Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

વલ્લભવિદ્યાનગરમાં 51 કિલોના ચોકલેટના ગણેશજી

Sept 08, 2024 02:01:28
Anand, Gujarat

વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Dec 19, 2025 07:58:37
Ahmedabad, Gujarat:અમદાવાદ ફછી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નસીબનું બળિયું સાબિત થયું સુભાસ બ્રિજની જેમ જ પ્રેમાભાઈ હોલ ઘટનામાં amc ને મળ્યો નસીબનો સાથ ભદ્ર ખાતે આવેલા પ્રેમાભાઈ હોલની જર્જરિત પેરાપેટ વોલ સમયસર તંત્રના ધ્યાને આવી જર્જરિત દીવાલ તૂટી પડે એ પહેલા તેને સુરક્ષિત ઉતારી લેવાઈ સુભાસ બ્રિજ મામલામાં પણ બ્રિજનો ભાગ નમી ગયાની આગોતરી જાણ થતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી બંને ઘટનામાં કોઈપણ નાગરિકને ઇજા ન પહોંચી સવારે રૂટિન રાઉન્ડમાં નીકળેલા amc અધિકારીઓના ધ્યાને હોલની જર્જરિત દીવાલ આવતા લેવાયા તાત્કાલિક પગલાં આજ રોજ સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર સાથે ના મોર્નિંગ રાઉન્ડ દરમિયાન ભદ્ર પરિસરમાં આવેકે જર્જરિત પ્રેમા ભાઈ હોલની પેરાપેટ વોલ બહારની તરફ નમી ગયેલ જણાઈ આવી હતી. આખા દિવસ દરમિયાન હતા હજારો દર્શનાર્થીઓ ભદ્ર પરિસર ના આ ભાગ માં થી પસાર થતાં હોઈ, અગમચેતી પગલા નો ભાગરૂપે અને જાન માલ ને કોઈ નુકશાન ન થાય તે અર્થે ભયજનક થઇ ગયેલ પેરાપેટ વોલ આજે મધ્ય ઝોન એસ્ટેટ खातાનું ઉતારી લેવામાં આવ્યું છે.
0
comment0
Report
NBNARESH BHALIYA
Dec 19, 2025 07:54:46
Jetpur, Gujarat:જસદણ પાલիկાના એક સુપરવાઈઝર સામે ધક્કધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાનો હોવાના મહિલા સફાઈ કામદારે ફરિયાદ કરતાં ચકચાર મચી છે, નવી बनने રહી લી ઈમારતમાં કામ કરવા બોલાવ્યા બાદ મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ જસદણ પોલીસ માંથકે ફરિયાદ નોંધાવતા પોલીસ સુપરવાઈઝર ની ધરપકડ કરી. દોઢ વર્ષ પહેલા જ્યારે જસદણ નગરપાલિકાનું નવી બિલ્ડિંગ બની રહ્યું હતું, ત્યારે ભોગ બનનાર મહિલા કર્મીને ત્યાં સાફ-સફાઈ મોકલવામાં આવી હતી, આ દરમિયાન સુપરવાઈઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા ત્યાં વિઝીટના બહાને આવ્યા હતા અને મહિલા સાથે ઈરાદાપૂર્વક જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. ધમકી દીધી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઈશ. સંતાનોનું ભવિષ્ય અને સમાજમાં બદનામીના ડરથી મહિલાએ આ વાત ગુપ્ત રાખી હતી. કુલ મળીને આરોપી સુપરવાઈઝરે વારંવાર મહિલાને પરેશાન કરતો હતો અને ફરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો, સાથે મહિલા 15 વર્ષથી જસદણ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે સુપરવાઈઝર કલ્પેશ બારૈયાએ દોઢ વર્ષ પહેલા નવી બની રહેલી નગરપાલિકા કચેરીએ મને બોલાવી હતી અને દુષ્કર્મ કર્યું હતું. બાદમાં મુશ્કેલીમાંથી બહાર આવવાનો ધમકી આપી હતી કે જો તું કોઈને કહીશ તો તારા પરિવારને નુકસાન કરિશ so..Despite સતત ધમકી, મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને જસદણ પોલીસ નગરપાલિકાના સુપરવાઈઝર કલ્પેશ બારૈયાને ઝડપી વધુ તપાસ હાથધરી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 19, 2025 07:31:03
Surat, Gujarat:સુરત :- ગોડાદરા ડબલ Murder કેસમાં શિવા ટકલા સહિતની ગેંગ સામે ગુજસિટોક શિવા ટકલા વિરુદ્ધ ગુજસિટોક અંતર્ગત કાર્યવાહી નાણાની લેતી દેતી મામલે ડબલ મર્ડરકરવામાં આવ્યૂ હતો મુખ્ય આરોપી શીવા ટકલા હોવાનું સામે આવ્યું હતું ગેંગના મુખ્ય ગેંગ લીડર શીવા ટકલો સહિત તેની ટોળકી વિરૂદ્ધ ગુજસિટોક કલમ ઉમેરાઈ આ ઉપરાંત പോലീസ് શીવા ટકલા અને તેના સાથીદાર અમિત યાદવને કોર્ટમાં રજૂ ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા ગત તા. ૧/ ૧૨/૨૫ ની રાત્રે ગોડાદરાનાં શીવા ટક்லા સહીતની ટોળકી દ્વારા ઉધનાના સોયેબ શેખ અને લિંબાયતનાં નાઝીમ રાજની નાણાંની લેતીદેતી મામલે હત્યા કરવામાં આવી હતી. આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ છે
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 19, 2025 06:48:25
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે ગુજરાતના 282 બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્‍દેદારો અને કોરોબારી સભ્યોના હોદ્દા માટે તીવ્ર સ્પર્ધા ગુજરાત હાઇકોર્ટ સહિત જિલ્લાના તમામ કોર્ટમાં એક સાથે મતદાન ગુજરાત હાઇકોર્ટ એસોસિએશનના વિવિધ હોદ્દા માટે 80 થી વધુ ઉમેદવારો મેદાનમાં ગુજરાત હાઇકોર્ટમાં 2900 કરતા વધુ વકીલો કરશે મતદાન વકીલ મન્ડળોમાં ખજાનચીની પોસ્ટ મહિલા વકીલ માટે અનામત રાખવી પડશે કારોબારી સભ્યોની ચૂંટણીમાં મહિલા વકીલ પ્રતિનિધિના 30% સભ્યોને ફરજિયાત રાજ્યભરની કોર્ટોમાં બેલેટ પેપરથી 10.30 વાગે શરૂ થયું મતદાન સાંજે 5.45 સુધી યોજાશે મતદાન, જે બાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે શહેરની મેટ્રો,ગ્રામ્ય,સેશન્સ અને હાઇકોર્ટમાં યોજાઈ રહી છે ચૂંટણી રાજ્યભરમાં 1 લાખ 25 હજાર વકીલો કરશે મતદાન હાઇકોર્ટ પરિસરમાં જોવાયો રાજકીય પક્ષોની ચૂંટણી જેવો માહોલ બાઈટ : હાર્દિક બ્રહ્મભટ્ટ, સેક્રેટરી પદના ઉમેદવાર બાઈટ : નિલેશ પંડ્યા, ચૂંટણી સ્ક્રૂટિની ઓફિસર
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 19, 2025 06:48:11
Surat, Gujarat:સુરત :- પુણા વાર્ડ નંબર ૧૬ ની ઘટનાએ વોર્ડ નંબર ૧૬ भाजપ ના પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા પર પશુ પાલકનો હુમલો ભાજપ વોર્ડ નંબર ૧૬ના પ્રમુખ માથામાં દૂધ વિક્રેતાએ એલ્યુમિનિયમ કેનનું ઢાંકણ માર્યું, ઘટના સીસીટીવી માં કેદ કારને બાઈક અથડાતી હોય ઠપકો આપતા માથાભારે શખસે રિવર્સમાં બાઈક લાવી ફરી અથડાવી, હંગામો થતા ટ્રાફિક જામ થયો ધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવા જણાવતાં તે દાદાગીરી પર ઉતરી આવ્યું હતું. બેફામ વાણીવિલાસ કરવાની સાથે બાઈક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઈરાદાપૂર્વક ભાજપના કાર્યકરની કારના આગલા વ્હીલને ટક્કર મારી હતી આ મુદ્દે એકાદ બે વખત બોલાચાલી કર્યા બાદ ઉસ્કાએાયેલા પશુ પાલકે પોતાની બાઈક પર રહેલાં દૂધના કેનનું ઢાંકણ કાઢીને ધર્મેન્દ્રના માથામાં જોરથી મારી દીધું હતું. પુણા પોલીસી તપાસ આરંભી
0
comment0
Report
URUday Ranjan
Dec 19, 2025 06:47:49
Ahmedabad, Gujarat:અમદાવાદમાં આજ થી NAREDCO પ્રોપર્ટી ફેસ્ટિવલમાં આયોજન આજથી ત્રણ દિવસ સુધી NAREDCO નો પ્રોપર્ટી ફેસ્ટિવલ યોજશે. નેશનલ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા આયોજન ત્રણ દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં શહેરના 500થી વધુ રિયલ એસ્ટેટ લોકો જોડાયા રેસીડેન્સીયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ હોમ્સ અને પ્લોટેડ ડેવલોપમેન્ટ પ્રોપર્ટી એક્સપોથી અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે વેગ મેટ્રોનો વિસ્તરણ એક્સપ્રેસવે અને ગિફ્ટ સિટી ધોલેરા એસઆઈઆર કારણે મળશે વેગ અમદાવાદ શહેરમા સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી શહેરની વૃદ્ધિને નવી દિશા મળશે. રેસીડેન્સીયલ હોસ્પિટલિટી અને કમર્શિયલ્સ એગમેન્ટમાં લગભગ ₹1,00,000 કરોડનું મૂલ્ય અનલોક કરશે જેવી બિલ્ડરોની આશા આ પ્રોપર્ટી શેરમાં મોટા પ્લેટફોર્મ પૈકીનું એક શહેરના વિકાસમાં ન રેડ્કો महत्वપૂર્ણ ભૂમિકા નિભાવશે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન મેયર પ્રતિભાબેન જૈન પણ ઉદ્દઘાટન સમારોહમાં હતા
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 19, 2025 06:09:30
0
comment0
Report
MMMitesh Mali
Dec 19, 2025 05:47:14
Vadodara, Gujarat:પાદરા તાલુકાના ડભાસા રોડ પર મહલી તલાવડી પાસે મોડી રાત્રે એક યુવકની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, શનાભાઈ રાવજીભાઈ ચાવડા નામના યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. યુવકના શરીર પર છાતી તેમજ માથાના ભાગે ગંભીર ઘા જોવા મળ્યા હતા, જેના કારણે ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ઘટનાના સમયે પરિવારના અન્ય સભ્યો ઘરની અંદર સૂતા હતા, જ્યારે શનાભાઈ ઘરના બહાર સૂતો હતો. મોડી રાત્રે કોઈ અજાણયા શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે ઘટના અંગે જાણ થતા જ આસપાસના લોકો એકત્ર થયા હતા. માહિતી મળતા પાદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસએ ઘટના સ્થળનો કડક સુરક્ષા બંધોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી છે. આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે, તેમજ આજુબાજુના રહેવાસીઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. હत्यાનો ભેદ ઉકેલવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 19, 2025 04:34:26
Surat, Gujarat:સુરત બ્રેક ‘ઓપરેશન કારાવાસ’ હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છેલ્લા 24 કલાકમાં વર્ષોથી ફરાર 3 રીઢા આરોપી ય ઝડપાયા 2011ના ડુંમ્મસ ગેંગરેપનો આજીવન કેદી જીતેન્દ્ર ભૂમિહાર બિહારથી પકડાયો 13 વર્ષ પેરોલ જમ્પ કરી ખેતરોમાં છુપાયેલો હતો હેવાન ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ ગુપ્ત વેશમાં રહી ઓપરેશન પાર પાડ્યું ડુમ્મસ ગેંગરેપ કેસના મુખ્ય આરોપીને ઉમરા પોલીસને સોંપાયો 14 წლისની સગીર્સી અપહરણનો આરોપી સંજયકુમાર સાહ ધરપકડમાં નેપાળ નાસી ગયા બાદ સુરતમાં માટલો વેચીને છુપાયો હતો આરોપી પોલીસે ગ્રાહક બનીને બે વર્ષ બાદ પોક્સો આરોપીને ઝડપી લઇ ગયો પ્રેમની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યાનો ગંભીર ગુનો 2018ના કાર ચોરી કેસનો વોન્ટેડ કલાઇમ કુરેશી ઝડપાયો અંકલેશ્વરના ગેરેજમાં મિકેનિક બનીને રહેતો હતો આરોપી સાત વર્ષથી પોલીસ પકડથી દૂર હતો વાહન ચોર ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોથી મળી મોટી સફળતા ‘ઓપરેશન કારાવાસ’થી ગુનેગારોમાં ફફડાટ અને પોલીસનો કડક સંદેશ
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 19, 2025 04:34:13
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 19, 2025 04:34:01
Surat, Gujarat:ગુપ્ત પાસવર્ડ જાણી એટીએમ માંથી રૂપિયાની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ ઉધના રોડ નં.૧૨ પર આવેલા SBI બેંકના ATMમાં ઠગાઈ કરી હતી ફરીયાદીના ATM કાર્ડનો પાસવર્ડ ગુપ્ત રીતે જોઇ ATM કાર્ડ બદલી નાખ્યો હતો ફરીયાદીના ખાતામાંથી ATM દ્વારા રૂપિયા.२५,૦૦૦/- ઉપાડીodoxી હતા બે અરોરોએ ઉત્તરપ્રદેશથી ઝડપાય છે અનિલસિંહ ઉર્ફે કાલીયા S/O ઓમપ્રકાશસિંહ જાતે સિંહ અને અનિલકુમાર S/O ભાગીરથી સરોજની ધરપકડ કરી સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ થઈ હતી ફુટેજના આધારે ઉધના પોલીસની ટિમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ તથા પ્રતાપગઢ ખાતેથી પકડી પાડ્યા હતા ઉત્તર પ્રદેશ ના પ્રતાપગઢ જિલ્લા પચાયત ના AIMIMનો સદસ્ય છે અનિલકુમાર S/O ભાગીરથી સરોજ 72 ગામ જિલ્લામાં પચાયત માં સમાવેશ શરૂ થઈ ગયું હતું એક ટર્મ પુરી કર્યા બાદ બીજી ટર્મ માં પણ ચૂંટાયો હતો 2026 મેં માં ટર્મ પુરી થાય છે અનિલસિંહ ઉર્ફે કાલીયા S/O ઓમપ્રકાશસિંહ જાતે સિંહ विरુદ્ધ 4 ગુનાઓ ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 18, 2025 18:01:37
Gandhinagar, Gujarat:गांधीनगर गुजरात मे कुछ समय से प्रेम विवाह से फर्जी वाडा चल रहा है हिन्दू विवाह का दो जगह से रजिस्ट्रेशन किया जाता है लोगो ने हमे इस बात से अवगत कराया था प्रेम विवाह में डॉक्यूमेंट वेरिफिकेशन भी नही होता हमने सरकार से मांग की है कि जहाँ का लड़की का आधार कार्ड है वही का रजिस्ट्रेशन होना चाहिए माता पिता की सही और उपस्थिति अनिवार्य होनी चाहिये गुजरात राज्य में प्रेम विवाह का जो रैकेट चल रहा है उस पर रोक लगाई जाए तलाटी मंत्री, अधिकारी मिलकर ये स्कैम चला रहे है समाजिक संस्था, ओर अनेक समाज को साथ लेकर सरकार से मुलाकात की ओर सरकार ने इसको लेकर कानून बनाया है हमने रजिस्ट्रेशन की ही बात की है हम प्रेम के खिलाफ नही है लेकिन प्रेम के खिलाफ जो धोखा धड़ी चल रही है उसके खिलाफ हमने कदम उठाया है गुजरात के उपमुख्यमंत्री हर्ष सघवी, कायदा मंत्री कौशिक वेकरिया से बात हुई तब सरकार ने कहा आपकी बात को माना जायेगा और इसके लिए कानून बनाये जाएंगे रोज गुजरात से 500 जितनी लडकिया उठाई जा रही है उसे रोकने में हमारी मांग महत्वापूर्ण रहेगा
0
comment0
Report
Advertisement
Back to top