Back
सुरत रेलवे स्टेशन पर 13 वर्षीय के साथ दुष्कर्म: आरोपी यूपी से गिरफ्तार
CPCHETAN PATEL
Sept 16, 2025 05:47:37
Surat, Gujarat
એકર
સુરત રેલવે પોલીસે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડયો છે. આ આરોપીએ મૂળ સોનગઢની એક 13 વર્ષીય સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
આરોપીની ઓળખ રવિશંકર ઉર્ફે નિતેશ (ઉંમર આશરે 20 વર્ષ) તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાનો રહેવાસી છે અને વ્યવસાયે કલરકામ કરે છે. ભોગ બનનાર કિશોરીએ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને જણાવ્યું કે, આરોપી રવિશંકરે જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન રેલવે સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ નજીક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
વિઓ.1
કિશોરી મૂળ સોનગઢની રહેવાસી છે. તેના માતા-પિતા સાથે કોઈ બાબતે મનદુઃખ થતાં અને ઠપકો મળતાં તે ભાગીને સુરત આવી ગઈ હતી. અહીં તે છૂટક મજૂરીકામ કરતી હતી, અને આરોપી રવિશંકર પણ ત્યાં જ છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો. આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો.આ ગુના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો. તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી હતી, અને આરોપી રવિશંકર પણ ત્યાં જ છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો. આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો.આ ગુના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો. તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી રહી હતી.આરોપીને ઝડપી પાડવા માટે સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો. 15 સપ્ટેમ્બર, 2025ના રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ અને LCBની ટીમને આરોપી અંગે ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે આરોપી રવિશંકરને દબોચી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સામે પોક્સો એક્ટની કલમ-4 અને 6 હેઠળ નોંધાયેલા કેસમાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જી.એસ.બારીયા(ઈનચાર્જ dysp પશ્ચિમ રેલ્વે સુરત
સુરત...
સુરત રેલ્વે ની હદમાં સગીરા પર દુષ્કર્મ
તેર વર્ષીય સગીરા પર છેલ્લા બે મહિનાથી દ્દુષ્કર્મ
મૂળ સોનગઢ જિલ્લાની સગીરા ઘરેથી ઝઘડો થયા બાદ સુરત ચાલી આવી હતી,
સુરતમાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી,
સગીરા રેલવે માં છૂટક મજૂરી કામ કરતા રવિ શંકર ના સંપર્કમાં આવી હતી
સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો
રેલવેની હદમાં આવેલ પાર્સલ ઓફિસ નજીક અવાવરુ જગ્યાએ આચર્યું દુષ્કર્મ
રાત્રિના અંધારો લાભ લઈ સગીરાને ઝાડી ઝાંખરામાં લઈ જતો,
જ્યાં બળજબરી તેણી જોડે દુષ્કર્મ ગુજાર્યો
જુલાઈ માસથી લઈ ઓગસ્ટ માસ સુધીમાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો
આરોપીના માનસિક ત્રાસથી કંટાળી સગીરા રેલવે પોલીસ મથકે પોહચી હતી,
જ્યાં શારીરિક શોષણનો ભોગ બનેલી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
પોલીસે ગુન્હો નોધી નરાધમ આરોપીની કરી ધરપકડ
જો કે ઘટના બાદ રેલવેમાં મહિલાઓનો સુરક્ષાને લઈ ફરી ઉઠ્યા સવાલ
રાત્રિના અંધારામાં રેલવેની હદમાં સગીરા પર દુષ્કર્મ ની ઘટનાએ ઉઠાવ્યા સવાલ
રેલ્વે ની હદમાં પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થયા
જો કે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ રેલ્વે પોલીસે હાથ ધરી
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowSept 16, 2025 08:05:560
Report
URUday Ranjan
FollowSept 16, 2025 08:04:570
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:04:150
Report
URUday Ranjan
FollowSept 16, 2025 07:24:170
Report
KBKETAN BAGDA
FollowSept 16, 2025 06:47:580
Report
PSPramod Sharma
FollowSept 16, 2025 06:18:456
Report
URUday Ranjan
FollowSept 16, 2025 05:47:303
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 05:47:235
Report
MMMohammad Muzammil
FollowSept 16, 2025 05:18:064
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 05:02:483
Report
ADAnkush Dhobal
FollowSept 16, 2025 04:48:596
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 03:48:252
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 03:48:153
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 03:48:085
Report