Back
वापी प्रेम त्रिकोण में हत्या: पहले प्रेमी ने दी नई प्रेमिका को मौत
NJNILESH JOSHI
Sept 17, 2025 12:06:06
Vapi, Gujarat
એન્કર -
એક તરફી પ્રેમ અને પ્રણય ત્રિકોણમાં પરિણામ કરુણ અને લોહિયાળ જ આવે છે .આવીજ વધુ વધુ એક ઘટના વાપીમાં બની છે. જ્યાં પૂર્વ પ્રેમી એ તેની પ્રેમિકા અને નવા પ્રેમીની તીક્ષણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા નિપજાવી દીધી હતી.. આરોપી હત્યારો પ્રેમી પોલીસ ગિફ્તમાં છે ...શું છે પ્રણય ત્રિકોણની આ સંસનીખેજ ઘટના...??? જોઈએ આ અહેવાલમાં..
વી ઓ:1
વાપીના ગીતાનગર વિસ્તારમાં રેલવે ફાટક નજીક જાહેરમાં જ એક યુવક અને યુવતી પર જીવલેણ હુમલો થયો હતો.. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું ..એમાં ઘટનામાં યુવક યુવતીના મોતને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ હતી...આ ઘટનામાં ચંદન ગુપ્તા નામના એક યુવકે રેલવે ફાટક નજીક એક ઓફિસ ના પાર્કિંગ માં ઉભેલા દિલીપ નકુમ અને નેહા નામની એક યુવતી પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં યુવક દિલીપ નું ઘટના સ્થળે મોત થયું હતું.. જ્યારે યુવતી નેહા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તે પોતે બચવા માટે જાહેર રસ્તા પર જ લોહી નીગળતી હાલતમાં દોડી હતી. અને ફાટક નજીક પહોંચતા તે પડી ગઈ હતી ..જ્યાં લોકોનું ટોળું એકઠું થઈ જતા એક રીક્ષા ચાલકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે વાપીની એક ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો.. જાહેરમાં જ બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી ..ઘટનાની જાણ થતા જ વાપી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો..
બાઈટ:1 બી એન દવે
ડી વાય એસ પી, વાપી
વી ઓ:3
સંસદનીખે જ ઘટનાની જાણ થતાજ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી વાપી ટાઉન પોલીસ અને લોકોએ ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ચંદન ગુપ્તા ની ધરપકડ કરી હતી ..પ્રાથમિક રીતે આ ઘટનામાં પ્રણય ત્રિકોણને કારણે હત્યાનો બનાવ બન્યો હોવાનો મનાઈ રહ્યું છે.. આરોપી ચંદન ગુપ્તા ને મૃતક નેહા નામની યુવતી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો.. જેણે થોડા સમય અગાઉ તે લગ્નનો પ્રસ્તાવ લઈ અને આ યુવતીના ઘર સુધી પહોંચ્યો હતો. પરંતુ યુવતીના પરિવારે અને યુવતીએ લગ્નની ના પાડી દેતા ચંદન ગુપ્તા રોષે ભરાયો હતો. ને ત્યારબાદ અવારનવાર યુવતીને ફોન કરી અને સંપર્ક કરી મળીને લગ્ન માટે દબાણ કરતો હતો.. આ દરમિયાન આ યુવતીના અન્ય કોઈ યુવક સાથે સંબંધ છે આવી જાણ થઈ હતી.. આથી રેલવે સ્ટેશન નજીક આ યુવતી અને દિલીપ નકુમ નામનો યુવક એક ઓફિસના પાર્કિંગમાં ઊભા છે તે જોઈ જતાં આરોપી ચંદન સીધો જ તે ઓફિસના પાર્કિંગ માં પહોંચી ગયો હતો.. અને બંને પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો..અને આ દિલીપ નકુમ નામના યુવકની હત્યા નીપજાવી હતી.. જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. આથી હવે ડબલ મર્ડરના મામલે આરોપી ચંદન ગુપ્તા સળિયા પાછળ ધકેલાયો છે .અને આ ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસે મૃતકોના અને આરોપીના પરિવારજનોની પૂછપરછ કરી આરોપીને કડક સજા થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે..
બાઇટ:2 બી એન દવે
ડી વાય એસ પી, વાપી
વી ઓ:3
એક તરફી પ્રેમ કે પ્રણય ત્રિકોણ નું પરિણામ હંમેશા ગંભીર અને લોહિયાળ જ આવે છે .આ ઘટનામાં પણ પ્રથમ પ્રેમી સાથે યુવતીએ લગ્નની ના પાડી હતી. આથી પ્રથમ પ્રેમી આરોપી ચંદન અગાઉથી જ રોષમાં હતો.. તેમાં પણ યુવતીના અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણતા તેનામાં બદલા ની આગ સળગી રહી હતી..આથી મેરી નહી હુઈ તો કિસી ઓર કી હોને નહીં દૂંગા.. એવું મનમાં ઠાની પોતાની પ્રેમિકા અને તેના નવા પ્રેમીની હત્યા નીપજાવી સળિયા પાછળ ધકેલાયો છે.. આમ આ ઘટનામાં પણ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે..
નિલેશ જોશી ઝી મીડીયા વાપી.
લોકેશન: વાપી
FTP/VAPI/SEP/17.9.25/1709ZK_LOVER_DOUBL_MURDER/2BITE/3VISUAL.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowSept 17, 2025 14:07:324
Report
URUday Ranjan
FollowSept 17, 2025 14:06:390
Report
KBKETAN BAGDA
FollowSept 17, 2025 14:02:120
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 12:24:102
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 12:20:510
Report
MSManish Shanker
FollowSept 17, 2025 12:20:140
Report
BPBurhan pathan
FollowSept 17, 2025 12:06:564
Report
HShakimuddin shabbirbhai
FollowSept 17, 2025 12:06:171
Report
UPUMESH PATEL
FollowSept 17, 2025 11:50:361
Report
MDMustak Dal
FollowSept 17, 2025 11:50:102
Report
ASAVNISH SINGH
FollowSept 17, 2025 11:24:532
Report
ARAlkesh Rao
FollowSept 17, 2025 11:20:240
Report
SVSANDEEP VASAVA
FollowSept 17, 2025 11:06:003
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:46:061
Report