Back
चिखली के सरकारी गोडाउन में भारी बारिश से 277 टन अनाज फिसल गया
DPDhaval Parekh
Sept 28, 2025 16:46:20
Navsari, Gujarat
એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ/વિશાલભાઈ
નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ બાઈટ અને વોક થ્રૂ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા
એન્કર નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે નવસારીના ચીખલી તેમજ વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં તારાજી સર્જાય છે જેમાં ચીખલી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા સાથે જ આ ગોડાઉન ની દિવાલ પણ ધરાશાય થઈ ગઈ હતી જેના કારણે ગોડાઉનમાં મૂકેલું ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુ નો જથ્થો વરસાદના પારણીમાં પલળી રહ્યો છે સમગ્ર ઘટના ને લઈને ચીખલી પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓએ વિઝીટ કરી હતી બીજી તરફ પુરવઠા અધિકારીએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી હતી સમગ્ર ઘટનામાં હજી સુધી આ પલળતું અનાજ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ નથી પરંતુ ગોડાઉન મેનેજર દ્વારા આ અનાજના જથ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાની માહિતી આપવામાં આવી હતી
બાઈટ જીગ્નેશ ચૌધરી ગોડાઉન મેનેજર ચીખલી
ગોડાઉન પાસેથી વોક થ્રુ કર્યુ હતું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 17:19:056
Report
DPDhaval Parekh
FollowSept 28, 2025 17:00:100
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 16:15:490
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 28, 2025 16:15:410
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 16:15:330
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 15:37:201
Report
LJLakhani Jaydeep
FollowSept 28, 2025 15:02:062
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 14:45:380
Report
SVSANDEEP VASAVA
FollowSept 28, 2025 14:00:440
Report
URUday Ranjan
FollowSept 28, 2025 13:15:480
Report
AKArpan Kaydawala
FollowSept 28, 2025 13:15:140
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 12:47:524
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 12:31:040
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 28, 2025 12:30:400
Report