Back
अहमदाबाद में 11वां एशियन एक्वाटिक्स चैंपियनशिप आज से शुरू
DRDarshal Raval
Sept 28, 2025 12:47:52
Ahmedabad, Gujarat
અમદાવાદમાં યોજાઈ 11 મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ 2025
રાજ્યના મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી ચેમ્પિયનશિપની કરાવી શરૂઆત
ઇન્ડિયન સ્વિમિંગ ફેડરેશન દ્વારા કરાયું છે આયોજન
અમદાવાદના નારણપુરા ખાતે આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો કાર્યક્રમ
ચેમ્પિયનશિપ 28 સપ્ટેમ્બરથી 11 ઑક્ટોબર સુધી ચાલશે
ચેમ્પિયનશીપમાં 29 દેશોના પ્રતિભાશાળી એથ્લેટ્સ ભાગ લેશે
ખેલાડીઓ સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગના 61 ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરશે.
આ પ્રતિષ્ઠિત ખંડસ્તરીય ઇવેન્ટમાં 750થી વધુ ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લેશે.
આ ઇવેન્ટ વિશ્વસ્તરીય રમતગમતની પ્રવૃત્તિઓ, વિવિધતામાં એકતા અને ગુજરાતની પ્રસિદ્ધ આતિથ્ય સંસ્કૃતિને ઉજાગર કરશે.
કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત સ્પોર્ટ્સ સાથે જોડાયેલા નામચીન વ્યક્તિ સહિત લોકો હાજર રહ્યા
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ગુજરાતી ગીત અને ગરબા પણ ગુંજી ઊઠ્યાં
cm સ્પીચ
દેશમાં સ્પોર્ટ્સ સેક્ટરમાં વિકાસ થયો છે.
થોડાક દિવસ પહેલા આ સ્ટેડિયમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
વીર સાવરકર નામ સાથે જોડાયેલા આ આધુનિક સ્ટેડિયમાં આયોજન કરવામાં આવ્યું છે.
11માં એશિયન એકવાટિક ચેમ્પિયનશોનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના અનેક ખેલાડીએ સ્વિમિંગ ઓલિમ્પિક સુધી પ્રીતિનિધિ કર્યું છે.
દેશમાં પ્રથમ વખત એશિયન એકવાટિક આયોજન કરવામાં આવ્યું છે.
દેશમાં રમત ગમત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
દેશના ખેલાડી આંતરાષ્ટ્રીય દેશનું નામ રોશન કરી રહ્યા છે.
ખેલો ઈન્ડિયા થકી ખેલાડી વધુ આંતરાષ્ટ્રીય સ્તરે રમી રહ્યા છે.
ભારતમાં કોમવેલ્થ ગેમ માટે પણ એપ્લિકેશન આપવામાં આવી છે.
આગામી સમય 2036 ઓલમ્પિક આયોજન માટે પણ અમદાવાદ તૈયાર છે.
ગુજરાતના ખેલાડી પણ ઓલિમ્પિક રમી રાજ્યનું નામ રોશન કર્યું છે.
દિવ્યાંગ ખેલાડી માટે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આગામી વર્ષમાં 4 વર્ષ જેટલી આંતરરાષ્ટ્રીય રમતનું આયોજન છે.
ગુજરાતમાં રમત ગમત સાથે ભવ્ય વારસો ધરાવે છે.
ગુજરાતની સંસ્કૃતિનો આનંદ લેવા માટે આમંત્રણ આપું છું
મંત્રી હર્ષ સંઘવી સ્પીચ.
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowSept 28, 2025 14:00:440
Report
URUday Ranjan
FollowSept 28, 2025 13:15:480
Report
AKArpan Kaydawala
FollowSept 28, 2025 13:15:140
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 12:31:040
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 28, 2025 12:30:400
Report
URUday Ranjan
FollowSept 28, 2025 11:21:150
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 11:15:410
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 11:15:100
Report
URUday Ranjan
FollowSept 28, 2025 11:07:080
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 10:18:332
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 10:16:010
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 28, 2025 10:15:290
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 10:15:100
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 10:08:092
Report