Back
अरवल्ली में शराब तस्करों पर पुलिस की चाक चौबंद कार्रवाई, 4.39 करोड़ मूल्य जब्त
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 13, 2025 10:06:02
Modasa, Gujarat
સ્લગ - વિદેશી દારૂ
અરવલ્લીમાં બુટલેગરો સામે લાલ આંખ
ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો અધધ વિદેશી દારૂ
નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા ધ્વારા દારૂ ઘુસાડવાની ચેનલ નો કરાયો પરદા ફાસ
4 કરોડથી વધુનો મુદ્દામાલ જિલ્લભર માંથી ઝડપાયો
પ્રોહીબિશન ના 351 ગુન્હા નોંધાયા
શામળાજી - રતનપુર બોર્ડર પરથી ઘુસાડવામાં આવતા દારૂને ઝડપી પાડવામાં આવ્યો
20 દિવસમાં ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી
એન્કર - અરવલ્લી જિલ્લો ગુજરાત અને રાજસ્થાન રાજ્યને જોડતો જિલ્લો છે.જ્યાં ખાસ કરીને શામળાજી ની રતન પૂર બોર્ડર પર થી બૂટલેગરો જુદા જુદા કિમિયા અજમાવી ને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે.ત્યારે છેલ્લા વીસ દિવસમાં અરવલ્લી પોલીસે નોંધપાત્ર કામગીરી કરીને અધધ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
વીઓ -01- તાજેતર માં ગૃહ વિભાગ ધ્વારા આઈ પી એસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લામાં મનોહર સિંહ જાડેજા ની બદલી કરવામાં આવી છે.ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે મનોહર સિંહ જાડેજાએ ચાર્જ સંભાળે થી 20 દિવસ માં અરવલ્લી પોલીસે પ્રોહીબિશનની કડક કાર્યવાહી હાથધરી છે અને બૂટલેગરો સામે લાલ આંખ કરી છે.ત્યારે જિલ્લામાંથી તેમજ રતન પૂર બોર્ડર પરથી કુલ 4.39 કરોડનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.અને કુલ 351 ગુન્હા નોંધી 372 આરોપીઓ ને ઝડપી પાડ્યા છે.ત્યારે અરવલ્લી પોલીસની કડક કાર્યવાહી ની લઈ ને બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
બાઈટ - આર ડી ડાભી - ડી વાય એસ પી અરવલ્લી
વોક થ્રુ
મહેશ પરમાર
ઝી મીડિયા
અરવલ્લી
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:530
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 12:16:400
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:270
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 12:01:210
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:200
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 11:30:410
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:17:535
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:05:013
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:51:591
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:134
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:034
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:544
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:322
Report