Back
सैटेलाइट गड़बड़ी से किसान रजिस्टरेशन रद्द, खरीदी संकट में
NBNARESH BHALIYA
Sept 17, 2025 07:35:55
Jetpur, Gujarat
SULG:- 1709ZK_RJT_KHEDUT_ROSH
FORMANT:- AVBB......
APPROVEL:- VISHAL......
એન્કર:- રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી,સોયાબીન,મગ,અળદ ની ખરીદીની 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધીમાં ઇ - સમૃદ્ધ પોર્ટલ રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત કરાય હતી તેમાં પણ ખેડૂતો પોર્ટલ બંધ થતાં હેરાન પરેશાન થયાં હતાં,ત્યારે હવે ખેડૂતોએ રજિસ્ટ્રેશન તો કરાવ્યા પરંતુ રજિસ્ટ્રેશન રદ થયાં હોવાના મેસેજ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે,
વિઓ:- જસદણ પંથકમાં ખેડૂતોએ કરેલ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન રદ થયાં હોવાના મેસેજ મોટા ભાગના ખેડૂતોને મળતાં ખેડૂતોએ એકઠા થઈને રોષ ઠાલવ્યો હતો,એક તો ખેડૂતોએ લાઇન માં ઉભા રહીને રજિસ્ટ્રેશન કરાવ્યા હવે રજિસ્ટ્રેશન રદ થયાં હોવાના મેસેજ મળ્યા,સાથે ખેડૂતોને જે મેસેજ મળ્યા તેમાં સેટેલાઇટ ઇમેજમાં સરખામણી કરતા સર્વે નંબરમાં મગફળીનો પાક ન હોવાથી આ રજિસ્ટ્રેશન રદ કર્યા હોવાના મેસેજ મોબાઈલ માં આવ્યા છે,
ખેડૂતોના ખેતરમાં મગફળીનો પાક ઉભો હોવા છતાં સેટેલાઇટ માં મગફળીનો પાક ન દેખાતા રજિસ્ટ્રેશન રદ કર્યા છે,તેમજ ખેડૂતોનો આક્ષેપ છે કે સેટેલાઇટ માં કંઇક ટેક્નિકલ પ્રોબ્લેમ અથવા ભૂલના હશે જેથી પાક નથી બતાવતો બાકી અમારા ખેતરમાં મગફળી પાકો ઉભો જ છે,ત્યારે હવે ખેડૂતોને પાક લણવાનો સમય આવી ગયો હોવાથી ખેડૂતોને પાક લણવાનું કામ કરવું કે પછી ફોર્મ ભરવાનું કામ કરવું તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે,ત્યારે ખેડૂતો માગ કરી રહ્યા છે કે સેટેલાઇટ ન પાક ન દેખાતો હોય તો સ્થળ ઉપર આવીને સર્વે કરી જાય જેથી ખબર પડે કે પાક ખેતરમાં ઉભો છે,
સરકારે પણ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયાં છે તેમાં સેટેલાઇટ માં ખામી છે કેમ પછી અન્ય કોઈ કારણ છે તપાસ કરી ને ખેડૂતોના ટેકાના ભાવે પાક ખરીદી કરવી જરૂરી છે,નહીંતર આવનારા દિવસોમાં ખેડૂત પાયમાલ થશે તે નક્કી છે,......
બાઈટ:- ભગવાન આહીર - ખેડૂત....
બાઈટ:- ખેડૂત....
બાઈટ:- મનસુખ સાકરીયા જિલ્લા પંચાયત સભ્ય કોંગ્રેસ....
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 17, 2025 12:24:100
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 12:20:510
Report
MSManish Shanker
FollowSept 17, 2025 12:20:140
Report
BPBurhan pathan
FollowSept 17, 2025 12:06:564
Report
HShakimuddin shabbirbhai
FollowSept 17, 2025 12:06:170
Report
NJNILESH JOSHI
FollowSept 17, 2025 12:06:060
Report
UPUMESH PATEL
FollowSept 17, 2025 11:50:360
Report
MDMustak Dal
FollowSept 17, 2025 11:50:100
Report
ASAVNISH SINGH
FollowSept 17, 2025 11:24:532
Report
ARAlkesh Rao
FollowSept 17, 2025 11:20:240
Report
SVSANDEEP VASAVA
FollowSept 17, 2025 11:06:000
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:46:060
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:45:570
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 10:45:250
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 10:33:360
Report