Back
सूरत में गैस बॉटल की कमी: लांइन में जोरदार हंगामा
SVSANDEEP VASAVA
Sept 17, 2025 11:06:00
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કીમ (ઓલપાડ )
સ્લગ :-1709ZK_GAB_BABAL_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
યુરિયા ખાતર બાદ હવે લોકો ઘરેલુ ગેસ બોટલો નો અછત સર્જાતા લાઈનો લગાવી રહ્યા છે. સુરત જિલ્લાના ઠેર ઠેર એચ.પી ગેસ ની એજન્સી ની બહાર લાંબી કતારો જોવા મળે છે. ગેસ બોટલ લેવા માટે ગ્રાહકો ની અફરા તફડી તેમજ ઠેર ઠેર એજન્સીઓ પર લોકો બબાલ હોબાળો મચાવી રહ્યા છે.
વિઓ...
સુરત જિલ્લામાં થોડા દિવસો પહેલા ખેડૂતો યુરિયા ખાતર માટે લાંબી કતારો માં જોવા મળતી હતા. વહેલી સવારથીજ ખેડૂતો ખાતર માટે વલખા મારતા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાદ હવે માણસ ની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકેલ રાંધણ ગેસ ની બોટલો માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે. આમ તો મુખ્યત્વે વર્ગ ગેસ લાઈન પર નિર્ભર થઈ ચુઓઉએ5 છે. પરંતુ હજી પણ ગામડાઓમાં જે વર્ગ ગેસ લાઈન થી વંચિત છે તેઓ હજી પણ ગેસ બોટલો પણ નિર્ભર છે. સુરત જિલ્લા લાખો ગ્રાહકો હજી ગેસ ની બોટલ નો વપરાશ કરે છે. જેતે એજન્સી ને રોજિંદા ૪૦૦ થી ૫૦૦ ગેસ ની બોટલો નો જથ્થા ની જરૂરીયાત રહે છે. પરંતુ સુરત ના ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિત અનેક તાલુકામાં રાંધણ ગેસ ની બોટલ માં અછત સર્જાય છે. જેને કારણે વહેલી સવાર થી રાંધણ ગેસ ના ગ્રાહકો એજન્સી બહાર લાંબી કતારો માં ઉભા રહેવા મજબુર બન્યા છે. ન માત્ર ગૃહિણીઓ, યુવાનો, વડીલો પણ લાઈનો માં ઉભા રહેવા મજબુર બન્યા છે. જિલ્લા માં આવેલ એચ.પી. ગેસ ની એજન્સીઓ પર લીમીટેડ સ્ટોક હોવાના કારણે રાંધણ ગેસ ના ગ્રાહકોને બોટલ ફાળવવામાં માટે પનો ટૂંકો પડી રહ્યો છે. ગ્રાહકોને બોટલ ન મળતા એજન્સીઓના સંચાલકો સામે રોજિંદા બબાલ હોબાળો મચાવી રહ્યા છે. સવારથી લાઈન માં ઉભા રહેવા છતાં નંબર આવે એ પહેલાં ગેસ બોટલ નો જથ્થો પૂર્ણ થઈ જાય છે. જેને કારણે લોકો અકળાય ઉઠ્યા છે.
બાઈટ :- નિરુ બેન રાઠોડ (ગ્રાહક - કીમામલી ગામ)
બાઈટ :- સૂર્યા ભાઈ ઠાકુર (ગ્રાહક - કુડસદ ગામ)
વિઓ...
એજન્સી ના સંચાલકો સાથે ગ્રાહકો માથાકૂટ કરતા હવે લોકો પણ અકળાય છે. એજન્સી ના સંચાલકો જણાવી રહ્યા છે કે ગેસ પ્લાન્ટ માં ઉપલા લેવલ થી મેન્ટેનન્સ ચાલી રહ્યું છે તેને કારણે ગેસ ની બોટલ નો જઠ્ઠો એજન્સી ને પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો. જેના કારણે દરેક ગ્રહક ને બોટલ આપવી શક્ય નથી. જે લોકો ટોકન લઈ ને આવે છે તેમને બોટલ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓન લાઈન બુકીંગ કરતા લોકો પણ ટોકન પૂર્ણ થતાં બોટલ નથી મળી રહી. લોકો કહી રહ્યા છે જો મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય તો પહેલા ગેસ ની બોટલ નો પૂરતા જથ્થોનું આગતરું આયોજન કરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની હતી જેવી રકઝક કરી રહ્યા છે.
બાઈટ :- ચાંદની મોદી (ગેસ એજન્સી સંચાલક)
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 17, 2025 12:24:100
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 12:20:510
Report
MSManish Shanker
FollowSept 17, 2025 12:20:140
Report
BPBurhan pathan
FollowSept 17, 2025 12:06:564
Report
HShakimuddin shabbirbhai
FollowSept 17, 2025 12:06:170
Report
NJNILESH JOSHI
FollowSept 17, 2025 12:06:060
Report
UPUMESH PATEL
FollowSept 17, 2025 11:50:361
Report
MDMustak Dal
FollowSept 17, 2025 11:50:102
Report
ASAVNISH SINGH
FollowSept 17, 2025 11:24:532
Report
ARAlkesh Rao
FollowSept 17, 2025 11:20:240
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:46:060
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:45:570
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 10:45:250
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 10:33:361
Report