Back
नर्मदा के राजपूत युवाओं ने तलवार महाआरती से माहौल गरम किया
JDJAYESHBHAI DOSHI
Sept 28, 2025 16:15:41
Karantha, Gujarat
AARTI_AVBB_SCRIPT
LOCATION-NARMADA
FORMAT-AVBB
AAPROAL BY-DAY PLAN
NARMADA
નોંધ આ સ્ટોરી ftp
રિયાસાતી રાજવીનગરી રાજપીપલાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાતીમાં હરસિદ્ધિના મંદિરે આજે 7 માં નોરતે રાજપૂત સમાજના 201રાજપૂત યુવાનો દ્વારા 12મી તલવાર મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અનેભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક આ તલવાર, આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું
રિયાસતી રાજવી નગરી રાજપીપલામાં રાજવી મહારાજાઓની હરસિદ્ધિ માતા કુળદેવી ગણાય છે.તેથી રાજપુત સમાજ સહીત નગરજનોને હરસિદ્ધિ માતા પ્રત્યેક અગાધ શ્રદ્ધા હોઈ રાજપૂત સમાજ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરાઈ હતી.
આ પ્રસંગેરજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના પાંચ જિલ્લા નર્મદા,વડોદરા, સુરત, , ભરૂચ,, છોટાઉદેપુર,ના 201
રાજપૂત યુવાનોએ બે મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી હતી. આ તલવાર મહા આરતીમાં
300 કિલોથી વધુ ફૂલોથી આ વર્ષની રામતિલક થીમ ને શણગારવામાં આવ્યું હતું.છેલ્લા 12 વર્ષ થી સ્વસ્તિક, માં, ત્રિશુલ, કળશ, સૂર્યોદય,યજ્ઞ, શંખ, મશાલ,ત્રિશુલ અને ડમરુ, પગલાં, ધનુષબાણ અને રામતિલક જેવા થીમ પર તલવાર મહા આરતી યોજાય છે.આ વર્ષે રામ તિલકની થીમ રખાઈ હતી.
હરસિધ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦થી વધું રાજપુત યુવાનો સાંજે માતાજીની પાલખી સાથે શોભા યાત્રાકાઢી હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યાં હતાં.ત્યાર બાદ સાંજે 201જેટલાં રાજપૂત યુવાનોએ તલવાર મહાઆરતી કરી હતી.પારંપરીક રાજપૂત લીબાસમાં સજ્જ થઈને તલવાર આરતી કરી હતી જે લોકઆકર્ષણનું કેન્દ્ર બની હતી. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તલવાર મહાઆરતી જોવા હકડેઠઠ ભીડ ઉમટી હતી.
બાઈટ :1) યશોરાજ સિંહ પાંજરોલી યા,રાજપૂત સમાજ આગેવાન
બાઈટ :2: જયવીર સિંહ ગોહિલ તલવાર
આરતીમાં ભાગ લેનાર યુવક
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 17:19:056
Report
DPDhaval Parekh
FollowSept 28, 2025 17:00:100
Report
DPDhaval Parekh
FollowSept 28, 2025 16:46:200
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 16:15:490
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 16:15:330
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 15:37:201
Report
LJLakhani Jaydeep
FollowSept 28, 2025 15:02:062
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 14:45:380
Report
SVSANDEEP VASAVA
FollowSept 28, 2025 14:00:440
Report
URUday Ranjan
FollowSept 28, 2025 13:15:480
Report
AKArpan Kaydawala
FollowSept 28, 2025 13:15:140
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 12:47:524
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 12:31:040
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 28, 2025 12:30:400
Report