Back
दक्षिण गुजरात किसान महा-समेलन: 2 करोड़ रुपये मुआवजे की मांग
SVSANDEEP VASAVA
Sept 28, 2025 14:00:44
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- ગાયપગલા (કામરેજ)
સ્લગ :-2809ZK_MAHASAMMELAN_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
દક્ષિણ ગુજરાત ખેડૂતો નું ચિંતન મહાસંમલેન સુરત જિલ્લામાં યોજાયું, ખેડૂતો ના વિવિધ પ્રશ્નન ને લઈ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં. ખેડૂત સળગતા પ્રશ્નન વીજ ટાવર લાઈન, ૯૦ દિવસ નહેર બંધ રાખવામાં નિર્ણય ને પગલે આગામી દિવસોમા નહેર પર પદયાત્રા કરશે ખેડૂતો, તેમજ ખેતરમાં એક વીજ પોલ ઉભા કરવાના ૨ કરોડ રૂપિયા વળતર ચૂકવવા એકસુર.
વિઓ...
દક્ષિણ ગુજરાત તેમજ સુરત માં ખેડુત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ખેતરમાં વીજ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવા યોગ્ય વળતર ચૂકવવા બાબત, તેમજ ૯૦ નહેર ના નવીનીકરણ માટે નહેર બંધ રાખવાના નિર્ણય તેમજ ખેતીપાક ના પોષણક્ષમ ભાવ સહિત ના મુદ્દે ખેડૂતોની ચિંતન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. છેલ્લા ઘણાં સમય થી ગુજરાત ખેડૂત સમાજ ના આગેવાનો સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત ના ખેડૂતો સાથે તબક્કા વાર બેઠકો કરી રહ્યાં છે. અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આજરોજ કામરેજ ના ગાય પગલાં ખાતે ખેડુત નેતા રાકેશ ટીકૈત પણ આ સંમેલન ઉપસ્થિત રેહવા ના હતા જોકે વરસાદી વિઘ્ન ના કારણે રાકેશ ટીકેત હાજર રહ્યા ન હતા. જોકે મહારાષ્ટ્ર તેમજ રાજ્ય માંથી ખેડૂતો આગેવાનો આ મહાસંમેલન ઉપસ્થિત રહયા હતા. અને ખેડુતો ને વિવિધ પરિસ્થિતિ સામે મુદ્દો સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાઈટ :- વિજય જાવનડિયા (ખેડુત નેતા - મહારાષ્ટ્ર )
બાઈટ :- નીતા મહાદેવ (ખેડુત આગેવાન - અમદાવાદ)
વિઓ...
મહત્વ નું છે કે એક તરફ સુરત જિલ્લા ના ખેડૂતો 750 કેવી હાઈ વોલ્ટેજ વીજ લાઈન ટાવર ઉભા કરવા જમીન સંપાદન ના વળતર મામલે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. તો ખેડૂતો ના પડ્યા પર પાટું મારવા સમાન સુરત જિલ્લા દક્ષિણ ગુજરાત ના જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠા કેનાલ ને ૯૦ દિવસ બંધ રાખી નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે ખેડૂતો લાલઘૂમ થયાં છે. ખેતર માં વીજ થાંભલા ઉભા કરવા બાબતે ખેડૂતો એક થાંભલા ના ૨ કરોડ રૂપિયા વળતર ચૂકવવામાં આવે તેવો સર્વાનુમસ્ટ ઠરાવ કર્યો છે. તો બીજી તરફ નહેર બંધ કરવા બાબતે ખેડતો ઉકાઈ ડાબા કાંઠા કેનાલ પર પદયાત્રા કરી સિંચાઈ વિભાગે નહેર બાંધકામ જર્જરિત એહવાલ અંગે નિરીક્ષણ કરશે. આવનારો દિવસો માં ફરીથી ખેડૂતો નેતા રાકેશ ટિકેત ને બોલાવી ખેડૂતો મહાસંમેલન યોજવામાં આવશે..
બાઈટ :- રમેશ પટેલ (ખેડુત સમાજ આગેવાન)
બાઈટ :- જયેશ પટેલ (ખેડુત સમાજ પ્રમુખ - ગુજરાત)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowSept 28, 2025 15:37:200
Report
LJLakhani Jaydeep
FollowSept 28, 2025 15:02:060
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 14:45:380
Report
URUday Ranjan
FollowSept 28, 2025 13:15:480
Report
AKArpan Kaydawala
FollowSept 28, 2025 13:15:140
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 12:47:523
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 12:31:040
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 28, 2025 12:30:400
Report
URUday Ranjan
FollowSept 28, 2025 11:21:153
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 11:15:410
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 11:15:100
Report
URUday Ranjan
FollowSept 28, 2025 11:07:080
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 10:18:332
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 10:16:010
Report