollowFeb 18, 2026 10:10:050
Report
HBHimanshu Bhatt
FollowFeb 18, 2026 09:45:230
Report
HBHimanshu Bhatt
FollowFeb 18, 2026 09:37:400
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 18, 2026 09:37:250
Report
GDGaurav Dave
FollowFeb 18, 2026 09:19:460
Report
GDGaurav Dave
FollowFeb 18, 2026 09:18:300
Report
GPGaurav Patel
FollowFeb 18, 2026 09:18:000
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 18, 2026 09:17:290
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 18, 2026 08:53:100
Report
DPDhaval Parekh
FollowFeb 18, 2026 08:45:290
Report
SBShilu Bhagvanji
FollowFeb 18, 2026 08:00:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 18, 2026 07:51:150
Report
KBKETAN BAGDA
FollowFeb 18, 2026 07:39:110
Report